Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ છે દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, જાણો પ્રાઈઝથી લઈને કારની ક્ષમતા સહિતની A to Z માહિતી… જાણો કેટલા રૂપિયામાં મળશે…

Social Gujarati by Social Gujarati
October 14, 2022
Reading Time: 1 min read
0
આ છે દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, જાણો પ્રાઈઝથી લઈને કારની ક્ષમતા સહિતની A to Z માહિતી… જાણો કેટલા રૂપિયામાં મળશે…

મિત્રો જો તમે આ દિવાળીએ નવી કાર લેવા માંગતા હો તો તમારા માટે આ માહિતી ખુબ જ અગત્યની છે. તેમજ જો તમે ઇલેક્ટ્રિક કાર લેવા માંગો છો અને તે પણ સસ્તી તો તમારે આ સમયે થોડી તપાસ કરવાની જરૂર છે. ઇલેક્ટ્રિક કાર થી તમને ઘણો ફાયદો થાય છે. તમારું ડ્રાઈવિંગ પણ સેફટી રહે છે. 

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રીક કારની બુકિંગ શરૂ થવામાં હવે બસ થોડા દિવસ જ બાકી છે. ટાટા મોટર્સે 8.49 લાખ રૂપિયામાં ટિયાગો ઇલેક્ટ્રીક પેશ કરી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, તે દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રીક કાર છે. ટાટા મોટર્સ ભારતીય ઇલેક્ટ્રીક વ્હીકલ માર્કેટમાં પોતાની પકડ વધુ મજબૂત કરવાના પ્રયત્નમાં જોડાયેલ છે. કંપની પાસે ઇલેક્ટ્રીક સેગમેંટમાં પહેલેથી જ નેક્સન અને ટીગોર છે જ. ટિયાગોની સાથે કંપનીએ ઇલેક્ટ્રીક હેચબેક સેગમેંટમાં એન્ટ્રી મારી છે. આશા જણાઈ રહી છે કે ટિયાગો ઇલેક્ટ્રીક બમ્પર બુકિંગ થશે. ટિયાગો ઇલેક્ટ્રીકને પેશ કરતાં ટાટા મોટર્સે કહ્યું હતું કે આ કારની બુકિંગ 10 ઓક્ટોબરથી શરૂ થઈ ગયું. ગ્રાહક કોઈ પણ અધિકૃત ટાટા મોટર્સ ડિલરશિપ કે વેબસાઇટ પર 21,000 રૂપિયાના ટોકન અમાઉંટ જમા કરીને ટિયાગો ઇલેક્ટ્રીકની બુકિંગ કરાવી શકે છે. આ કારની ડિલિવરી જાન્યુઆરી 2023થી શરૂ થશે. ટિયાગો EV માં ZConnect એપ દ્વારા 45 કનેકટેડ ફીચર્સ પણ મળે છે.

ટિયાગો ઇવી Ziptron ટેકનૉલોજિ પર બેસ્ડ છે. ટાટા મોટર્સે ઇન-હાઉસના વૈશ્વિક રૂપથી હાઇ વૉલ્ટેજ આર્કિટેક્ચર વિકસિત કર્યું છે. તેને ભારતીય ડ્રાઇવિંગ અને ઋતુની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. ગ્રાહકોની વિભિન્ન જરૂરિયાતોને સમજતા ટિયાગો ઇવીને IP67 રેટેડ બેટરી પેક અને 24kWh બેટરી પેક સાથે ટિયાગો ઇવીની રેન્જ 315 કિલોમીટર થશે.કંપનીએ દરરોજની સફર એટલે કે ઓફિસથી ઘર અને ઘરથી ઓફિસ આવનાર-જનારનું પણ ધ્યાન રાખ્યું છે. ટાટા મોટર્સે ટિયાગો ઇવી 19.2kWhના બેટરી પેક સાથે પણ પેશ કર્યું છે. આ બેટરી પેક સાથે કારની રેન્જ 250 કિલોમીટર જણાવવામાં આવી છે. કંપનીએ કહ્યું કે મોટર અને બેટરી 8 વર્ષ કે 1,60,000 કિલોમીટરની વોરંટી સાથે આવશે. 

કંપનીએ કહ્યું છે કે, ગ્રાહકોની આશા પર ખરા ઉતરવા માટે અને ઇનસાઇટ્સના આધારે 24kWh બેટરી પેકના વેરિએંટને પ્રોડક્શનના મોર્ચા પર પ્રાથમિકતા આપવામાં આવી છે. બંને બેટરી પેક ફાસ્ટ ચાર્જિંગમાં સક્ષમ છે. તેમને DC ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરીને લગભગ 57 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. તેમાં હિલ સ્ટાર્ટ અને ડિસેંટ આસિસ્ટ, ટીપીએમએસ, ઓટોમેટિક કલાઇમેટ કંટ્રોલ સાથે મલ્ટી-મોડ રિજેન ફીચર પણ ઓફર કરવામાં આવી રહ્યું છે.ટાટા ટિયાગો ઇવી સેગમેંટમાં ભારતની પહેલી હેચબેક પ્રીમિયમ ઇલેક્ટ્રીક કાર બની ગયી છે. ટિયાગો ઇવીમાં ચાર ચાર્જિંગ ઓપ્શન આપવામાં આવ્યા છે. તેમાં 15A સોકેટ, 3.2 kw AC ચાર્જર, 7.2 kw AC ચાર્જર અને DC ફાસ્ટ ચાર્જર ઓપ્શન સમાવિષ્ટ છે. ટાટાએ સૌથી સસ્તી ઇલેક્ટ્રીક કાર ટિયાગો ઇવીને 7 વેરિએંટમાં લોન્ચ કરી છે. તે અલગ-અલગ બેટરી અને ચર્જિંગ ઓપ્શન સાથે આવશે. 

ટાટા ટિયાગો ઇવીની કિંમત 8.49 લાખ રૂપિયાથી લઈને 11.79 લાખ રૂપિયા સુધી હશે. ઇલેક્ટ્રીક કારની સેગમેંટમાં સૌથી સસ્તી હોવાને કારણે આ કારની બુકિંગ ખૂબ વધારે જોવા મળી શકે છે. ટીયગો ઇલેક્ટ્રીકનું કેબિન ઘણી હદે ટિયાગો ના ICE એડિશન જેવુ છે. તેમાં લેધર ફિનિશિંગ સ્ટિયરિંગ વ્હીલ અને સિટ્સ મળશે. ડ્રાઈવ મોડ સિલેક્ટ કરવા માટે ગિયર લીવરને રોટરી ડાયલથી બદલવામાં આવ્યું છે અને તેમાં સ્પોર્ટ્સ મોડ પણ છે. આમ આ કંપનીની કાર તમારા માટે સસ્તી સાબિત થઇ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: NEW CARrangetata tiago ev bookingThe cheapest electric carTiago evzconnect app tataziptron ev price
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
ચહેરા પર લગાવી દો આ સફેદ ટુકડાનો ભુક્કો, મોં પરના તમામ ખીલને એક રાતમાં દુર કરી ત્વચા કરી દેશે એકદમ સાફ, સુંદર અને આકર્ષક… જાણો ઉપયોગ કરવાની રીત…

ચહેરા પર લગાવી દો આ સફેદ ટુકડાનો ભુક્કો, મોં પરના તમામ ખીલને એક રાતમાં દુર કરી ત્વચા કરી દેશે એકદમ સાફ, સુંદર અને આકર્ષક... જાણો ઉપયોગ કરવાની રીત...

ક્યાં ભગવાન આગળ કયો દીવો કરવાની મળશે શુભ ફળ ? જાણો ભગવાન પ્રમાણે દીવા કરવાની સાચી માહિતી… જીવનમાં ચોક્કસ મળશે સફળતા…

ક્યાં ભગવાન આગળ કયો દીવો કરવાની મળશે શુભ ફળ ? જાણો ભગવાન પ્રમાણે દીવા કરવાની સાચી માહિતી... જીવનમાં ચોક્કસ મળશે સફળતા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ધાર્મિક કાર્યમાં વપરાતી આ 5 વસ્તુઓ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ શ્રેષ્ઠ, જાણો આ વસ્તુઓના નામ..!

ધાર્મિક કાર્યમાં વપરાતી આ 5 વસ્તુઓ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ શ્રેષ્ઠ, જાણો આ વસ્તુઓના નામ..!

November 2, 2023
જો આ વૃક્ષ ઘરે વાવશો તો ઘનની કમી ક્યારેય નહિ થાય.. આરોગ્ય અને સમૃદ્ધી માં ખુબ વૃદ્ધિ થશે.

જો આ વૃક્ષ ઘરે વાવશો તો ઘનની કમી ક્યારેય નહિ થાય.. આરોગ્ય અને સમૃદ્ધી માં ખુબ વૃદ્ધિ થશે.

October 2, 2018
કુકરમાં દાળ બનવતા સમયે પાણી બહાર નીકળી જાય છે, તો અજમાવો આ સરળ સ્ટેપ્સ… દાળનું પાણી પણ બહાર નહિ આવે અને બળશે પણ નહિ…

કુકરમાં દાળ બનવતા સમયે પાણી બહાર નીકળી જાય છે, તો અજમાવો આ સરળ સ્ટેપ્સ… દાળનું પાણી પણ બહાર નહિ આવે અને બળશે પણ નહિ…

January 26, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.