મિત્રો તમે બોલીવુડ એક્ટ્રેસ શ્રીદેવી વિશે તો ઘણું જાણતા હશો. શ્રીદેવી કે જે એક સમયની ખુબ જ પ્રખ્યાત હિરોઈન હતી અને પોતાના સમયમાં લાખો લોકોના દિલ જીતનાર હિરોઈન હતી. પણ ખુબ જ ટેલેન્ટ ધરાવનાર હિરોઈન આજે આપણી વચ્ચે હાજર નથી. તે આ દુનિયાને અલવિદા કરીને ચાલી ગઈ છે. પણ તેમની નાની દીકરી કે જેનું નામ ખુશી કપૂર છે. જેણે હાલમાં જ પોતાનું ઇન્સ્ટા એકાઉન્ટ પબ્લિક કર્યું છે. ચાલો તો તેના ખુબ જ આકર્ષક ફોટો જોઈએ.
તમને જણાવી દઈએ કે, એક્ટ્રેસ જન્હાવી કપૂરની બહેન ખુશી કપૂર પોતાના લુક્સને લઈને અકસર ચર્ચામાં રહે છે. પણ પોતાને લાઈમલાઈટથી દુર રાખતી ખુશી કપૂર. એ હવે પહેલી વખત પોતાનું instagram એકાઉન્ટ પલ્બીક કર્યું છે. જે સોશિયલ મીડિયા પર એક્ટીવ થઈ છે.આમ ખુશીનું instagram એકાઉન્ટ જ્યારે જોવામાં આવે ત્યારે એમ કહી શકાય કે તે જાન્હવી કરતા પણ વધુ સોશિયલ મીડિયા પર એક્ટીવ રહે છે. તે છેલ્લા 5 વર્ષોથી સતત કંઈકને કંઈક પોસ્ટ કરતી રહે છે.
જાન્હવીની બહેનના instagram પર ફોલોવર્સ પણ ઘણા છે. 97273 ફોલોવર્સ સાથે ખુશી જાન્હવીથી પાછળ નથી. તેની પણ દરેક ફોટો સોશિયલ મીડિયા પર ટ્રેડ થતી હોય છે. આ સિવાય તમને જણાવી દઈએ કે, ખુશીના એકાઉન્ટ પર વધારે પડતી ફોટો તેની જ અથવા તો પોતાના મિત્રો અથવા પરિવાર સાથે ફોટો શેર કરી હોય. તેણે પોતાના ભાઈ અર્જુન કપૂર સાથેની પણ ફોટો શેર કરી છે.આમ જોઈએ તો ખુશીના બોલીવુડ સફરની વાત કરવામાં આવે તો ઘણા અનુમાન કરવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે, તે પણ ફિલ્મોમાં પોતાનો પગ મુકવાની છે. પણ આ દિશામાં એવા કોઈ એંધાણ નથી દેખાતા.પણ હવે જ્યારે ખુશીએ પહેલી વખત પોતાનું instagram એકાઉન્ટ પલ્બીક કર્યું છે. તો તેના ફ્રેન્ડસને ફરીથી એવું લાગી રહ્યું છે કે, તે કંઈક મોટું કરવાનું વિચારી રહી છે.
આમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, બોની કપૂરની વધુ નજીક ખુશી જ રહે છે. જાન્હાવીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ખુશી બોની કપૂરની ફેવરીટ છે. ખુશીને હંમેશા વધુ પેપર કરવામાં આવી છે. આ સિવાય તમને જણાવી દઈએ કે, અર્જુન કપૂર પણ પોતાની બંને બહેનો સાથે બોન્ડીંગ રાખે છે. શ્રીદેવીના નિધન પછી અર્જુને ભાઈ હોવાનું કર્તવ્ય ખુબ સારી રીતે નિભાવ્યું છે. તે મુશ્કેલ સમયમાં પણ ખુશી અને જાન્હાવી સાથે ઉભો રહે છે.
આ મુશ્કેલ સમયમાં જાન્હવી અને ખુશીને અર્જુનનો સાથ મળ્યો છે. પણ તે બંને બહેન સોશિયલ મીડિયા પર શ્રીદેવી સાથેની ફોટો શેર કરતી રહે છે. ખુશી પણ હંમેશા પોતાની માતાને મિસ કરતી રહે છે. આમ જોઈએ તો ખુશી કપૂર ફિલ્મોથી ઘણી દુર રહે છે. પણ તેને ઘણી બોલીવુડ પાર્ટીમાં જોવામાં આવી છે.
તે પોતાની બહેન સાથે ઘણી મોટી પાર્ટીમાં હાજર રહે છે. ત્યાં તેનું લુક્સ હંમેશા ઇન્પ્રેસ કરે છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે, ખુશીના બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા દોસ્ત છે. તે શયાના કપૂરની વધુ નજીક છે અને તેની સાથે હંમેશા ફોટો શેર કરે છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી