💁 પસંદ કરો આ સાત રંગમાંથી એક રંગ…. અને જાણો કે તમારી અધુરી ઈચ્છા પૂરી થશે કે નહિ…. 💁
🌈 મિત્રો આ દુનિયામાં દરેક વ્યક્તિની કોઈને કોઈ ઈચ્છા હોય છે. નાના હોય કે મોટા બધાની અલગ અલગ ઈચ્છાઓ હોય છે. મિત્રો આપણી દરેક ઈચ્છા પૂર્ણ થાય તેવું નિશ્વિત નથી હોતું. પરંતુ દરેક વ્યક્તિને એક ઈચ્છા તો અવશ્ય હોય છે કે તેના મૃત્યુ પહેલા તેની છેલ્લી ઈચ્છા પૂર્ણ થાય.
🌈 બધાના જીવનમાં અલગ અલગ ઈચ્છાઓ હોય છે જેમ કે લગ્ન કરવાની, નોકરી કરવાની, પ્રમોશનની, ધન અથવા સોનું ખરીદવાની અથવા તો સંતાન પ્રાપ્તિની, એવી કોઈ પણ ઈચ્છા હોય છે. તો એ ક્યારે પૂર્ણ થશે, પૂરી થશે કે નહિ, એ તમારા મનમાં ચાલી રહ્યું છે તો આ આર્ટિકલ તમારા માટે ખુબ જ લાભકારક છે એટલા માટે આજે આ લેખને ખાસ વાંચો.
🌈 આજે અમે તમને જણાવશું કે સાત રંગમાંથી કોઈ પણ એક રંગ પસંદ કરીને જાણી શકશો કે તમારી ઈચ્છા પૂરી થશે કે નહિ. તેના માટે વાંચો અમારો આ લેખ આખો અને જાણો તમારી ઈચ્છા પૂર્ણ થશે કે નહી.
💜 પહેલો કલર છે બ્લુ. જો તમે બ્લુ કલરને પસંદ કર્યો છે તો તમારી ઈચ્છા જલ્દીથી પૂર્ણ થશે. પણ અમુક કારણોના લીધે ધીરજ ખુબ જ રાખવી પડશે. જો ધીરજ નહિ રાખવામાં આવે તો ઈચ્છામાં વિલંબ આવી શકે.
💚 લીલો કલર. લીલો કલર જો તમે પસંદ કર્યો છે તો તમારી ઈચ્છાની પૂર્તિ કરવા માટે તમે લાયક છો. તમે દરેક કોશીક કરીને તમારી ઈચ્છાને પૂર્ણ કરી શકશો. તમે ધીરજ રાખશો તો થોડા જ સમયમાં તમારી બધી જ ઈચ્છા પૂર્ણ થશે અને તે પણ તમારી ખુદની મહેનતથી.
💜 જો જાંબલી કલર પસંદ કરો છો તો તમારે તમારી ઈચ્છા અને સપનાઓને પુરા કરવા હોય તો થોડીક મહેનત કરવી પડશે. તમારા આવનારા સમયમાં તમે સકરાત્મક સ્થિતિ અને અનુકુળ જીવન જીવી શકશો.
❤ લાલ કલર પસંદ કરવાનો મતલબ છે કે તમારી ઈચ્છા તો પૂર્ણ થશે પણ કેવી અને કંઈ રીતે થશે તે જાણીને તમે પણ આશ્વર્ય પામશો. જો તમે ચાહો છો કે તમારી ઈચ્છા જલ્દીથી પૂરી થાય તો તમારે તમારા પ્રેમી અથવા સારા મિત્રની સહાયતાથી તમારી ઈચ્છા પૂર્ણ કરી શકો છો.
🧡 કેસરી કલર પસંદ કરવાનો મતલબ છે કે મિત્રો દુર્ભાગ્યવશ તમારી ઈચ્છા અને તમારા સપનાઓ તમારા માટે મુશ્કેલીઓ અને સમસ્યાઓ લાવી શકે છે. તે તમારા જીવનમાં બધું આડાઅવળું કરી નાખશે. પણ મિત્રો ગભરાશો નહિ એનો ઉપાય છે કે તમે આ ઈચ્છાને બે ત્રણ મહિનાઓ સુધી ભૂલી જશો તો તમે સફળતા તરફ આગળ વધી જશો.
🧡 પછી છે પીળો રંગ. જો પીળો રંગ તમે પસંદ કર્યો છે તો તેનો મતલબ છે કે તમારી ઈચ્છા અને સપનાઓની પૂર્તિ માટે ખુબ જ સમય લાગશે. જ્યાં સુધી તમારી ઈચ્છા અને સપનાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે ધન કેવી રીતે ભેગું કરવું એ યુક્તિઓ અપનાવશો તો જ તમારી ઈચ્છા અને સપનાઓ પૂર્ણ થશે.
🏳️🌈 ગુલાબી કલર પસંદ કરવાનો મતલબ કે તમારી ઈચ્છા સપનાઓ જટિલ છે. તમે તમારી ઈચ્છાને લીધે દુવિધામાં પડી શકો છો. તમે ફાસ્ટ લાઈફ જીવન જીવવા વાળા વ્યક્તિ છો. એટલે તમે તમારી ઈચ્છા અને સપનાઓ માટે ખુબ જ ધીરજ રાખવી પડશે અને તમારે તમારા માટે સમય કાઢી વિચારવું જોઈએ. તમારા ભવિષ્ય માટે જો તમે આવું કરશો તો જ તમારા સપનાઓ અને ઈચ્છા અને સફળતા તરફ તો જ વધી શકશો.
🏳️🌈 જો મિત્રો તમારે તમારી ઈચ્છાઓ અને સપનાઓ પુરા કરવા છે તો આ રીતે ધીરજ અને મહેનત કરશો તો તમારી ઈચ્છાઓ અને સપનાઓ પૂર્ણ થશે અને તમે સફળતા તરફ વધી શકશો.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી Image Source: Google