જે છોકરો આ છોકરી સાથે લગ્ન કરે છે તે હોય છે ખુબ જ ભાગ્યશાળી….. જે ઘરને બનાવે છે સ્વર્ગથી પણ સુંદર…
મિત્રો ભારતમાં મહિલાઓને દેવીનો દરજ્જો આપવામાં આવેલો છે અને સ્ત્રીઓને વિશેષ સમ્માન આપવામાં આવે છે. પરંતુ મિત્રો જેવી રીતે આપણા હાથની પાંચેય આંગળીઓ એક સમાન નથી હોતી તેવી જ રીતે બધી જ સ્ત્રીઓ ગુણની દ્રષ્ટીએ એક સમાન નથી હોતી. ઘણી મહિલાઓ પોતાના કુળની આબરૂ વધારવાનું કાર્ય કરે છે અને પોતાના નૈતિક અને સામાજિક આચરણને પવિત્ર બનાવતી હોય છે. તો અમુક સ્ત્રીઓ એવી પણ હોય છે જેના કર્મ કુળના વિનાશનું કારણ બને છે.
આવી પરિસ્થિતિમાં એ જાણવું ખુબ જરૂરી બની જાય છે કે કંઈ મહિલા ચરિત્રહીન છે અને કંઈ મહિલા પવિત્ર છે. જ્યારે વાત એક છોકરા માટે જીવનસાથી શોધવાની હોય ત્યારે આ મુદ્દો એક ચર્ચાનો વિષય બની જાય છે. તો આજે અમે આ જ વિષય પર સ્ત્રીઓના અમુક એવા લક્ષણો જણાવશું જે તમને એક પવિત્ર અને સારી છોકરીની ઓળખ કરવામાં મદદરૂપ સાબિત થશે. તો ચાલો જાણીએ કે આખરે કેવી મહિલાઓ પવિત્ર અને સદ્દગુણો ધરાવનારી હોય છે.
જ્યોતિષ તેમજ ધાર્મિક શાસ્ત્રોનું માનીએ તો જે મહિલાઓના હોઠના ઉપરના ભાગમાં આછા વાળ હોય છે તે મહિલાઓ સારા ગુણો વાળી હોય છે. આવી મહિલાઓની રૂચી ધર્મ-કર્મ અને દાન પુણ્યમાં વધારે હોય છે. આ મહિલાઓ થોડી આળસુ સ્વભાવની હોય છે. પરંતુ તે પોતાના કાર્યો જાતે જ કરવાનું પસંદ કરતી હોય છે.
જે છોકરીના માથા પર તલ હોય છે તે છોકરી હંમેશા પોતાના પતિને ખુશ રાખે છે. આવી છોકરીઓ ખુબ જ સીધી અને સાદગી ધરાવતી હોય છે. તે દરેક મુકામ પર પતિનો સાથ નિભાવે છે. આવી છોકરીઓ આત્મ નિર્ભર હોય છે તેમજ પોતાના પતિને ખુબ જ પ્રેમ પણ કરતી હોય છે.
મિત્રો જે મહિલાઓના શરીર પર આછી રુવાડી હોય છે તે મહિલાઓનો દામન ખુબ જ પવિત્ર હોય છે. આવી છોકરીઓ કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાતી નથી અને દરેક જગ્યાએ સફળતા પ્રાપ્ત કરે છે. આવી છોકરીઓમાં માતા સીતા સમાન ગુણો જોવા મળે છે. આ ઉપરાંત આવી છોકરીઓનો મગજ પણ ખુબ જ તેજ હોય છે. તેથી મિત્રો જે છોકરીના શરીર પર આછી રુવાડી હોય છે તેવી છોકરીઓને સૌથી શ્રેષ્ઠ પત્ની માનવામાં આવે છે.
જે છોકરીઓનો આઇબ્રો પાતળો હોય છે તે હંમેશા પોતાના પતિ પ્રત્યે સમર્પિત રહે છે. આવી છોકરીઓ પોતાના પતિને સાચા હૃદયથી પ્રેમ કરે છે. તેમજ તે દરેક લોકો વિશે સારું જ વિચારે છે. આવી છોકરીઓનું દિલ ખુબ મોટું હોય છે તેમજ આવી છોકરીઓ ખુબ જ સંસ્કારી હોય છે અને પોતાના સંસ્કાર ક્યારેય નથી ભૂલતી.
જે છોકરીઓની હાથની આંગળી લાંબી હોય છે તેવી છોકરીઓ પરિવાર માટે ખુબ શુભ મનાય છે. આવી છોકરીઓના ઘરમાં આવવાથી સાક્ષાત માતા લક્ષ્મીનું આગમન થાય છે. આ છોકરીઓ સાથે લગ્ન કરનાર પુરુષ પોતાનું લક્ષ્ય ઝડપથી પ્રાપ્ત કરી શકે છે.
મિત્રો જે સ્ત્રીઓના વાળ લાંબા હોય છે તે સ્ત્રીઓ પણ ખુબ શુભ મનાય છે. કારણ કે લાંબા વાળ ધરાવતી સ્ત્રીઓ લક્ષ્મી સ્વરૂપ ગણાય છે. આવી સ્ત્રીઓના આગમનથી ઘરમાં લાભ થાય છે.
તો મિત્રો બૃહદ સંહિતા અનુસાર આ હતી એવી સ્ત્રીઓ જે ઘરને સ્વર્ગ બનાવે છે. તેની સાથે લગ્ન કરનાર પુરુષ ભાગ્યશાળી મનાય છે. પરંતુ અમુક એવી સ્ત્રીઓ વિશે પણ જણાવી દઈએ કે જે ઘર માટે અશુભ ગણાય છે.મિત્રો જે સ્ત્રીઓના પગનો પાછળનો ભાગ જાડો હોય છે તેવી સ્ત્રીઓ ઘર માટે શુભ નથી મનાતી. આવી સ્ત્રીઓ ઘરમાં અપશકુન લઈને આવે છે. આ ઉપરાંત જે મહિલાઓનો પેટનો આકાર લાંબો હોય તે માહીલાઓને પોતાની આખી જિંદગી ગરીબીમાં પસાર કરવી પડતી હોય છે. તેથી આવી મહિલાઓને પણ શુભ નથી માનવામાં આવતી.
આ ઉપરાંત જે મહિલાઓના દાંત ખુબ જ પહોળા હોય તેવી મહિલાઓ પણ અશુભ ગણાય છે અને એક ખાસ વાત કે જે મહિલાઓ ખુબ ગુસ્સા વાળા તેમજ ખુબ જ ચીડિયા સ્વભાવની હોય છે. તેવી મહિલાઓ પણ અશુભ મનાય છે. આવી મહિલાઓનો ક્યારેય ભરોસો ન કરવો જોઈએ તે ગમે ત્યારે દગો આપી શકે છે.
જે સ્ત્રીઓના કાનમાં વધારે વાળ હોય છે તેમજ કાનનો આકાર સામાન્ય ન હોય તેવી સ્ત્રીઓ ઘરમાં ઝગડાનું કારણ બને છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google