સૈફ-અમૃતના તલાક બાદ આવા ઘરમાં રહે છે સારા અલી ખાન, તેનું ઘર જોઈને મંત્ર-મુગ્ધ બની જશો.

મિત્રો તમે બોલીવુડના સિતારાઓ વિશે તો ઘણું જાણતા હશો. તેમજ તેઓ કેવી લાઈફ જીવે છે તે પણ તમે જાણતા હશો. ખાસ કરીને પોતાના ફેવરીટ હીરો કે હિરોઈન વિશે તો તેના ચાહકો બધી માહિતી રાખતા હોય છે. આથી આ એક્ટર એક્ટ્રેસના ઘર પરિવાર, મિત્ર વગેરે વિશે માહિતી એકઠી કરીને તમે તેને ફોલો કરો છો. તો આજે અમે તમારી માટે સારા અલી ખાન વિશે તેમજ તેની લાઈફ અંગે ઘણી માહિતી લઈને આવ્યા છીએ. ચાલો તો તેના વિશે જાણી લઈએ.

સારા અલી ખાનના લુક્સ અને લાઈફ સ્ટાઈલ વિશે જાણવાની ઈચ્છા તેના ચાહકોને ખુબ છે. આથી આપણે સારાની લાઈફ સ્ટાઈલનો અંદાજ આપણે તેના આ શાનદાર ઘરને જોઈએ કરી શકીએ છીએ. સારા બોલીવુડનો ચમકતો સિતારો છે. આજે તેની ફેન ફોલોવિંગ ખુબ મોટી છે. તે પોતાની એક્ટિંગથી દરેકને પ્રભાવિત કરે છે. આજે અમે તમને સારાના ઘરની અંદરની કેટલીક તસ્વીર દેખાડવા જઈ રહ્યા છીએ. અને તેના ફ્રેન્ડસ તેની પર્સનલ લાઈફ વિશે જાણવા માટે ખુબ ઉત્સુક છે.

સારા પોતાના બિન્દાસ અંદાજ માટે ખુબ જાણીતી છે. પોતાના આ અંદાજને કારણે જ તે ફિલ્મોમાં આવ્યા પહેલા જ લોકોને પસંદ આવવા લાગી હતી.

સારાના ઘર વિશે વાત કરીએ તો સારાના ઘરના પડદાથી લઈને ફર્નિચર બધું જ યુનિકોર્ન થીમ પર ડિઝાઈન કરવામાં આવ્યું છે. તમે તેના રૂમમાં સોફા પર સારા અલીના સોફ્ટ ટોયઝ મુકેલા જોઈ શકો છો.

આ ઘરમાં સારાનો રૂમ ખાસ પ્રકારનો છે. તેને જોઈને કહી શકાય કે સારાને કાર્ટુન અને રેનબો કલર્સ ખુબ ગમતા હશે. આ સિવાય તમને જણાવી દઈએ કે, સારા અલી ખાન એ હિરોઈન માંથી એક છે જેને ફેશનની સાથે સાથે રંગ સાથે પણ એક્સપેરીમેન્ટ કરવામાં માટે ઓળખવામાં આવે છે.

તેના ફેંસને સારાના લુક્સ અને તેની લાઈફ સ્ટાઈલમાં ઘણી રૂચી છે. સારા ફિલ્મી પરિવારથી આવે છે. સારાની મારા અમૃતા સિંહ અને પિતા સૈફ અલી ખાન બોલીવુડના પ્રખ્યાત અભિનેતા છે. સારાના માતા-પિતા સૈફ અને અમૃતાના વર્ષ 2004 માં તલાક થઈ ગયા હતા. ત્યાર પછી અમૃતા એકલી જ બંને બાળકોનું પોષણ કર્યું હતું.

સારાની માતા હિંદુ ઘર્મથી છે, જ્યારે તેના પિતા એક મુસ્લિમ પરિવારથી છે. આથી સારા બંને ધર્મને માને છે. અને બંનેને ફોલો કરે છે. સારાના ઘરમાં સુંદર મંદિર પણ છે. સારા અક્સર મંદિરમાં માતાની સાથે પૂજા કરવા માટે જાય છે.

થોડા દિવસો પહેલા જ સારા અને ઈબ્રાહીમ પોતાની માતાની સાથે નવા ઘરમાં શિફ્ટ થયા છે. આ ફોટોમાં તમે જોઈ શકો છો કે આ કેટલું શાનદાર છે. સારા અહીં પોતાના ઘણા ફોટો શૂટ કરે છે. તલાક પછી બંને બાળકોની જવાબદારી અમૃતા પાસે જ હતી. એવામાં સારા માતા અમૃતા અને ભાઈ ઈબ્રાહીમની સાથે એક જ ઘરમાં રહે છે.

આ સિવાય તમને જણાવી દઈએ કે સારાને છેલ્લે વરુણ ધવનની સાથે કુલી નં -1 માં જોવા મળી હતી. ફિલ્મે કોઈ ખાસ પ્રદર્શન નથી કર્યું. પણ સારા અને વરુણની જોડીને તેના ફ્રેન્ડસ એ ખુબ પસંદ કરી છે.

સારા અક્સર હમણાં ઘણા બ્રાડસને પ્રમોટ કરી રહી છે. આ સાથે જ ફિલ્મ કરતા વિજ્ઞાપનની શુટિંગમાં વધુ વ્યસ્ત છે. તેમજ તેના ફ્રેન્ડસને તેની આવનારી ફિલ્મનો ખુબ ઉત્સાહ પૂર્વક ઇન્તજાર છે. આમ સારા પોતાના આલીશાન ઘરમાં ભાઈ અને માતા સાથે રહે છે. તેમજ પોતાના ઘરની અંદર ફોટો શૂટ કરીને તેની ફોટો અક્સર સોશિયલ મીડિયા દ્વારા શેર કરે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

1 thought on “સૈફ-અમૃતના તલાક બાદ આવા ઘરમાં રહે છે સારા અલી ખાન, તેનું ઘર જોઈને મંત્ર-મુગ્ધ બની જશો.”

  1. Good but if the mother is Hindu then her children should be “””Hindu””” in from name to game. Keep your ID intact to be proud of. So this article is promoting the weak ones to follow and accept the one who is not permanent in one life. ??!?!

    Reply

Leave a Comment