મિત્રો આપણા બોલીવુડમાં ઘણા બધા એવા ચહેરા છે જે ખુબ જ ચર્ચામાં છે. કેમ કે આપનું બોલીવુડ વાળ અને વિવાદોથી ભરેલું છે. પરંતુ આજે અમે એક એવી વિવાદિત એક્ટ્રેસ વિશે તમને જણાવશું જે ખુબ જ અવારનવાર ચર્ચામાં આવતી રહેતી હોય છે. જેને આજે બોલીવુડની કોઈ પણ ફિલ્મમાં કામ મળતું નથી. પરંતુ તેમ છતાં આજે તે સોશિયલ મીડિયામાં પોતાના વિડીયો અપલોડ કરતી હોય છે. જે લગભગ કંઈકને કંઈક અજુગતું અથવા તો અભદ્ર હોય છે. તો હાલમાં જ તેનો એક વિડીયો સામે આવ્યો છે તો ચાલો જાણીએ કોણ છે એક્ટ્રેસ….
મિત્રો હાલમાં બોલીવુડમાં રાખી સાવંત એક ખુબ જ ચર્ચિત ચહેરો છે. પરંતુ હાલમાં જ એવી ખબરો આવી હતી કે રાખી સાવંતે લગ્ન કરી લીધા છે. પરંતુ રાખી સાવંતના એ સિક્રેટ વેડિંગ હતા. જેના બાદ તે લગાતાર ચર્ચામાં છે. લગભગ દરેક દિવસે રાખી પોતાના લગ્નજીવન સાથે જોડાયેલા ખુલાસા કરીને લોકોને ચોંકાવી રહી છે. પરંતુ રાખીએ કરેલા સિક્રેટ વેડિંગ બાદ તેના ફેન્સ રાખી સાવંતના સિક્રેટ પતિને જીવ ઈચ્છે છે. પરંતુ રાખીનો પતિ કોણ છે ? કેવો દેખાય છે એ કોઈને ખબર નથી. રાખીનો પતિ હજુ સિક્રેટ જ છે. પોતાના વિડીયોથી સોશિયલ મીડિયામાં સનસની મચાવવા વાળી રાખી સાવંત ફરી એક વાર પોતાના નવ વિડીયોને લઈને ટ્રેન્ડમાં આવી છે. રાખી સાવંત દ્વારા 24 સપ્ટેમ્બરના રોજ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો હતો, જેમાં રાખી સાવંત જણાવે છે કે તે તેના પતિ પાસે લંડનમાં છે.
પરંતુ મિત્રો રાખી સાવંતના વિડીયોની સૌથી ખાસ અને દિલચસ્પ વાત એ છે કે, રાખી પોતાના વિડીયોમાં ખુદને “આધે માં” માં કહી રહી છે. તે વિડીયોમાં રાખી સાવંત કંઈક આ પ્રકારે કહી રહી છે કે, “હું આધે માં છું. આધે માં નો મતલબ કે હું અડધા કપડાં જ પહેરું છું.” આટલું જ નહિ રાખી સાવંતે તેના વિડીયોમાં એવું પણ જણાવ્યું કે, જો કોઈને કોઈ પણ પ્રકારની કોઈ સમસ્યા હોય તો તે કોમેન્ટ બોક્સમાં જણાવીને સલાહ આપી શકે છે. રાખી સાવંતના પતિને આજ સુધી કોઈએ પણ નથી જોયો. આજ સુધી રાખીએ પોતાના પતિને સંપૂર્ણ રીતે સિક્રેટ રાખ્યો છે. જ્યારે દુલ્હનના રૂપમાં રાખીનો ફોટો આવ્યો ત્યારે પણ તેમાં રાખી એકલી જ જોવા મળી હતી. પરંતુ ત્યાં સુધી કે લંડન ગયા બાદ પણ રાખીએ તેના પતિનો કોઈ ફોટો શેર નથી કર્યો.
રાખી સાવંતે એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, તેના પતિ રીતેશ ખુબ જ શરમાળ છે. તે મિડીયાથી દુર રહેવા માંગે છે. એટલા માટે તે આજ સુધી કેમરાની સામે આવ્યા નથી. પરંતુ રાખી 29 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલા બિગ બોસના 13 ના ગ્રેંડ પ્રીમિયરમાં પરફોર્મ કરશે. બિગ બોસમાં રાખીએ પોતાના પતિને ફેલાઈ વાર દુનિયા સામે લાવવાની વાત કહી હતી. તો હવે લોકો બિગ બોસના ગ્રેંડ પ્રીમિયરની લોકો રાહ જોઈએ રહ્યા છે કે રાખી સાવંત તેના પતિ સાથે જોવા મળશે.
https://www.instagram.com/p/B2yASLEgNy_/?utm_source=ig_web_copy_link
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google