પોસ્ટ ઓફીસની આ સ્કીમ ઝડપથી જાણો…. જે આપશે  દર મહીને ૨૭૦૦ રૂ… મધ્યમ વર્ગ જલ્દીથી જાણો.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 પોસ્ટ ઓફીસની આ સ્કીમ ઝડપથી જાણો…. જે આપશે  દર મહીને ૨૭૦૦રૂ….. 💁

💰 મિત્રો તમે ઘરે બેઠા કંઈ પણ કામ કર્યા વગર દર મહીને અને વગર મહેનતે ૨૭૦૦ રૂપિયા કમાઈ શકો છો અને તે લાભ આપશે પોસ્ટ ઓફીસ. હા મિત્રો, પોસ્ટ ઓફિસે એક એવી સ્કીમ બહાર પાડી છે જેના દ્વારા તમે મહિનાના ૨૭૦૦ રૂપિયા ઘરે બેઠા કમાઈ શકો છો. તો ચાલો જાણીએ આ સ્કીમ. કેટલા પૈસાનું રોકાણ કરવાનું રહેશે અને કંઈ રીતે આપણને આ પૈસા મળે છે તેમજ કંઈ રીતે આ સ્કીમનો લાભ ઉઠાવવો વગેરે.Image Source :

💰 મિત્રો તમે તમારા પૈસાને ગમે તે જગ્યાએ રોકી શકો છો. કોઈ જગ્યાએ શેરમાં રોકાણ કરી શકો કે પછી મેચ્યુંઅલ ફંડ વગેરે પરંતુ આજે અમે તેનાથી પણ એક સેફ ઓપ્શન બતાવવા જઇ રહ્યા છીએ જેમાં તમને દર મહીને મળી શકે છે ૨૭૦૦ રૂપિયા રોકડા. હા મિત્રો, જો તમારી પાસે પૈસા હોય અને ખબર ન પડતી હોય કે ક્યાં રોકાણ કરવા તો તમે તમારા પૈસા આ સ્કીમમાં રોકી શકો છો.

💰 પોસ્ટ ઓફિસની એક સ્કીમ છે જેનું નામ છે post office monthly income scheme account (MIS). આ સ્કીમમાં તમે ૧૫૦૦ રૂપિયાથી લાગુ પડાવી શકો છો. અહીં આપણું પોતાનું એકલાનું જ ખાતું ખોલાવીએ તો ૪,૫૦,૦૦૦ સુધી જામા કરાવી શકો છો જ્યારે જોઈન્ટ અકાઉન્ટ હોય તો તમે 9 લાખ રૂપિયા સુધી આ યોજનાનો લાભ મેળવી શકો છો.Image Source :

💰 તમે જેટલા પૈસા ભર્યા હશે તેના પર તમને ૭.૩ % ઇન્ટ્રેસ્ટ દર મહીને મળશે. તેનો મતલબ છે કે જો તમે ૪,૫૦,૦૦૦ રૂપિયા ભર્યા હોય તો તમને તેના ૨૭૦૦ રૂપિયાની આસપાસની રકમ તમને મળશે. આ ઉપરાંત પાંચ વર્ષ સીધું તમે આ સ્કીમને અધુરી મુકીને ન જઇ શકો. મતલબ પાંચ વર્ષ સુધી આ સ્કીમ ચાલુ જ રહેશે.

💰 અને બીજી એક ખાસ વાત એ છે કે તમે પાંચ વર્ષ પછી તમેં મૂકેલા પૈસાને પાછા મેળવો તો તમને ઓછી રકમ નથી આપતા પરંતુ તમે જે ૪,૫૦,૦૦૦  રૂપિયા ભર્યા હશે તે મૂળ રકમ તેમની તેમ જ મળશે. માટે જો તમારી પાસે પૈસા હોય તો પછી આ સ્કીમના ભાગીદાર અવશ્ય બનવું કારણ કે તમારા પૈસા તો એમને એમ જ રહેશે તેમાં તમને દર મહીને વ્યાજ પેટે રૂપિયા ૨૭૦૦ રૂપિયા મળશે. એટલે કે તમે એકવાર આ અકાઉન્ટ ખોલાવો એટલે તમે ઘરે બેઠા કમાઈ કરશો. જે તમને ખુબ જ લાભદાયી સાબિત થશે.Image Source :

💰 મિત્રો આ સ્કીમ વિશે તમે ગૂગલ પર પણ સર્ચ કરી શકો છો. ઇન્ડિયા પોસ્ટ સર્ચ કરો તેથી તેની વેબસાટ નીચે આવશે તેમાં તમને પોસ્ટઓફીસ મંથલી ઇન્કમ એકાઉન્ટ દેખાશે જ્યાં તમે માહિતી જોઈ શકો છો. તેમાં તમને બધી જ માહિતી મળી રહેશે કે કંઈ રીતે ખોલાવવું અને તેની શરતો વગેરે મળી રહેશે આ વેબસાઈટ પરથી.

💰 જો તમારે પણ આ સ્કીમનો લાભ ઉઠાવવો હોય તો તમે કોઈ નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને આ સ્કીમ વિશે માહિતી મેળવી શકો છો. મિત્રો તમારા પૈસા જો ઘરમાં પડ્યા જ રહેશે તો તે તમને ક્યારેય કામ નહિ આવે. પરંતુ એ પોસ્ટ ઓફિસમાં આ સ્કીમમાં પૈસાનું રોકાણ કરશો તો તમે ખુબ મોટો લાભ મેળવી શકો છો.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment