ભારત સિવાય પણ પાકિસ્તાનને આ દેશો સાથે છે કટ્ટર દુશ્મની…. જાણો ક્યાં ક્યાં છે એ દેશો..

ભારત સિવાય પણ પાકિસ્તાન સાથે આ દેશો સાથે છે કટ્ટર દુશ્મની…… જાણો ક્યાં ક્યાં છે એ દેશો…..

મિત્રો આપણે જાણીએ જ છીએ કે પાકિસ્તાનની હરકતો વિશે. આખી દુનિયામાં આજે પાકિસ્તાન અને ભારતની દુશ્મની બધા જાણે જ છે. તો આજે અમે તમને જણાવશું અમુક એવા દેશ વિશે આજે પાકિસ્તાનના દુશ્મન બની ગયા છે. જેની સાથે તેની મિત્રતા એક સમયે ખુબ જ સારી હતી.

મિત્રો આખી દુનિયા જાણે છે કે ભારત અને પાકિસ્તાનનો વિવાદ ઘણા દશકથી ચાલતો આવે છે. ભારત અને પાકિસ્તાન દુનિયાને બે એવા દેશ છે જે આંતરરાષ્ટ્રીય મંચ પર કોઈ પણ મુદ્દાને લઈને બંને એક સામે લડતા હોય છે. પરંતુ આજે પણ ભારતના ઘણા બધા લોકો અજાણ છે કે ભારતને છોડીને ઘણા દેશો સાથે પાકિસ્તાનનો વિવાદ ચાલી રહ્યો છે. તો આજે અમે તમને જણાવશું દુનિયાના પાંચ એવા દેશો વિશે જેને પાકિસ્તાનના દુશ્મન દેશ માનવામાં આવે છે. જેને ક્યારેય પણ પાકિસ્તાન સાથે સંબંધો સારા નથી થયા. તો ચાલો જાણીએ ક્યાં છે પાંચ દેશ.

સૌથી પહેલા છે ભારત. આજના દિવસોમાં પાકિસ્તાન ભારતનું સૌથી મોટું દુશ્મન દેશ છે. ભારતને માનવામાં આવે છે. ભારત સાથે પાકિસ્તાનને આજ સુધી ક્યારેય પણ શાંતિ સમજોતો નથી કર્યો. પાકિસ્તાન દ્વારા વાત કરવામાં આવે પરંતુ દરેક વખતે શાંતિનો ભંગ પણ તેના દ્વારા જ કરવામાં આવે છે. 1947 પછી કાશ્મીરને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે દુશ્મની ખુબ જ તેજી’થી વધતી રહી. જેના મુદ્દાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજોતો થવો મુશ્કેલ છે.

મિત્રો બીજા નંબર પર આવે છે ઇઝરાયેલ. ઇઝરાયેલને ઘણા દેશો સાથે ખુબ જ તણાવ હોવાના કારણે તેને ઘણા દેશોએ દુશ્મન દેશ જાહેર કરી દીધો હતો. જેમાં પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાન દ્વારા પણ ઇઝરાયેલને દુશ્મન દેશ ઘોષિત કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે પાકિસ્તાન ઇઝરાયેલનું દુશ્મન બની ગયું છે. એટલા માટે આજે પણ બધા જ પાકિસ્તાની પાસપોર્ટમાં ઇઝરાયેલ પર પ્રતિબંધ લખેલું હોય છે. આ દેશ ધારે તો તેની પાસે એવી ખતરનાક ટેકનોલોજી છે કે તે ૧ દિવસમાં પણ પાકિસ્તાનને હરાવી શકે.ત્રણ નંબર પર આવે છે અફઘાનિસ્તાન. લગભગ બે દશક પહેલા પાકિસ્તાન અમેરિકાનું સૌથી મોટું સપોર્ટ દેશ હતું.  અને પાકિસ્તાનની મદદથી અમેરિકા અફઘાનિસ્તાનમાં પોતાની સૈન્ય કાર્યવાહી કરવામાં સફળ રહ્યા હતા. ત્યારથી પાકિસ્તાનને અફઘાનિસ્તાનનું દુશ્મન માનવામાં આવ્યું હતું. આજે પણ અફઘાનિસ્તાનના લોકો પાકિસ્તાનને દોશી માને છે.  પાકિસ્તાન દ્વારા ઘણીએ વાર અફઘાનિસ્તાનમાં હુમલાઓ કરવામાં આવ્યા હતા. ત્યારે અમેરિકાની મદદ પણ લીધી હતી. જેના કારણે અફઘાનિસ્તાનના લોકો પાકિસ્તાનને દગાબાજ કહે છે.નંબર ચાર પર છે ઈરાન. કે બાજુ પાકિસ્તાન, સાઉદી અરબ અને મિડલના બધા જ દેશો સુન્ની મુસ્લિમનું સમર્થન કરે છે તો બીજી બાજુ સિયા મુસ્લિમ સાથે પાકિસ્તાનનો ખુબ જ વિરોધ રહ્યો છે. જેના કારણે ઈરાન સાથે પણ પાકિસ્તાનને બનતું નથી અને બંને વચ્ચે ટકરાવ થયા કરે છે. ઘણી વાર ઈરાન સાથે સંબંધો સારા પણ બની જાય છે. પરંતુ પાકિસ્તાન ગમે ત્યારે પોતાના સારા સંબંધો તોડી નાખે છે.

પાંચમો દેશ છે અમેરિકા. એક સમય દરમિયાન પાકિસ્તાન અને અમેરિકા એકબીજાથી ખુબ જ નજીકના સંબંધો વાળા દેશ માનવામાં આવતા હતા. પરંતુ ઘણા બધા એવા મુદ્દામાં અમેરિકાએ પાકિસ્તાનનો સાથ ન આપ્યો, જેના કારણે પાકિસ્તાને અમેરકા સામે પણ દુશ્મની કરી લીધી. જેના કારણે આજે પાકિસ્તાન અને અમેરિકા ખુબ જ મોટા દુશ્મન બની ગયા છે.

તો મિત્રો આ હતા એ દેશો જેની સાથે પાકિસ્તાનના દુશ્મન છે. તો તમારું પાકિસ્તાન વિશે શું કહેવું છે તે કોમેન્ટ કરીને જણાવો.

Leave a Comment