અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 આ હિંદુ પરિવારનો ખૌફ છે પુરા પાકિસ્તાનમાં, જાણો કોણ છે હિંદુ પરિવાર વિષે 💁
આજે તમને એક એવી વાત જણાવીશું કે જે સંભાળીને તમે ચોંકી જશો, આજે એક એવા હિંદુ પરીવાર વિષે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેનો કૌફ પુરા પાકિસ્તાનમાં છે, કોણ છે આ હિંદુ પરીવાર ચાલો જાણીએ તે વિષે પરિવાર વિશેની તમામ માહિતી..
Image Source :
આઝાદી પછી ભરત બે ભાગલામાં થઇ ગયું હતું. ભારતના કેટલાક લોકો પાકિસ્તાન ચાલ્યા ગયા તો કેટલાક લોકો ભારતમાં જ વસી ગયા. પાકિસ્તાનને પોતાનો પ્રદેશ સમજીને કેટલાક હિંદુ પરીવારો પાકિસ્તાનમાં જ વસી ગયા. પણ આજ પાકિસ્તાનમાં હિંદુ પરિવારો સુરક્ષિત નથી એમ અવારનવાર છાપા અને સોશીઅલ મીડિયા પર ખબરો આવતી હોય છે.
Image Source :
પણ પાકિસ્તાનમાં હજુ આજ પણ એક એવો હિંદુ પરિવાર છે જેનો ખૌફ આજે પણ પુરા પાકિસ્તાનમાં છે. શું તમને ખબર છે કોણ છે આ હિંદુ પરિવાર? આ હિંદુ પરિવાર આજ પણ પૂરી શાનો શૌકત થી પાકિસ્તાનમાં રહે છે . આ એક શાહી પરીવાર છે જે ઉમરકોટ રીયાસતનો છે. જયારે ભારતના ભાગલા પડ્યા ત્યારે કેટલીક રિયાસતો પાકિસ્તાનમાં આવી ગઈ હતી. એમાંની આ એક ઉમરકોટ રિયાસત પણ છે. આ રીયાસતના રાજા છે હમીરસિંગ. હમીરસિંગના બેટા કરણીસિંગ સોઢા આ રીયાસતના પ્રિન્સ છે. જે રાજનીતિક કાર્યક્રમમાં જોવા મળે છે. હમીર સીંગનો પોતાનો પણ એક અલગ જ રૌફ છે.
Image Source :
કરણીસિંગ સોઢા પુરા રાજપૂતી ઠાઠમાઠથી પોતાનું જીવન જીવે છે. સોશિઅલ મીડિયામાં પણ તેમનો વાત પડે છે. રાજકુમાર કારણીસિંગને લકજરી ગાડીઓનો પણ ખુબ શોખ છે. જે ઘણી વાર આ ગાડીઓમાં ફરતા નજરે ચડે છે. રાજકુમાર કરણીસિંગ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તમને અંગરક્ષકો બંધુક સાથે તમને સાથે જ હોય છે. તે શિકારના પણ શોખીન છે ઘણી વાર જંગલમાં પણ ખુલી જીપમાં શિકાર કરતા જોવા મળતા હોય છે.
રાજા હમીરસિંગનો પણ પાકિસ્તાની રાજનીતિમાં ખુબ દબદબો છે. અને તે પોતાની નીડરતા અને રૌફ માટે જાણીતા છે, આ રાજપરિવારનો પાકિસ્તાનમાં અને પાકિસ્તાની રાજનીતિમાં ખુબ મોટો દબદબો છે. આ રાજ પરિવારનો સબંધ જયપુરના રાજવી કુટુંબ સાથે પણ છે.
Image Source :
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
Very help full.