મોટર વાહન કાનુન લાગુ કર્યા બાદ દિલ્લી પોલીસે ઘુસણખોરી ખતમ કરવા માટે હજુ એક મોટું પગલું ભર્યું છે. હવે ઘુસણખોરોને પણ છોડવામાં આવશે નહિ. કેમ કે ઘુસણખોરો પાસેથી પણ એટલું જ ચલણ લેવામાં આવશે જેટલું ચલણ નક્કી કરવામાં આવ્યું છે. જોઈન્ટ કમિશનર નરેન્દ્રસિંહ બુંદેલાએ કહ્યું છે કે અધિકારી અપરાધીઓ વિરુદ્ધ ઉચિત કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે બોડી પર કેમેરો પહેરશે. ટ્રાફિક અધિકારીઓએ હવે ચલણ કરતી વખતે પોતાના શરીરમાં કેમેરો પણ પહેરવો પડશે.
મિત્રો સોમવારના રોજ જોઈન્ટ કમિશનર નરેન્દ્રસિંહ બુંદેલાએ જણાવ્યું હતું કે “નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો વિરુદ્ધ ઉચિત કાર્યવાહી સુનિશ્ચિત રીતે કરવા માટે ટ્રાફિક અધિકારીઓએ બોડી કેમેરો પહેરવો પડશે. ઉલ્લંઘન અને ચલણને રેકોર્ડ કરવા માટે અમે 626 બોડી વિયર કેમેરાનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ.” નવા નિયમો લાગુ કર્યા બાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી ગઈ છે. નિયમ તોડનારાઓ પર કાર્યવાહી કરવામાં આવશે. સોમવારના દિવસે એક વ્યક્તિ પર 23 હજારનું ચલણ થયું. જાણ થઇ કે તે ચાલક અનુસાર સ્કુટીની મૌજુદ કિંમત 15000 રૂપિયાથી વધારે નથી. ચલણ કાપ્યા બાદ વ્યક્તિએ કહ્યું, “ હું 23 હજાર આપીને પણ15 હજારની સ્કુટી જરૂર છોડાવીશ.” તમને જણાવી દઈએ કે નવા નિયમમાં જુર્માનો તેમજ ચલણની રાશિ ઘણી વધી ગઈ છે અને આ નિયમ પુરા દેશમાં એક સપ્ટેમ્બરથી લાગુ પાડવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસના જોઈન્ટ કમિશનર એનએસ બુંદેલાએ જણાવ્યું હતું કે, “અમે પહેલા દિવસે 3900 ચલણ કાપ્યું છે. જેમાં 45 વાહન ચાલકો ડ્રીંક એન્ડ ડ્રાઈવ, 557 ખતરનાક ડ્રાઈવિંગ માટે, 42 વધારે સ્પીડમાં ચલાવવા માટે, 207 રેડ લાઈટ તોડવા માટે, 195 સીટ બેલ્ટ માટે, 28 ત્રિપલ રાઈડીંગ માટે અને 336 હેલ્મેટ માટે ચલણ કાપવામાં આવ્યું હતું. મિત્રો મહેરબાની કરીને કરીને બધા ટ્રાફિકના નિયમોની પાલન કરવું જોઈએ. જે આપણી ફરજમાં આવે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google