જાણો તમારા સંતાનો પરથી તમારા પાછલા જન્મના કર્મો… માણસના સંતાનો તેને કર્મ અનુસાર જ મળે છે.

👨‍👩‍👦‍👦 પોતાના સંતાન પરથી જાણો તમારા પાછળના જન્મના તમારા કર્મો….. 👨‍👩‍👦‍👦

👨‍👩‍👦‍👦 આજે અમે ખુબરોચક વાત જાણવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણીને તમે પણ હેરાન રહી જશો. આપણા ભારતમાં પાછળના જન્મને લઈને ઘણી બધી કહાનીઓ સાંભળવા મળે છે. કોઈ તેને સાચી માને છે તો કોઈક તેને નકારાત્મક માને છે. પરંતુ  હિંદુધર્મમાં પૂર્વજન્મ અને કર્મોની ખુબ અહેમિયત માનવામાં આવે છે.

👨‍👩‍👦‍👦 કહેવાય છે કે પૂર્વજન્મના કર્મો પરથી દરેક વ્યક્તિને તેના બીજા જન્મમાં સંબંધો અને પરિવારના સભ્યો મળે છે. જેમ કે માતાપિતા, ભાઈબહેન, પતિપત્ની, દોસ્ત, દુશ્મન. એવું માનવામાં આવે છે કે બધા સંબંધોમાં કંઈને કંઈ લેવા દેવાનું લેણું રહેલું હોય છે. તેવી રીતે જન્મમાં વ્યક્તિને સંતાન એટલે કે બાળકના સ્વરૂપમાં તેના પૂર્વજન્મમાં કોઈ પણ સંબંધી બનીને આવે છે. શાસ્ત્રોમાં ઘટનાને ચાર પ્રકારની બતાવી છે. જેને આજે અમે તમને જણાવશું.

👨‍👩‍👦‍👦 ઋણાનુબંધ : જો તમે પાછળના જન્મમાં કોઈની પાસેથી કોઈ કર્જ લીધું હોય અને તેને ચૂકવી શક્યા હોવ તો તમારા જન્મમાં તે વ્યક્તિ તમારા સંતાન રૂપે જન્મ લે છે અને તે તમારા જીવનમાં આવે છે. અને પછી જેમ જેમ તે મોટું થતું જશે તેમ તેમ તે તમારું ધન બરબાદ કરતા હશે. જ્યાં સુધી તેનું પાછળના જન્મનું કર્જ પૂરું કર્યું હોય ત્યાં સુધી તે વળતર વાળે છે.👨‍👩‍👦‍👦 શત્રુ પુત્ર : જો તમારા પૂર્વજન્મમાં કોઈ તમારું દુશ્મન હતું અને તે તમારી સાથે બદલો લેવા માંગતો હતો અને તે કામયાબ થઇ શક્યો હોય તો તે તમારા સંતાન રૂપે જન્મ લઈને તમારો એક અહેમ હિસ્સો બનીને આવશે. જેનાથી તમારે આખા જીવન દરમિયાન ખુબ પરેશાની સહન કરવી પડે.

👨‍👩‍👦‍👦 ઉદાસીન : પ્રકારના સંતાન પોતાના માતાપિતાને તો કષ્ટ આપે છે તો સુખ. માત્ર એટલું નહિ તેના લગ્ન થઇ ગયા પછી તે પોતાના માતાપિતાથી અલગ પણ થઇ જાય છે.👨‍👩‍👦‍👦 સેવક પુત્ર : પાછળના જન્મમાં તમે કોઈ પણ લાલચ અથવા કોઈ પણ સ્વાર્થ વગર કોઈ સાચા મનથી સેવા કરી હોય તો તે વ્યક્તિ તમારું ઋણઅદા કરવા માટે વાસ્તવિક જીવનમાં સંતાન બનીને ધરતી પર આવે છે.

👨‍👩‍👦‍👦 મિત્રો તમે આગળના જન્મમાં એક સારા માણસની ઈચ્છા રાખો છો તો ખુદને તૈયાર કરી લો. ક્યારેય કોઈ પાસેથી કર્જ લેવું અને જો કર્જ લેવું પણ પડે તો તેને જલ્દીથી પાછું પણ આપી દેવું જોઈએ. જીવનમાં ક્યારેય પણ કોઈનું ખરાબ વિચારવું જોઈએ. સૌથી મહત્વની વાત કે કોઈને પણ ક્યારેય પોતાનો દુશ્મન બનાવા જોઈએ. જીવનનો માત્ર એક ધ્યેય રાખવાનો પોતે હંમેશા ખુશ રહેવું અને બીજાને પણ ખુશ રાખવા જોઈએ. માટે ચાર વાતનું ધ્યાન રાખો અને તમારા આવતા જન્મને અત્યારથી સુધારી લો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ   (૩) ગુડ   (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment