ભારતની સૌથી સુંદર મહિલા સાંસદ… તેની સુંદરતાના ફોટો જોઇને તમે પણ રહી જશો દંગ.. જુઓ ફોટો
મિત્રો લોકસભા ચુંટણી 2019 ખુબ જ મહત્વપૂર્ણ અને ખુબ જ ચર્ચિત રહી છે. તો તેવામાં ઘણા એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં આખો ઈતિહાસ બદલી ગયો છે. તો તેવી રીતે ઘણા નવા નેતાઓ પણ આ ચુંટણીમાં જોડાયા હતા. પરંતુ ભાજપના વિજયમાં દેશની જનતા ખુબ જ ખુશ થઇ અને લોકોમાં ભાજપને લઈને ખુબ જ ઉત્સાહ પણ જોવા મળતો હતો. મિત્રો આમ જનતામાં તો ઉત્સાહ હતો જ પરંતુ ભાજપના કાર્યકર્તાઓમાં પણ ખુબ જ ઉત્સાહ હતો. તો આ ચુંટણીમાં ઘણા બોલીવુડના અભિનેતાઓએ પણ ભાગ લીધો હતો અને સફળ પણ રહ્યા હતા.
મિત્રો અભિનેતાઓના તો લોકો દીવાના હોય જ છે. પરંતુ આજે અમે એક એવા સાંસદ વિશે જણાવશું જેના વિશે જાણીને તમે એના દીવાના બની જશો. હા મિત્રો, આ સાંસદ એક મહિલા સાંસદ છે. મિત્રો બોલીવુડની અભિનેત્રીઓને તો બધા જ ઓળખતા હોય છે અને તેના દીવાના પણ હોય છે. પરંતુ આજે અમે જે સાંસદ વિશે તમને જણાવશું તેની અદા બોલીવુડની બધી જ હિરોઈનને ટક્કર આપે તેવી છે. તેની સુંદરતાને જોઇને હર કોઈ તેના દીવાના બની જાય છે. તો ચાલો આપણે પણ જાણીએ અને જોઈએ કોણ છે મહિલા સાંસદ જે આખા ભારતની સૌથી સુંદર રાજનૈતિક કેન્ડીડેટ છે.
આ મહિલા સાઉથની એક ફિલ્મ અભિનેત્રી છે. જેનું નામ છે નવનીત રવિ રાણા. મિત્રો જ્યારે આ સાંસદના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા તો લોકો દ્વારા એવો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો કે નવનીત રવિ રાણા એ દેશની સૌથી સુંદર અને સૌથી ખૂબસુરત સાંસદ છે. નવનીત રવિ રાણા ખુબ જ વર્ષોથી રાજનીતિ સાથે જોડાયેલી અભિનેત્રી છે.
તે આ લોકસભા ચુંટણીમાં મહારાષ્ટ્રના અમરાવતીની સીટ પરથી ચુંટણી લડ્યા હતા. પરંતુ તે આ ચુંટણીમાં મહારાષ્ટ્રના લોકસભા ચુંટણી ક્ષેત્રમાં રાણા યુવા સ્વાભિમાની નામના પક્ષમાંથી ચુંટણી લડ્યા હતા. પરંતુ મિત્ર આ ચુંટણીમાં તે સફળ પણ રહ્યા હતા અને જીત પણ હાંસિલ કરી હતી.
તેની સામે અમરાવતીમાં શિવસેનાના નેતા અબ્સુલ આનંદરાવ વિઠોબા ઉભા રહ્યા હતા. પરંતુ નવનીત રવિ રાણાએ આનંદરાવને 37 હજાર મતોથી હરાવ્યા હતા. આ લોકસભા ચુંટણીમાં નવનીત રવિ રાણાને કુલ 5,10,947 મત મળ્યા હતા અને અને શિવસેનાના આનંદરાવ ને 4,73,996 મત મળ્યા હતા.
તો મિત્રો આ હતી એક મહિલા કેન્ડીડેટ જે આજે ખુબ સુંદર સાંસદની ગણતરીમાં આવે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google