50 વર્ષની આ અભિનેત્રીની સુંદરતા આજે પણ છે અકબંધ | તેની સામે બધી જ હિરોઈનો લાગે છે ફિક્કી..

મિત્રો તમે જૂની એક્ટ્રેસ વિશે તો ઘણું સાંભળતાં હશો. તેમજ તેઓ હાલ કેવી જિંદગી જીવી રહ્યા છે તે વિશે પણ જાણવાનું તમને ગમતું હોય છે. આથી પોતાની જૂની એક્ટ્રેસ વિશે બધું જાણવાની ઈચ્છા તમે રાખો છો. આ માટે તમે અવારનવાર ન્યુઝમાં તેમના વિશે જાણીને માહિતી એકઠી કરો છો. આજે અમે તમને એક એવી એક્ટ્રેસ વિશે જણાવીશું જે પોતાની પહેલી જ ફિલ્મ દ્વારા દર્શકોમાં પોતાનું સ્થાન ઉભું કર્યું હતું.

સલમાન ખાન સાથે કેટલીક અભિનેત્રીએ આજ સુધી તમે એક્ટિંગ કરતાં જોઈ હશે. સલમાન ખાન સાથે કેટલીક એવી અભિનેત્રીનું પણ નામ જોડાયેલુ છે, જેમનું કરિયર સુધારવામાં એમનું નામ જોડાયેલુ છે. જી હા મિત્રો, સલમાન ખાનને લકી માનવામાં આવે છે, પણ આજ આપણે જે અભિનેત્રીની વાત તમને કહેવા જઈએ છીએ. તેમના માટે સલમાન ખાન નહિ પણ સલમાન ખાન માટે આ અભિનેત્રી લકી છે. ચાલો તો જાણીએ કંઈ છે એ હિરોઈન….

90 ના દશકમાં જ્યારે સલમાન ખાન નવા નવા આ બોલિવુડમાં આવ્યા હતા, ત્યારે એમની ફિલ્મ કોઈ જોવા માગતું  નહીં. પરંતુ તે સમયે  એક અભિનેત્રી સાથે કામ કરવાને લીધે સલમાન ખાનની કિસ્મત ચમકી ગઈ થતી. પરંતુ તે અભિનેત્રી અત્યારે ક્યાંક ખોવાઈ ગઈ છે. એવું નથી કે, તે આજે સુંદર નથી, જો કે આજે પણ મોટી મોટી સુંદર અભિનેત્રીને પણ ટક્કર દેવાનું હુનર ધરાવે છે.

અમે વાત કરી રહ્યા છીએ સલમાન ખાનની અભિનેત્રી ભાગ્યશ્રીની. જી હા, ભાગ્યશ્રી સલમાન ખાનની લાઈફમાં ટર્નીગ પોઈન્ટ બનીને આવી હતી. પોતાની સુંદરતથી એ આજે પણ લોકોના દિલમાં રાજ કરે છે. જણાવી દઈએ કે, ભાગ્યશ્રી આજે 49  વર્ષની થઈ ગઈ છે. પરંતુ  સુંદરતા જરા પણ ઓછી નથી  થઈ.  ભાગ્યશ્રીનો જન્મ 23 ફેબ્રુઆરી 1969 મહારાષ્ટ્રમાં થયો હતો.

એમના પિતાનું નામ વિજયસિંહરાવ માધવરાવ પતવર્ધન છે. જે વર્તમાન સમયમાં સાંગલીના રાજા છે. ભાગ્યશ્રી પતવર્ધન એક ભારતીય અભિનેત્રી છે. એમને ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું. એને લીધે એમને સર્વશ્રેઠ મહિલાનો એવોર્ડ મળ્યો હતો. ભાગ્યશ્રી એમના પતિ સાથે મીડિયા કંપની શ્રુષ્ટિ એન્ટરટેઈન્મેન્ટ પ્રમોટર છે. માર્ચ 2015 માં ભાગ્યશ્રી મહારાષ્ટ્ર સરકાર મારફતે શરૂ કરવામાં આવેલી ભાગ્યશ્રી યોજના બ્રાન્ડ એંબેસડર બની. ભાગ્યશ્રી યોજના ગરીબ રેખા નીચેની પરિવાની છોકરી માટે લાગુ પડે છે.

ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ થી દેબ્યું કરવાવાળી ભાગ્યશ્રીની કિસ્મત  પહેલી ફિલ્મમાં ખુબ ફિટ થઈ. પરંતુ પછી તે લાંબા સમય માટે લાઇમલાઇટથી દૂર થઈ ગઈ. ત્યાર પછી એમને 2003 માં એક વખત ફરી ફિલ્મમાં આવનો ફેસલો લીધો. પરંતુ એક વખત ફરીથી પોતાની કિસ્મત સામે હારી ગઈ અને આજે એક નોર્મલ લાઈફ જીવવા માટે મજબૂર થઈ ગઈ. લગ્ન પછીથી જ ભાગ્યશ્રીએ ફિલ્મથી દૂર રહેવા લાગી હતી. જેને લીધે તેમના હાથમાંથી મોકો નીકળી ગયો.

અત્યારે જ ભાગ્યશ્રીએ પોતાની કેટલીક ફોટો શેર કરી, જેને લીધે એવું કહી શકાય છે કે, આજે પણ તે ખૂબ હોટ દેખાય છે. 49 વર્ષની હોવા છતાં આજે પણ પોતાની અદા ફેલાવતી જોવા મળે છે. જણાવી દઈએ કે, તેના બે બાળકો છે, જે એમની જેમ જ ખુબ સુંદર દેખાય છે. તમને જણાવી દઈએ કે, તેને એક છોકરો અને એક છોકરી છે.

તેને 23 વર્ષનો એક પુત્ર છે જેનું નામ અભિમન્યુ છે અને દીકરીની ઉંમર 21 વર્ષની છે. તમને જણાવી દઈએ કે ભાગ્યશ્રીની દીકરી અવંતિકા ખુબ સુંદર નજર આવે છે. ભાગ્યશ્રીની જેમ જ એમની દીકરી પોતાનું કરિયર ફિલ્મમાં બનાવા માંગે છે. પરંતુ હજી સુધી એમને આના માટે કોઈ રસ્તો નથી પસંદ કર્યો. ભાગ્યશ્રી પોતાનું સપનું પોતાની દીકરીની આંખોમાં જોવે છે. આ દિવસોમાં ભાગ્યશ્રી પોતાની લાઈફ બિન્દાસ જીવતી નજરે જોવા મળે છે. જણાવી દઈએ કે ભાગ્યશ્રીને હરવું-ફરવું ખૂબ ગમે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment