સસુરે કરી લીધા વહુ સાથે જ લગ્ન… કારણ જાણીને ચોકી જશો.. જાણો આ લેખમાં…

સસુરે કરી લીધા વહુ સાથે જ લગ્ન… કારણ જાણીને ચોકી જશો.. જાણો આ લેખમાં…

મિત્રો આપણે આજકાલના જમાનામાં જોઈએ છીએ કે અવનવા બનાવો બનતા રહેતા હોય છે. જેમાં ઘણી બધી ઘટનાઓ થતી હોય છે. પરંતુ આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવશું જેના વિશે જાણીને તમે અત્યંત ચોંકી જશો. કેમ કે આપણે જે સમાજમાં વસીએ છીએ ત્યાં અમુક સંબંધો પર પાબંધી છે. જેમ કે એક છોકરો અને છોકરીના લગ્ન થાય તે એક માન્ય અને સામાન્ય બાબત માનવામાં આવે છે. પરંતુ આજે અમે તમને એક વ્યક્તિએ કરેલા લગ્નના એવા સંબંધ વિશે જણાવીશ જેના વિશે જાણીને તમે દંગ રહી જશો. તો મિત્રો જાણો આ લેખમાં તેના વિશે. આજકાલ સમાજમાં ફેલાઈ રહેલ દૂષણોને કારણે એવા ઘણા બધા પારિવારિક જટિલ મુદ્દાઓ આપણી સમક્ષ આવતા હોય છે. આજે દરેક ઘરોમાં સામાન્ય થોડી ઘણી હિલચાલ હોય જ છે. જેમ કે તમે સાંભળ્યું હોય તો સસરા અને સાસુએ મળીને તેના દીકરાની વહુને ઘરમાંથી કાઢી મૂકી હોય, તેના પણ અત્યાચાર કરવામાં આવતા હોય, ઘણી વાર તો એવું પણ સામે આવતું હોય છે કે સાસરિયના લોકો વહુને મૃત્યુને ઘાટ પણ ઉતારી દેતા હોય છે. આ બધા બનાવો આજકાલ સમાજમાં દુષણ છે પરંતુ તેમ છતાં પણ ખુબ જ ઝડપથી બધે ફેલાઈ રહ્યા છે.

પરંતુ આજે અમે જે વાતનો ખુલાસો કરવાના છીએ તે જાણીને લગભગ તમે પણ વિચારવા માટે વિવશ થઇ જશો. કેમ કે મિત્રો આજે અમે તમને જણાવશું કે એક સસરાએ તેના દીકરાની વહુ સાથે જ લગ્ન કરી લીધા. મિત્રો કદાચ વ્યક્તિની ઉમર મોટી હોય તો પણ તે તેની સમકક્ષ પત્ર સાથે લગ્ન કરે. પરંતુ અહિયાં આ વ્યક્તિએ તેની દીકરીની ઉમરની પુત્રવધુ સાથે જ લગ્ન કરી લીધા. આ સમાચાર સાંભળીને લગભગ બધા જ લોકોને આશ્વર્ય થાય. મિત્રો આ વાત છે ઉત્તરપ્રદેશના ગોરખપુરની. ગોરખપુરથી લગભગ ૨૫ કિલોમીટર દુર ડીહઘાટ નામનું ગામ છે અને ત્યાં આ ઘટના બની હતી. ત્યાં એક મોટી ઉમર વ્યક્તિએ તેના જ મોટા દીકરાની વહુ એટલે કે તેની પુત્રવધુની સાથે લગ્ન કરી લીધા હતા. આ લગ્ન પણ તે બંને એ એવી રીતે કર્યા હતા કે કોઈ પણ વ્યક્તિને તેની જાણ પણ ન હતી. પરંતુ મિત્રો આ બંને પાત્રે લગ્ન સંપૂર્ણ વિધિ સાથે અને એક મંદિરમાં કર્યા હતા. લગ્નની ગામમાં કોઈને પણ જાણ હતી નહિ.

પરંતુ એક દિવસ ગામના લોકોની સામે આ વાત આવી. ત્યારે ગામના લોકોએ લગ્ન કરવા પાછળનું કારણ શું હતું તેનો ખુલાસો કરાવ્યો. ખુલાસો કરતા તેમણે કહ્યું હતું કે આ લગ્ન અમારે મજબુરીમાં કરવા પડ્યા, હું મારી પુત્રવધુ સાથે પરણવા માટે મજબુર હતો. કેમ કે મારા દીકરાના કારણે મારે આ લગ્ન કરવાની નોબત આવી છે. મારો દીકરો તેની પત્ની સાથે બેવફાઈ કરતો હતો જેના કારણે મારે મારા જ દીકરાની વહુ સાથે લગ્ન કરવા પડ્યા. પરંતુ ગામના લોકો આ વાતને સાચી જણાવતા નથી. કેમ કે ગામના લોકોનું કહેવું છે કે તેનો દીકરો બહાર કમાવવા માટે જાય છે. ત્યારે તેની પત્ની અને તેના પિતા બંને ઘરે એકલા જ જોવા મળતા હતા. તેના પિતા અને તેની પત્ની પર ગામના લોકોને ઘણા સમયથી શક હતો, પરંતુ કોઈ પૂરતા પુરાવા ન હતા. પરંતુ એક દિવસ તેનો દીકરો કામ પરથી વહેલા આવી ગયો હતો અને આ બંનેને એક જ રૂમમાં નિર્વસ્ત્ર જોઈ લીધા હતા. આ વાતને લઈને ઝગડો પણ ખુબ જ થયો હતો.

પરંતુ થોડા સમય બાદ જ દીકરાના પિતાએ તેની જ પુત્રવધુ સાથે લગ્ન કરી લીધા હતા. દીકરાને આ વાતની જાણ થતા તે પણ ખુબ જ આઘાત પામ્યો હતો. આખા ગામમાં આ એક ચર્ચાનો વિષય બની ગયો હતો. તો મિત્રો બધા જ લોકો અવનવા કિસ્સાઓ સાંભળતા હશે પરંતુ આવો કિસ્સો પહેલી વાર જ સામે આવ્યો હોય એવું બની શકે. તો મિત્રો આજકાલ આવા સંબંધો ખુબ જ આગળ વધી રહ્યા છે અને ઘણા લોકોનું જીવન આમાં બરબાદ પણ થઇ જાય છે.

આવા જ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment