અંગત સંબંધો વિશે આ વાત જાણી લો, હે તમને કોઈએ નહિ જણાવી હોય, વાંચો આ લેખ જાણીને ચોંકી જશો…..

અંગત સંબંધો વિશે આ વાત જાણી લો, હે તમને કોઈએ નહિ જણાવી હોય, વાંચો આ લેખ જાણીને ચોંકી જશો..

મિત્રો આજે અમે તમને એક એવી વિશેષ વાત જણાવશું જેને જાણીને તમે આશ્વર્યમાં મુકાય જશો. તે આશ્વર્યની વાત દરેક લોકો માટે જાણવી પણ ખુબ જ આવશ્યક છે. કેમ કે આજે જે મુદ્દા પર વાત કરવા જઈ રહ્યા છીએ તે દરેક વ્યક્તિના જીવનનો ખુબ જ મહત્વનો હિસ્સો છે. જેના વગર લગભગ ખુબ જ ઓછા લોકો રહી શકતા હોય છે. તો ચાલો જાણીએ એ કંઈ છે એવી આપણા જીવનની વાત જે આ લેખમાં ખાસ દર્શાવવામાં આવી છે.

મિત્રો આપણા હિંદુધર્મમાં બધા કાર્યોને શુભ માનવામાં આવે છે. માણસનું જન્મથી લઈને મૃત્યુની વચ્ચે જે જે કાર્યો થાય તેને શુભ માનવામાં આવે છે. હિદુધર્મમાં વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ  સુધીમાં 16 સંસ્કાર વિધિ કરવામાં આવે છે. તેમાં એક સંસ્કાર છે લગ્ન. આ સંસ્કાર દરેક હિંદુ વ્યક્તિ માટે ખુબ જ મહત્વનો રહે છે. મિત્રો લગ્ન બાદ દરેક વ્યક્તિ જીવનની નવી શરૂઆત કરતો હોય છે બંને વિજાતીય પાત્રો એકબીજાને મળે છે, બંનેને સહકાર મળે છે અને બંને શારીરિક સંબંધોથી પણ બંધાય છે.

તો આપણા હિંદુધર્મમાં શારીરિક સંબંધોનું પણ ખુબ જ મહત્વ રહેલું હોય છે. સામાન્ય રીતે પણ લગ્ન બાદ સ્ત્રી અને પુરુષ વચ્ચે પ્રેમને ટકાવી રાખવા માટે શારીરિક સંબંધો ખુબ જ મહત્વના હોય છે. તો આપણા શાસ્ત્રોમાં શારીરિક સંબંધોનું શું મહત્વ રહેલું છે તેના વિશે આજે અમે તમને જણાવશું.

હિંદુધર્મ શાસ્ત્રો અનુસાર અંગત સંબંધોની ક્રિયાને ખુબ જ સમ્માન આપવામાં આવે છે. આજે લોકોનું એવું માનવું છે કે આ વિષય પર બોલવું તે અશ્લીલતા ગણાય. પરંતુ લગ્ન બાદ પતિ અને પત્ની વચ્ચેના સંબંધો કાયદેસર હોય છે. પરંતુ આજે સમાજમાં અવૈધ સંબંધો હોય છે તેને અશ્લીલતા માનવી જોઈએ. અને જે પતિ અને પત્ની વચ્ચે જે સંબંધો રચાય તેને આપણા શાસ્ત્રોમાં પણ પવિત્ર માનવામાં આવ્યા છે.

કેમ કે હાલમાં જ આપણે જોઈએ તો કોઈ પણ જગ્યાએ યજ્ઞ કે કોઈ વિધિ હોય ત્યારે ત્યાં યજમાન તરીકે કોઈ બ્રહ્મચારી કે સંન્યાસી ન બેઠા હોય. કેમ કે યજ્ઞમાં હંમેશા યજમાન તરીકે પતિ અને પત્ની જ બેસી શકે છે. કોઈ પણ સંન્યાસી કે બ્રહ્મચારી વ્યક્તિ એકલો ક્યારેય યજ્ઞ કરતા નજર ન આવે. કેમ કે યજ્ઞમાં આહુતિ આપવા માટે પત્નીને યજ્વરી બનાવીને તેની જમણી બાજુ પુરુષને બેસવું પડે. તેવો યજ્ઞ માટેનો એક નિયમ છે.

આપણા પુરાણોમાં અગત્સ્ય ઋષિની એક કથા છે. એક દિવસ અગત્સ્ય ઋષિ પોતાના પિતૃઓને નર્ક બાજુ પડતા જોતા હતા. ત્યારે તેના પિતૃઓ અગત્સ્યને જણાવે છે કે અગત્સ્ય તારા બ્રહ્મચર્યના કારણે અમારું પતન થઇ રહ્યું છે. એટલા માટે જલ્દીથી વિવાહના બંધનમાં બંધાઈ જા અને સંતાનની પ્રાપ્તિ કર. તેનાથી જ અમે સ્વર્ગ તરફ પાછા ફરી શકશું.

મિત્રો આપણા હિંદુ ધર્મમાં વ્યક્તિ દ્વારા પોતાના વંશને આગળ વધારવો તે એક અનિવાર્યતા માનવામાં આવે છે. જો તેવું ન કરવામાં આવે તો વ્યક્તિના પૂર્વજોને નર્કની પ્રાપ્તિ થાય છે. જેના કારણે આપણને પિતૃ દોષ થાય છે. અને એટલા માટે જ આપણે ત્યાં પુત્રપ્રાપ્તિ અને તેને ઉત્તપન્ન કરવા માટે કરવામાં આવેલી ક્રિયાઓને પણ ખુબ જ મહત્વની અને પવિત્ર માનવામાં આવી છે. કેમ કે આ પ્રકૃતિનો નિયમ છે. દરેક  જીવે આ સૃષ્ટિચક્રને આગળ વધારવા માટે અંગત ક્રિયાઓ કરવી પડતી હોય છે.

મિત્રો શિવપુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે માનવ અને આ દરેક જીવ કામમાં પ્રત્યે આસક્તિ ન રાખે તો આ સૃષ્ટિનો હેતુ વ્યર્થ જાય. માટે દરેક જીવને કામની આસક્તિ આપવામાં આવી છે. માટે મનુષ્ય અને બીજા જીવનું પણ સર્જન કરવામાં આવ્યું ત્યારે શરીરના અમુક અંગોની રચના એ રીતે કરવામાં આવી કે મેલ અને ફીમેલ કોઈ પણ પાત્ર હોય તે એકબીજાથી આકર્ષિત થાય. આપના શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે પણ આ સૃષ્ટિને વધારવા માટે એક યોગદાન આપો. માટે આપણા શાસ્ત્રોમાં અંગત સંબંધોને ખુબ જ પવિત્ર માનવામાં આવ્યા છે.

આપણા ભારતમાં ઘણા મંદિરો એવા છે જ્યાં કામવાસનાના શિલ્પો બનાવવામાં આવ્યા છે. જેમાં ખાસ તો ખાજુરાઓના મંદિરોમાં. તેનો મતલબ એવો છે કે શારીરિક સંબંધો આપણા જીવનમાં કોઈ ખરાબ કાર્ય નથી. પરંતુ એક વાતની સ્પષ્ટતા કરી દઈએ કે માત્ર પત્ની અથવા પતિ સાથે બાંધવામાં આવતા અંગત સંબંધોને જ શાસ્ત્રોમાં પવિત્ર માનવામાં આવ્યા છે. તો મિત્રો લગ્ન બાદ અંગત સંબંધ માણવા તે કોઈ ખોટું કાર્ય નથી, પરંતુ આ એક જીવનનું સત્ય છે અને જેમાંથી લગભગ 96% પસાર થાય છે.

તો મિત્રો આ વિષય પર અમે વિચારો રજુ કર્યા તે કેવા લાગ્યા? GOOD કે BED ?

આવા જ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment