ઘરની આ લોઢી તમારી કિસ્મત બદલી શકે છે.. ..પણ સ્ત્રીઓએ રાત્રે આ એક ભૂલ ક્યારેય ના કરવી..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતીના

🍳 મહિલાઓ આવી રીતે રાખો લોઢીને અને પછી જુવો બદલાય જશે તમારી કિસ્મત અને ઘરમાં થશે પૈસાનો વરસાદ…. 🍳

🍳 શું મિત્રો તમે જાણો છો કે તમારા ઘરમાં રહેલ લોઢી પણ તમારી ગરીબીને દૂર કરી શકે છે અને મિત્રો તે જ લોઢી તમને ખુબ ગરીબ પણ બનાવી શકે છે. જો તેને રાખવાની રીત સાચી ન હોય તો મિત્રો આજનો અમારો આર્ટીકલ ખુબ જ મહત્વનો છે કારણ કે લગભગ લોકોને નથી ખબર હોતી કે લોઢી સાથે પણ વાસ્તુ શાસ્ત્ર સંકળાયેલું છે. તો દરેક મહિલાઓ વાંચે કે ક્યાંક તે પણ લોઢી રાખવામાં આ ભૂલ તો નથી કરી રહીને. Image Source :

🍳 એવું મનાય છે કે રસોઈમાં રાખેલ લોઢી આપણી ગરીબી કે અમીરીનું કારણ બની શકે છે. એટલું જ નહિ પરંતુ ઘરના સભ્યોની મોટામાં મોટી બીમારીઓ પણ લોઢીના લીધે થતી હોય છે. વાસ્તુશાસ્ત્રમાં પણ આ વાત કહેવાયેલી છે. ઘરમાં રસોઈ ઘરનું ખુબ જ મહત્વ હોય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘણી બધી રસોડાની વસ્તુઓ આપણા જીવન પર તેમજ આપણી પરિસ્થિતિ પર પ્રભાવ પાડે છે. ઘણા લોકો આ વાતનું ખાસ ધ્યાન રાખતા નથી કે કંઈ વસ્તુ કેવી રીતે રાખવી તેના પર. જેમ કે લોઢીને કંઈ રીતે રાખવી વગેરે જેવી બાબતો.

Image Source :

🍳 મિત્રો આ નાની નાની રસોઈ ઘરની વસ્તુઓ સાચી રીતે રાખવા પ્રત્યેની બેદરકારીના કારણે જ ઘરમાં દરિદ્રતા અને મુશ્કેલીઓ ઉભી થતી હોય છે. મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે આપણા ઘરની લોઢી રાહુનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે રાહુ સંબંધી દોષો હોય છે તે તેના દ્વારા જ થાય છે જેના કારણે સમાજમાં તમારા માન સમ્માનને હાની પહોંચે છે. તમારા પર એવા આક્ષેપો પણ લાગે છે જે કૃત્ય તમે ક્યારેય કર્યું પણ ન હોય.

🍳 મિત્રો જો લોઢી  કે કડાઈને સાચી જગ્યાએ ન રાખવામાં આવે તો તેનાથી થતા દોષો મહિલાઓને વધારે અસર કરે છે કારણ કે મહિલાઓ વધારે સમય રસોઈ ઘરમાં વિતાવે છે. તેમજ જો લોઢી કે કડાઈને યોગ્ય રીતે રાખવામાં ન આવે તો તેનું દુષ્પરીણામ તેના પતિના જીવન પર પણ પડે છે. આ ઉપરાંત બાળકોની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઇ શકે છે.

Image Source :

🍳 હવે આવું બધું થવા પાછળ છે રાહુ. આપણે આગળ જાણ્યું તે પ્રમાણે જો તવાને સાચી રીતે રાખવામાં ન આવે તો તેનાથી રાહુ દોષ ઉત્પન્ન થાય છે. પરંતુ આજે અમે એક જબરદસ્ત ઉપાય લઈને આવ્યા છીએ જો મહિલાઓ તે અપનાવશે તો ઘરમાં ધન વૈભવ વધશે.

🍳 મિત્રો જ્યારે પણ તમે રાત્રે રસોઈ બનાવો ત્યારે રાત્રે તમારે તવાને એટલે કે લોઢીને ધોઈને જ રાખવો જોઈએ ખાસ કરીને સ્ત્રીઓએ રાત્રે  આ ભૂલ ના કરવી નહિ તો કોઈ ફાયદો નહિ થાય. તમારી રાતની આ આળસ તમને પડી શકે છે મોંઘા..

Image Source :

🍳 જ્યારે તમે રસોઈ બનાવવાનું ચાલુ કરો એટલે કે રોટલી બનાવવાનું ચાલુ કરો ત્યારે લોઢી ગરમ થાય ત્યારે તમારે તેમાં એક ચપટી સફેદ મીઠું નાખી દો. ત્યાર બાદ તેની ઉપર બે ત્રણ ઈંચની નાની પહેલી રોટલી બનાવી લો. ત્યાર બાદ આ નાની રોટલી કોઈ પશુને ખવડાવી દેવી. આવું કરવાથી બાળકોનું ધ્યાન અભ્યાસ તરફ રહે છે. તેમજ ઘરના સભ્યને કોઈ ખરાબ લત હોય જુગાર કે નશાની તો તે પણ દૂર થાય છે. પરંતુ આવું નિયમિત રીતે કરવાનું છે. આ ઉપરાંત માતા લક્ષ્મીનો પણ ઘરમાં વાસ થશે. તેમજ ઘરની સમૃદ્ધિ વધશે. આ ઉપાય અપનાવાથી ઘરની દશા બદલાય જાય છે. દરિદ્ર ઘરની મહિલા પણ જો આ ઉપાય અપનાવે તો તે ઘરમાં પણ ધનની વૃદ્ધિ થાય છે.

🍳 આ ઉપરાંત મિત્રો હજુ એક જોરદાર ઉપાય છે. ઘણી વાર આપણને ખુબ જ ડરાવના સપનાઓ આવતા હોય છે. અને પછી ડર પેદા થતો હોય છે તો તેના માટે તમારે માત્ર લોઢીને તમારા પલંગની નીચે ઉંધી રાખી દેવાની છે. તેનાથી તેવા સપના નહિ આવે અને ઊંઘ પણ સારી આવશે.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

Leave a Comment