ગુજરાતમાં આ જગ્યાએ સોનાના તારથી બને છે બાંધણીની સાડી, 600 રૂપિયાથી લઈને 1 લાખ સુધીની કિંમતમાં થાય છે તૈયાર… જાણો કેમ બને અને ક્યાં મળે છે…

મિત્રો સાડીઓમાં અનેક પ્રકારની વિવિધતાઓ જોવા મળે છે. અમુક સાડીઓ એટલી વિશેષ હોય છે કે તે વિશ્વભરમાં પ્રખ્યાત બની જાય છે. જામનગરના બ્રાસની જેમ જ બાંધણીની સાડી એ પણ વિશ્વભરમાં જામનગરનું નામ પ્રસિદ્ધ કર્યું છે. બાંધણીની સાડીની વિશેષતા એ હોય છે કે તેની પર જે સુંદર બંધેજ કામ કરવામાં આવે છે તે હાથથી કરવામાં આવે છે અને આ પ્રકારનું કામ તમને જામનગર સિવાય ક્યાંય જોવા નહીં મળે. આ બાંધણીની સાડી સોનાના તારથી બનાવવામાં આવે છે.

વિશ્વભરમાં આ બધે જ કામ કરેલી સાડીની માંગ ખૂબ જ વધી રહી છે. આ બાંધણીની કિંમત તેના આર્ટ વર્ક પ્રમાણે હોય છે. વળી જામનગરમાં બાંધણીના વ્યવસાય સાથે સંકળાયેલા મહાવીર બાંધણીની શોપ માં 100-100  રૂપિયાના ફેરમાં 600 રૂપિયાથી માંડીને 80 હજાર રૂપિયા સુધીની વેરાઈટીઓ જોવા મળે છે.અત્યારે લગ્ન ની સિઝન જોર શોર થી ચાલી રહી છે તેથી બાંધણીની સાડીની પણ ખૂબ જ માંગ વધી રહી છે. કોરોના પછી આ લગ્નની સિઝનમાં લોકો ખૂબ જ ઉમંગભેર ખરીદી કરી રહ્યા છે. જેથી વેપારી મંડળમાં પણ ખુશીની લહેર છવાયેલી છે. ત્યારે બાંધણી સાડી,પટોળા ની દુનિયામાં જામનગરનું નામ મોખરાનું સ્થાન ધરાવે છે.

ગઢવાલ બાંધણી 3500, ગજસિલ્ક, 7 હજાર અજરખ વિથ બધેજ,4750, મોરદાન ગજજી,6750 સેમી ગજજી, 5750 પટોળા વીથ બાંધણી, 3900 ગજજી ચેકસ, ઘરચોળા, 6250 ગજ સિલ્ક, 16500 લખનવી વિથ બાંધેજ, 34250 રિયલ જરી, 42 હજાર. (સાચી ચાંદીની જરી હોય છે.) બનારસી જોરજીત, 47500 ગજસિલ્ક, 16250 બનારસી સિલ્ક, 52. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment