મિત્રો દરેક વ્યક્તિ પૈસાદાર બનવાની ઈચ્છા રાખે છે. પણ આજના સમયમાં દિવસે દિવસે વધતી જતી મોઘવારીને લઈને વધુ પૈસા કમાવવા ખુબ જ અઘરા છે. તેમજ રોજીંદી જીંદગી માંથી બચત કરવી પણ મુશ્કેલ છે. તે છતાં પણ જોત મેં થોડી કરકસર કરો તો પોતાનો કરોડપતિ બનવાનું સપનું સાકાર કરી શકો છો. તે માટે તમે એક નિશ્ચિત યોજનાની જરૂર છે. જેને તમારે સક્રિય અમલ કરવાની જરૂર છે. ચાલો તો આપણે આ યોજના વિશે વધુ જાણી લઈએ.
નોકરી કરતા લોકો હોય કે બીઝનેસમેન. બધાની લોકોની ઈચ્છા પૈસાદાર બનવાની હોય છે. કરોડપતિ બનવા માટે વધુ પૈસા કમાવવા જરૂરી નથી. પણ પૈસાને યોગ્ય રીતે રોકાણ કરવાની જરૂર છે. તમારે દર મહીને થોડા રૂપિયાની બચત કરવી પડશે. અને આ પૈસાને યોગ્ય જગ્યાએ રોકાણ કરવાના છે. તેનાથી તમે લોંગ ટાઈમે પોતાના માટે ત્રણ ગણું ફંડ ભેગું કરી શકો છો. આજથી જ આ કામ કરી જુઓ. થોડા વર્ષોમાં જ તમે કરોડપતિ બની જશો. ચાલો તમને જણાવી દઈએ કે દર મહીને 300 રૂપિયા ની બચત કરીને કઈ રીતે એક કરોડ થી પણ વધુ ફંડ તૈયાર કરી શકાય છે.લોંગ ટર્મ માટે કરો સેવિંગ:- કરોડપતિ બનવા માટે સૌથી જરૂરી છે કે તમે લાંબા સમય માટે રોકાણ કરો.આ માટે તમારે દર મહીને સેલરી મળતા જ તેના બચતના પૈસાને અલગ રાખવાના છે. એક્સપર્ટ અનુસાર ઇક્વિટી મ્યુચુઅલ ફંડ્સ તે રોકાણકારો માટે સૌથી સારો ઓપ્શન છે.જે પોતાના રોકાણને કરોડોમાં જોવા માંગે છે.જો કોઈ 30 ની રેન્જમાં રોકાણ કરવાનું શરુ કરે છે તો તેની પાસે 30 વર્ષ સુધી દરરોજ રોકાણ કરવાનો મોક્કો રે છે. ઇક્વિટી મ્યુચુઅલ ફંડ ના સિસ્મેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન SIP માં તેણે રોકાણ કરવું જોઈએ.
આ રીતે બનાવો કરોડોનો ફંડ:- કરોડપતિ બનવા માટે તમારે દર મહીને 20 થી 25 રૂપિયા સુધી બચત કરવી પડશે. જો તમે દરરોજ 10 રૂપિયા બચત કરો છો તો તમે દર મહીને 300 રૂપિયા ની બચત કરશો. હવે તમે તેને મ્યુચુઅલ ફંડ માં SIP કરો છો તો તમે સારું ફંડ તૈયાર કરી શકો છો. જો તમે 35 વર્ષ સુધી દર મહીને 300 રૂપિયા SIP કરો છો અને તેના પર તમને 18 ટકા રીટર્ન મળે છે. તો તમને 35 વર્ષ પછી 1.1 કરોડ રૂપિયા નું રીટર્ન મળે છે.આ રીતે શરૂઆત કરો:- મ્યુચુઅલ ફંડ માં રોકાણ કરવા માટે તમારે વધુ રોકાણ કરવાની જરૂર નથી. તમે દર મહીને 400 થી 500 રૂપિયા ના રોકાણ થી શરૂઆત કરી શકો છો. દર મહીને 15 થી 20 હજાર રૂપિયા કમાનાર લોકો પણ લાંબા ગાળે રોકાણ કરીને કરોડપતિ બની શકે છે. આમ તમે મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરીને કરોડપતિ બની શકો છો.
( નોંધ : રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી )
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી