અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
આ વર્ષમાં હાથમાં લગાવી લો આ એક વસ્તુ…. થઇ જશો માલામાલ અને ખુશિઓ આવશે અપાર…
આ વર્ષમાં આ એક વસ્તુથી શરૂઆત કરો જેથી તેમનું આખું વર્ષ ખુશીઓથી ભરેલું વીતે. મિત્રો આજે અમે તેના સંબંધી જ એક વાત કરવા જઇ રહ્યા છિએ. મિત્રો આપણે આ વર્ષના પહેલા દિવસે હર્ષ ઉલ્લાસથી રહીએ તેમજ ખુશી ખુશી રહીને આખા વર્ષ દરમિયાન ખુશ રહેવાનો ઉપાય તો કરી લીધો. પરંતુ એવું શું કરવું જોઈએ કે જેને જો વર્ષના પહેલા દિવસે કરવામાં આવે તો આખું વર્ષ આપણા ઘરમાં ધન, સંપત્તિ અને વૈભવ પ્રાપ્ત થાય છે. તો મિત્રો આજે અમે તેનો જ એક ઉપાય લઈને આવ્યા છીએ.
img source
એક એવી શુદ્ધ વસ્તુ છે કે જેને આ વર્ષે હાથમાં લગાવવામાં આવે તો માતા લક્ષ્મી ખુબ પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિ તેમજ પ્રેમને ખુબ જ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. તેમજ આખું વર્ષ ઘર ધન ધાન્યથી પરિપૂર્ણ રહે છે. તો ચાલો જાણીએ કે તે કંઈ વસ્તુ છે.
આપણા હાથમાં જો એક વસ્તુનો રંગ ચડાવવામાં આવે તો આખું વર્ષ સુખ સમૃદ્ધિ રહે છે અને સાથે સાથે આ વર્ષ તમારા માટે અનેક ખુશીઓ લઈને પણ આવશે. તો મિત્રો ચાલો જાણીએ કે એવી કંઈ વસ્તુ છે કે જેને આ વર્ષના દિવસે હાથમાં લગાવવામાં આવે તો આખું વર્ષ ધન પ્રાપ્તિના યોગ બને છે.
img source
મિત્રો આ વસ્તુ લગાવતા પહેલા આપ એક અગવ જ એક ખાસ વાત જાણી લો, તમારા હાથ એક ચોખ્ખા પાણીથી ખુબ ઘસીને ધોઈ લો, જેથી તમામ ધૂળ અને કચરો સાફ થઇ જાય. જેથી તમારી હાથની રેખા પણ સાફ દેખાવા લાગે. ત્યાર બાદ આપણે આ મુખ્ય કઈ વસ્તુ લગાવવાની છે તેની વાત કરીએ. જો તમને પુરા હાથ કેમ ધોવા તેનો ખ્યાલ ને આવે તો તમે આ નીચેનો ફોટો જોઈ લો, અથવા ટાઈટલ ફોટો જોઈ લો. ત્યાર બાદ નીચે મુજબ કાર્ય કરો.
img source
મિત્રો આજે અમે જેની વાત કરવા જઇ રહ્યા છીએ તે વસ્તુ છે મહેંદી. મિત્રો મહેંદી માત્ર લગ્નમાં જ નથી લગાવવામાં આવતી. પરંતુ કોઈ પણ તહેવારમાં તેમજ પ્રસંગોમાં મહેંદી લગાવામાં આવતી હોય છે. તો મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જે પણ છોકરી કે સ્ત્રી પોતાના હાથ પર મહેંદી લગાવે છે તો તેના જીવન અને તેના પરિવાર પર સકારાત્મક અસર પાડે છે. જો આપ સ્ત્રી છો તો આપને મહેંદી લગાવવામાં કોઈ શરમ ના આવે પણ પુરુષ હોય તો આપ એક નાનું ટપકું કે થોડી મેહંદી લગાવી શકો છો.
img source
મિત્રો મહેંદીને શુદ્ધતાનું પ્રતિક માનવામાં આવે છે. તેથી જ તો આપણા શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે મહેંદી લગાવાથી ઘરમાં ખુશીઓ તો આવે છે પરંતુ મહેંદી પ્રેમ અને ધનને ખુબ સારી રીતે આકર્ષિત પણ કરી શકે છે. ભલે તમને મહેંદી લગાવી પસંદ ન હોય. પરંતુ તમે તમારા ઘર પરિવારમાં રહેતી કોઈ પણ નાની છોકરી કે કોઈ સ્ત્રીના હાથમાં મહેંદી લગાવી શકો છો.
img source
ખાસ કરીને જો કોઈ ઘરની સ્ત્રીઓ તેમજ છોકરીઓ નવા વર્ષ શરૂ થતાના પહેલા દિવસે જો પોતાના હાથમાં મહેંદી લગાવે છે તો તે ઘરમાં ખુબ જ તેજીથી ખુશીઓનું આગમન થાય છે. મહેંદીને પ્રેમનું પ્રતિક પણ માનવામાં આવે છે તેથી તેને હાથોમાં લગાવવાથી ઘરના સભ્યોમાં પણ પ્રેમ વધે છે. તેમજ ધન સંપત્તિ પણ આકર્ષિત થાય છે. જેના કારણે આખું વર્ષ ઘરમાં રહેશે સકારાત્મક ઉર્જા તેમજ સુખ-સમૃદ્ધિ.
img source
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી