Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

પિરામિડ સામે મોડલે કરાવ્યું એકદમ બોલ્ડ ફોટોશૂટ, અને પછી ફોટોગ્રાફરના થયા આવા હાલ….

Social Gujarati by Social Gujarati
May 1, 2022
Reading Time: 1 min read
0

મિસ્રની પોલીસને પ્રાચીન પિરામિડની સામે મોડેલના ભડકવાનારા ફોટો પાડવાના આરોપમાં એક ફોટોગ્રાફરને ગિરફતાર કર્યો છે. આ ફોટોગ્રાફરે રાજધાની કાહિરાની બહાર આવેલા પિરામિડની સામે એક મોડેલ(Salma al-Shimi) ના પ્રાચીન મિસ્રમાં પહેરવામાં આવતા કપડામાં ફોટો ખેંચ્યા હતા. આ પહેલા અફવા ઉડી હતી કે, મિસ્રની ચર્ચિત ફેશન મોડેલ સલમા અલ-શિમીને ગિરફતાર કરવામાં આવી છે. જો કે પોલીસે સલમાને અરેસ્ટ કરવાનું ખંડન કર્યું છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

ડેલી મેલ અનુસાર મોડેલ સલમા અલ-શિમીએ ચર્ચિત અવસ્થામાં પ્રાચીન સમયમાં રાજા ફેરોના સમયમાં પહેરવામાં આવતા કપડા પહેરીને મકબરાની સામે ફોટો પડાવ્યા હતા. પુરાતત્વીક મહત્વના વિસ્તારમાં આ પ્રાઈવેટ ફોટોશૂટ બાદ ફોટોગ્રાફરને ગિરફતાર કરી લેવામાં આવ્યો હતો.ફોટોગ્રાફરના કેસને અદાલત પાસે મોકલી દેવામાં આવ્યો છે અને તેના પર કડી કાર્યવાહી કરવામાં આવી શકે. આ પહેલા ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ લોકપ્રિય સપ્તાહ મોડેલ શિમીએ પ્રાચીન મિસ્રમાં પહેરવામાં આવતા કપડામાં આ ફોટોને પોસ્ટ કર્યા હતા. આ તસ્વીરોમાં તે મિસ્રના 4700 વર્ષ જુના પિરામિડ દજોસેરની સામે ઉભેલી નજર આવી હતી.

આ તસ્વીરોને પોસ્ટ કર્યા બાદ એવી અફવા ઉડી કે મોડેલને મિસ્રની પ્રાચીન વિરાસતને નુકશાન પહોંચાડતા કપડા પહેરવા અને સરકારના નિયમોનું ઉલ્લંઘન કરવા પર અરેસ્ટ કરવામાં આવી છે. સક્કારા પ્રાચીન મિસ્રમાં લગભગ 3 હજાર વર્ષ પહેલા એક વિશાળ કબ્રસ્તાન હતું. તેને વિશ્વ વિરાસત સ્થળનો દરજ્જો મળ્યો છે.સોશિયલ મીડિયામાં આ પિરામિડની સામે ભડકાવ ફોટો પડાવવા પર લોકો ભડકી ગયા. એક યુઝરે કહ્યું કે, શું આ પ્રકારની તસ્વીર પડાવવી સામાન્ય છે ? પોલીસ હવે આ મામલાની તપાસ કરી રહી છે. સાથે જ એ વાતની પણ તપાસ કરી રહી છે કે એ કર્મચારીની ઓળખ કરી શકાય જેણે આ ફોટો પડાવવાની અનુમતી આપી હોય.

મિસ્રના મીડિયા રિપોર્ટ અનુસાર સોમવારે છુપી રીતે આ તસ્વીરોને મોડેલ શિમીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ડિલીટ કરી દીધી હતી. આ પહેલા હાલના મહિનામાં મિસ્રની અદાલતોએ સોશિયલ મીડિયા સક્રિય ઘણા લોકોને આક્રમક તસ્વીરો શેર કરવા પર જેલ મોકલી દીધા છે.આ પહેલા વર્ષ 2018 માં એક કપલે ચર્ચિત થઈને ગ્રેટ પિરામિડની સામે ફોટો પડાવ્યો હતો. ત્યાર બાદ દેશભરમાં ખુબ જ બબાલ થયો હતો. અધિકારીઓએ એક ઊંટ માલિક અને યુવા મહિલા ગાઈડને ચર્ચિત તસ્વીર પડાવવામાં મદદ કરવાના આરોપમાં ગિરફતાર કર્યા હતા.

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: arrestedEgyptEgyptian pyramidsMODELPhotographerphotoshootposesSalma al-Shimi
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
વેક્સીન લગાવ્યા બાદ આ 8 વાત રાખો ધ્યાન, ન કરવા જોઈએ આ કામ….

વેક્સીન લગાવ્યા બાદ આ 8 વાત રાખો ધ્યાન, ન કરવા જોઈએ આ કામ....

લગ્નજીવનમાં ખુશી બનાવી રાખવા માટે પીવો સરગવાનું સૂપ.. જાણી લો બનાવવાની રીત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રાત્રે સુતા પહેલા ચહેરા પર લગાવી દો આ વસ્તુ, સ્કીનની તમામ સમસ્યાને મટાડી ચહેરાને બનાવી દેશે એકદમ સુંદર અને ચમકદાર… મોંઘા ક્રીમ અને લોશન કરતા પણ વધુ કારગર…

રાત્રે સુતા પહેલા ચહેરા પર લગાવી દો આ વસ્તુ, સ્કીનની તમામ સમસ્યાને મટાડી ચહેરાને બનાવી દેશે એકદમ સુંદર અને ચમકદાર… મોંઘા ક્રીમ અને લોશન કરતા પણ વધુ કારગર…

January 4, 2023
શા માટે ભગવાન શ્રી કૃષ્ણને છપ્પનભોગ ધરવામાં આવે છે ? જાણો તેનું મહત્વ શું છે….

શા માટે ભગવાન શ્રી કૃષ્ણને છપ્પનભોગ ધરવામાં આવે છે ? જાણો તેનું મહત્વ શું છે….

April 24, 2019
મહિલાઓ આડેધડ અને જે તે ખાતા પહેલા જાણી લેજો આ માહિતી, નહિ તો થઈ શકે છે બ્રેસ્ટ કેન્સરનો ખતરો… જાણો કંઈ વસ્તુ ખાવાથી થાય બ્રેસ્ટ કેન્સર..

મહિલાઓ આડેધડ અને જે તે ખાતા પહેલા જાણી લેજો આ માહિતી, નહિ તો થઈ શકે છે બ્રેસ્ટ કેન્સરનો ખતરો… જાણો કંઈ વસ્તુ ખાવાથી થાય બ્રેસ્ટ કેન્સર..

July 29, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.