હવે ડ્રાયવિંગ લાયસન્સ વગર પણ ચલાવી શકશો, સ્કુટર, મોટરસાયકલ અને કાર… મળી ગઈ મોટી રાહત… બતાવી દેવાની આ 1 જ વસ્તુ…

અત્યાર સુધી કોઈપણ ગાડી ચલાવતા પહેલા ડ્રાઇવિંગ લાઇસન્સ ખિસ્સામાં હોવું જરૂરી છે. તેના વગર જો તમે કોઈપણ ગાડી પછી તે સ્કૂટર હોય, કાર હોય કે મોટરસાયકલ હોય, જો ડ્રાઇવિંગ કરતા જોવા મળ્યા તો પોલીસ તમારા પર ભારે દંડ લાદી શકે છે. આવી સ્થિતિમાં તમને જો ખબર મળે કે ડ્રાઇવિંગ લાઇસન્સ વગર પણ હવે તમે ગાડી ચલાવી શકો છો તો કેવું રહેશે! હેરાન ન થશો, વાત બિલકુલ સાચી છે. હવે તમે ડ્રાઇવિંગ લાઇસન્સ તમારી સાથે. રાખ્યા વગર પણ કાર ચલાવી શકો છો.

હવે તમારે દરેક સમયે તમારી સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ રાખવાની કોઈ જરૂર નથી તમે તેના માટે ડિજિલોકર નો ઉપયોગ કરી શકો છો. ડિજિટલાઈ જેશન ને વધારો આપવા માટે સરકારે હવે ડીજીલોકર ની સુવિધા આપી છે. તેમાં તમે લાઇસન્સ, ગાડીનું રજીસ્ટ્રેશન જેવા અનેક મહત્વપૂર્ણ પેપરોની સોફ્ટ કોપી રાખી શકો છો. જે દરેક જગ્યાએ માન્ય છે તેને દેખાડ્યા બાદ તમને કોઈપણ પ્રકારનો દંડ કે કાર્યવાહી નહીં થાય.ઈલેક્ટ્રીક સ્કૂટર ચલાવતી વખતે:- જો તમે ઇલેક્ટ્રીક સ્કૂટર ચલાવતા હોય તો તમારે માત્ર લર્નિંગ લાઇસન્સ ની જરૂર હોય છે. જોકે તેમાં નોન ગિયર લાઇસન્સ ની સાથે તમે ડ્રાઇવ કરી શકો છો. બીજી કોઈ ગાડી ને ડ્રાઇવ કરતી વખતે તમારી પાસે ટુ-વ્હીલર કે પછી ફોરવીલર નું લાઇસન્સ હોવું જરૂરી છે. જેમાં મોટરસાયકલ વિથ ગિયર અને લાઈટ મોટર વિકલનું લાયસન્સ સામેલ હોય છે.

લાઇસન્સ ન હોવા પર શું થાય:- જો તમારી પાસે લાયસન્સ હાજર ન હોય તો તમે મોટી સમસ્યામાં ફસાઈ શકો છો. જો લાયસન્સ બનાવ્યા વગર તમે ગાડી ચલાવી રહ્યા હોય તો પોલીસ તમારી ગાડીને જપ્ત કરી શકે છે, સાથે જ તમને 2,000 થી 10,000 રૂપિયા સુધીનો દંડ પણ લાગી શકે છે. જો તમારી પાસે લાયસન્સ છે અને તમે તેને તમારી સાથે લઈને નથી જઈ રહ્યા તો તમે ડીજીલોકરની મદદથી તેની સોફ્ટ કોપી પોતાની સાથે રાખી શકો છો. કોઈપણ પોલીસ કર્મચારીને લાયસન્સ માગવા પર સોફ્ટ કોપી બતાવ્યા બાદ તમારી પર કોઈ પણ પ્રકારનું ચલણ લાગશે નહીં.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment