સામાન્ય લોકોના પૈસાને ખાતામાં સેફ રાખવા માટે બેંક અને RBI લગાતાર મહેનત કરી રહી છે. હાલમાં જ, RBI એ ડેબિટ અને ક્રેડિટ કાર્ડની સાથે જોડાયેલા નિયમો પણ બદલવામાં આવ્યા છે. પરંતુ આ બધાથી પણ સૌથી જરૂરી તમારી સાવધાની છે અને હા, એક નાની લાઈટની ભૂલથી તમારું બેંક ખાતું ખાલી થઈ શકે છે. તો આજે અમે તમને તેના વિશે ખાસ વાત જણાવશું. જેના વિશે દરેક ખાતાધારકે જાણવું જરૂરી છે.
ગ્રીન લાઈટ જોવી કેમ મહત્વપૂર્ણ છે : જ્યારે તમે ATM માં પ્રવેશો ત્યારે એ.ટી.એમ. મશીનના કાર્ડ સ્લોટને ધ્યાનથી જોવું. પરંતુ જો તમને લાગે કે, ATM કાર્ડના સ્લોટમાં કોઈ છેડછાડ કરવામાં આવી છે અથવા સ્લોટ ઢીલું છે અથવા કોઈક ગરબડ છે તો તેનો ઉપયોગ ન કરો.
સ્લોટમાં કાર્ડ લગાવતા સમયે તેમાં ચાલુ રહેલી લાઈટ પર ધ્યાન આપવું : જો સ્લોટમાં ગ્રીન લાઈટ ચાલુ છે તો ATM સુરક્ષિત છે. પરંતુ જો તેમાં લાલ અથવા કોઈ પણ લાઈટ ચાલુ ન હોય, તો ATM નો ઉપયોગ ન કરવો. તેમાં મોટી ગડબડ પણ હોય શકે છે. કારણ કે, એ.ટી.એમ. મશીન જ્યારે સંપૂર્ણ રીતે બરાબર હોય ત્યારે જ તેમાં ગ્રીન લાઈટ ચાલુ હોય છે.ખાલી થઈ શકે છે તમારું ખાતું : હેકર કોઈ પણના ડેટા ATM મશીનમાં કાર્ડ લગાવવા વાળા સ્લોટથી ચોરી લે છે. તેઓ ATM મશીનના કાર્ડ સ્લોટમાં એવું ડિવાઇસ લગાવી દે છે, જે તમારા કાર્ડની બધી માહિતી સ્કેન કરી લે છે. ત્યાર પછી તેઓ બ્લુટુથ અથવા કોઈ બીજી વાયરલેસ ડિવાઇસથી ડેટાને ચોરી લે છે અને બેંક ખાતું ખાલી કરી નાખે છે.
જો તમને લાગે કે, તમે હેકર્સની જાળમાં ફસાઈ ગયા છો અને બેંક પણ બંદ છે, તો તમારે તરત જ પોલીસનો સંપર્ક કરવો. એવું એટલે કરવું કારણ કે, ત્યાં હેકરના ફિંગરપ્રિન્ટ મળી જશે. તે સાથે જ તમે એ પણ જોઈ શકો છો કે, તમારી આસપાસ કોનું બ્લુટુથ કનેક્શન કામ કરી રહ્યું છે. તેનાથી તમે તે વ્યક્તિ સુધી પહોંચી શકો છો.
તમારા ડેબિટ કાર્ડ (Debit Card) નું સંપૂર્ણ એક્સસ લેવા માટે હેકર્સની પાસે તમારો પીન નંબર હોવો જરૂરી છે. હેકર્સ પીન નંબરને કોઈ કેમેરાથી ટ્રેક કરી શકે છે. તેનાથી બચવા માટે તમે જ્યારે પણ ATM માં તમારો પીન નંબર એન્ટર કરો ત્યારે તેને બીજા હાથથી છુપાવી લેવો. તેથી તેની ઈમેજ CCTV કેમેરામાં જઈ શકે નહિ.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google