Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

પાંચ રૂપિયાની નોટ બનાવી શકે છે તમને લખપતિ ! બસ શરત એટલી કે નોટ પર હોવી જોઈએ આ વસ્તુ.

Social Gujarati by Social Gujarati
November 5, 2020
Reading Time: 1 min read
0
પાંચ રૂપિયાની નોટ બનાવી શકે છે તમને લખપતિ ! બસ શરત એટલી કે નોટ પર હોવી જોઈએ આ વસ્તુ.

અત્યારે દેશમાં તહેવારોની તૈયારી શરૂ થઈ ચુકી છે. નવરાત્રીના દિવસો વિત્યા બાદ તરત જ દિવાળીની સાફ-સફાઇ પણ શરૂ કરી દીધી છે. દિવાળી પર સાફ સફાઈ કરવાનું એક કારણ એ પણ છે કે, માતા લક્ષ્મીના આગમન પહેલા ઘરને સ્વચ્છ કરવામાં આવે છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે, દિવાળીના દિવસોમાં માતા લક્ષ્મીની તેમના પર કૃપા થાય. પરંતુ આ વર્ષે તમે ઇચ્છો તો તમારા પર લક્ષ્મીજીની કૃપા થઈ શકે છે, અને તમે માલામાલ બની શકો છો. ગાંધીજીના ફોટો વાળી 5 ની નોટ તમને માલામાલ બનાવી શકે છે. જો તમારી પાસે આ ખાસ નંબર વાળી નોટ છે, તો તેનો આ રીતે તેનો લાભ લઈ શકો છો અને હજારો-લાખો રૂપિયા કમાઈ શકો છો.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

ભારતમાં અત્યારે સરકાર કેશની જગ્યાએ લોકોથી ડિજિટલ હોવાની અપીલ કરી રહી છે. ઓનલાઈન એપ્સ દ્વારા લેણ-દેણ કરે છે. તેનાથી તમારે રોકડા રૂપિયા જોડે રાખવાની પણ જરૂર નથી. તે સાથે જ જ્યારથી કોરોના આવ્યો છે, ત્યારથી ડિજિટલ ટ્રાંજેક્શનને સેફ માનવામાં આવે છે. નોટ અને સિક્કામાં આ વાયરસ હાજર હોય છે અને તેનાથી કોરોના વાયરસ ફેલાવાનો ડર લાગ્યા કરે છે. તેવામાં કોરોનાના કારણે પણ કેશલેસ થઈ રહ્યાં છે.

ભારતમાં લાંબા સમયથી અલગ-અલગ નોટ અને સિક્કોનું પ્રચલન રહે છે. ઘણી વાર જ્યારે અકોનોમીની જરૂર હોય તો ઘણા ખાસ સિક્કા છાપવાના શરૂ કરવામાં આવે છે અને જો નથી, તો જૂના રોકી લેવામાં આવે છે. તાજેતરમાં જ જૂની પાંચ સો(500) અને એક હજાર(1000) ની નોટ ડિમોનેટાઇજેશનમાં રોકી લેવામાં આવી છે.  ત્યાર બાદ નવી નોટ છાપવામાં આવી હતી. નોટબંધી સમયની ભાગ-દોડ તો આજે પણ લોકો યાદ કરે છે. સરકાર આવી જ રીતે નોટો પર રોક લગાવી દે છે.દુનિયામાં ઘણા લોકો આવે છે, વર્ષો પહેલા બંધ થઈ ચુકેલી નોટ જમા કરવાના શોખીન છે. આ પોતાના શોખ માટે નોટો પર પૈસા ઉડાવા તૈયાર રહે છે. ઘણી વેબસાઇટ છે, જ્યાં આ જૂની નોટની ખુબ જ ડિમાન્ડમાં છે. આ જગ્યાઓથી જૂની નોટો ખરીદી શકાય છે. જો કે, અમુક નોટ કોઈ ખાસ કારણથી જ જાણીતી થઈ જાય છે અને ડિમાન્ડ વધી જાય છે. આ દિવસોમાં મહાત્મા ગાંધીના ફોટોવાળી સ્પેશ્યિલ 5 ની નોટ ડિમાન્ડમાં છે. ઓનલાઇન આ નોટની કિંમત લગભગ 30 થી 25 હજાર છે.

હવે તમને વિચાર આવશે કે, આ 5 ની નોટ ખુબ જ સામાન્ય છે. તેના બદલામાં કોઈ આટલી રકમ શા માટે આપે ? તો તમને જણાવી દઇએ કે, આ નોટની  નીચે 10 લાખ નંબર લખેલા હોવા જોઈએ. આ નંબર વાળી નોટને ખુબ જ રેર માનવામાં આવે છે. જો 5 ની આ નોટના ખૂણામાં તમને 10 લાખ લખેલું દેખાશે, તો તમને વહેંચી શકે છે અને તેના બદલામાં તમને 30 હજાર રૂપિયા સુધી મળી શકે છે.

સૌથી સારી વાત તો એ છે કે, તમને આ નોટને વહેંચવા માટે કોઈ બેંક અને દુકાન જવાની જરૂર નથી. તમે ઓનલાઇન જ વહેંચી શકો છો. શોપક્લૂજ અને ઇન્ડિયા માર્ટ સહિત આવી ઘણી સાઇટ છે. જેના પર તમે સેલર તરીકે રજિસ્ટર કરાવીને નોટ વહેંચી શકો છો. તો હવે તમે પણ શરૂ કરી દો, આ પાંચ રૂપિયાની ખાસ નોટ શોધવાની શરૂ…જેના ખૂણામાં આ નંબર 22A496J98 લખેલો હોય તેનાથી ખુલશે તમારી કિસ્મત.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Tags: DemandDistributingfive rupee notesGandhiji's photogood returnsIndia MartMahatma GandhiOnlineRegisterShopCluesWebsite
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
દિવાળી પર અપનાવો તમારા ઘરમાં આ ખાસ વાસ્તુ ટિપ્સ ! માતા લક્ષ્મીની કૃપાથી થશે ધનવર્ષા.

દિવાળી પર અપનાવો તમારા ઘરમાં આ ખાસ વાસ્તુ ટિપ્સ ! માતા લક્ષ્મીની કૃપાથી થશે ધનવર્ષા.

શરૂ કરો દમદાર નફાવાળો આ બિઝનેસ, દર મહિને 70 હજાર રૂપિયા કરતા વધુ થશે કમાણી….

શરૂ કરો દમદાર નફાવાળો આ બિઝનેસ, દર મહિને 70 હજાર રૂપિયા કરતા વધુ થશે કમાણી....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ધડાકા સાથે પેન્ટના ખિસ્સામાં જ ફાટી ગયો ફોન. જાણો કઈ કંપની નો ફોન હતો?

ધડાકા સાથે પેન્ટના ખિસ્સામાં જ ફાટી ગયો ફોન. જાણો કઈ કંપની નો ફોન હતો?

September 3, 2019
તમે ક્યાં નામથી ઓળખો છો આ શાકને ? ઝુમખડી, ઘિસોડા, ધારકોશાતકી કે તુરિયા…?

તમે ક્યાં નામથી ઓળખો છો આ શાકને ? ઝુમખડી, ઘિસોડા, ધારકોશાતકી કે તુરિયા…?

September 22, 2023
ન્હાતા પહેલા લગાવી ઘરમાં રહેલી આ 1 વસ્તુ, ફક્ત 1 જ અઠવાડિયામાં હાથ અને પગના કાળા દાગ દુર કરી ત્વચા કરી દેશે એકદમ સુંદર અને સાફ…

ન્હાતા પહેલા લગાવી ઘરમાં રહેલી આ 1 વસ્તુ, ફક્ત 1 જ અઠવાડિયામાં હાથ અને પગના કાળા દાગ દુર કરી ત્વચા કરી દેશે એકદમ સુંદર અને સાફ…

June 11, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.