દાદી બનાવની ઉમરમાં કર્યા છે આ અભિનેત્રીઓએ લગ્ન…. હતી તેની મજબૂરી આવી, જાણો પછી શું થયું.
મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે દરેક વ્યક્તિની લગ્ન કરવા માટેની એક ઉમર નક્કી હોય છે. પરંતુ આજે અમે તમને બોલીવુડની અમુક એવી હિરોઈન વિશે જણાવશું જેણે લગ્ન તો કર્યા પરંતુ પોતાના ગઢપણની ઉમરમાં તેણે લગ્ન કર્યા. સામાન્ય રીતે આપણે જોઈએ તો બોલીવુડમાં આવી બધી બાબતોને સામાન્ય માનવામાં આવે છે. પરંતુ છતાં પણ દરેક બોલીવુડ એક્ટર એક સમયે પરણી જ જતા હોય છે. પરંતુ હજુ બોલીવુડમાં એવા ઘણા અભિનેતાઓ છે જે કુંવારા પણ રહી ગયા છે.
પરંતુ આજે અમે જે હિરોઈન વિશે જણાવશું તેમણે દાદી અને નાની બનવાની ઉમરમાં લગ્ન કર્યા અને લગ્નસંસારમાં પગ મુક્યો. તો ચાલો જાણીએ કે કોણ કોણ છે એ અભિનેત્રી જેમણે ગઢપણમાં લગ્ન કર્યા. તો જાણો આ લેખમાં તે નામો અને હિરોઈન વિશે કે શા માટે તેમણે આ ઉમરે લગ્ન કરવા પડ્યા.
સૌથી પહેલા નંબર પર છે ઉર્મિલા માંતોડકર.મિત્રો બોલીવુડની રંગીલા ગર્લ તરીકે ઓળખાતી ઉર્મિલાએ મોહસીન અખ્તર મીર સાથે વર્ષ 2016 માં લગ્ન કર્યા હતા. મોહસીન એક મોડેલ તરીકે કામ કરે છે. તમને જણાવી દઈએ કે ઉર્મિલાએ 42 વર્ષની ઉમરે લગ્ન કર્યા હતા. તેને 42 વર્ષની ઉમરે લગ્ન કરવાનો વિચાર આવ્યો હતો અને તેણે મોહસીન સાથે લગ્ન કરી લીધા. આજે તેના લગને બે વર્ષ પૂર્ણ પણ થઇ ગયા છે.
બોલીવુડની ખુબ જ જાણીતી અભિનેત્રી નીના ગુપ્તાએ વચ્ચે વેસ્ટઇન્ડીઝના ક્રિકેટર વિવિયન રિચર્ડને લાંબા સમય સુધી ડેટ કર્યો હતો અને બંને વચ્ચે સંબંધો પણ ખુબ સારા રહ્યા હતા. પરંતુ કોઈ કારણોસર બંનેના લગ્ન ન થઇ શક્યા. ત્યાર બાદ નીના ગુપ્તાએ 54 વર્ષની ઉમરે વિવેક મેહરા સાથે લગ્ન કરી લીધા. નીના ગુપ્તાના લગ્ન 2008 માં વિવેક મેહરા સાથે થયા હતા અને ત્યારે તેની ઉમર 54 વર્ષની હતી. બંને વચ્ચે લવ મેરેજ થયા હતા અને હાલ તેનો લગ્ન સંસાર ખુબ જ સારો ચાલે છે.
સુહાસિની મુલે. સુહાસિની મુલે એક બોલીવુડ અને નાના પડદાની ખુબ જ જાણીતી એક્ટર છે. તમને જણાવી દઈએ કે તેને પોતાની એ ઉમરે લગ્ન કર્યા હતા જ્યાં આપણે ત્યાં લોકો નિવૃત્ત થઇ જાય. સુહાસિની મુલેએ પોતાની 60 વર્ષની ઉમરે લગ્ન કર્યા છે. તેણે મુંબઈમાં એક ડોક્ટરની સાથે લગ્ન કર્યા છે. તેણે જ્યારે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે દરેક વ્યક્તિ ખુબ જ ચોંકી ગયા હતા. તેમણે 2011 માં અતુલ ગુર્ટું સાથે લગ્ન કર્યા.
લીજા રે એ ફિલ્મ કસુરથી પોતાની ફિલ્મી દુનિયાની શરૂઆત કરી. આ અભિનેત્રી કેન્સર જેવી ગંભીર બીમારી સામે જંગ લડી હતી અને આજે તે એક સ્વસ્થ જીવન પસાર કરી રહી છે. તે વર્ષ 2009 માં પ્લાજમાં કેન્સરની લપેટમાં આવી ગઈ હતી. પરંતુ તેણે લગ્ન 41 વર્ષની ઉમરે કર્યા હતા. તેણે જેસન દેહની સાથે લગ્ન કર્યા હતા. લીજાને આજે બે બાળકો પણ છે પરંતુ તમને જણાવી દઈએ કે તે સેરોગેસીની મદદથી છે.
બોલીવુડની ડીમ્પલ ગર્લ પ્રીતિ ઝીંટાએ જેને ગુડઈનફ સાથે લગ્ન કર્યા છે. ઘણા દિવસો સુધી બંનેએ એકબીજાને ડેટ કર્યા હતા અને ત્યાર બાદ બન્ની લગ્ન કરવા માટેનો ફેસલો લીધો હતો. પ્રીતિ ઝીંટાએ પણ 41 વર્ષની ઉમરે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ પ્રીતિ ઝીંટા ખુબ જ ઓછી સામે આવે છે પરંતુ હાલ જ હમણાં એક ફિલ્માં તે સામે આવી હતી.
તો મિત્રો આ હિરોઈનનો માંથી તમારી સૌથી ફેવરીટ હિરોઈન કંઈ છે, અને એ પણ જણાવો કે લગ્ન કરવા માટેની સાચી ઉમર કંઈ હોય છે. કોમેન્ટ કરીને અવશ્ય જણાવો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google