આજે આપણે જોઈએ છીએ કે ટેલીવિઝનમાં ઘણી એવી લોકપ્રિય સીરીયલો આવે છે જેને લોકો ખુબ જ પસંદ કરતા હોય છે. તેમાં નાના મોટા એક્ટરો પણ પોતાનો કિરદાર ખુબ જ બખૂબી નિભાવતા હોય છે. જેના કારણે પોતાની લોકપ્રિયતા ખુબ જ હોય છે. કેમ કે નાના પડદે રહીને પણ અદ્દભુત અદાકારી કરતા હોય છે.
તો મિત્રો આપણે ફિલ્મની વાત કરીએ કે ટેલીવિઝનની, બંનેમાં આર્ટીસ્ટની એક અલગ પ્રતિભા હોય છે. કામ કરવાની રીતે અલગ હોય છે, પરંતુ તેમ છતાં દરેક ક્ષેત્રમાં કલાકાર પોતાના કિરદારથી લોકોના દિલમાં રાજ કરતા હોય છે. તો આજે અમે તમને એક એવી જ સુંદર અને અદ્દભુત કલાકાર વિશે તમને જણાવશું. જેને લગભગ લોકો ઓળખતા હશે. કેમ કે એ અદાકાર અભિનેત્રી ખુબ જ ફેમસ છે. તો ચાલો જાણીએ કોણ છે એ ફેમસ અને સુંદર કલાકાર. મિત્રો આજે લોકો સિરિયલોના ખુબ જ દીવાના જોવા મળે છે. આપણા ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ એવું હોય છે જેને સિરિયલ જોવી પસંદ હોય. તો આજકાલ એક સિરિયલ ખુબ જ ફેમસ છે. જેને લગભગ લોકો જોવાનું પસંદ પણ કરે છે. મિત્રો અમે વાત કરી રહ્યા છીએ ક્રાઈમ પેટ્રોલ ધારાવાહિકની. જે ખુબ જ વર્ષોથી ચાલી રહી છે અને ખુબ જ ફેમસ પણ બની છે. તેના કલાકારો પણ ખુબ જ લોકપ્રિય બની રહ્યા છે. મિત્રો ક્રાઈમ પેટ્રોલમાં કેસ અનુસાર દરેક એપિસોડમાં અલગ અલગ પાત્ર લેવામાં આવતા હોય છે. પરંતુ અમે જે અભિનેત્રી વિશે જણાવશું તે આ સિરિયલના એપિસોડમાં ખુબ જ જોવા મળે છે. તેની સુંદરતા જોઇને કોઈ પણ વ્યક્તિ દંગ રહી જાય. આ અભિનેત્રી એ ક્રાઈમ પેટ્રોલમાં ઘણા સમયથી કામ કર્યું છે. તેની સુંદરતા અને તેની એક્ટિંગ ખુબ જ સારી હોવાના કારણે લોકોના તેના દીવાના બની ગયા છે.
મિત્રો તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી ક્રાઈમ પેટ્રોલમાં 10 વર્ષથી અભિનય કરી રહી છે. જેનો અભિનય દરેક એપિસોડમાં ખુબ જ પ્રશંસા પામે તેવો હોય. અમે જે અભિનેત્રીની વાત તમને જણાવી રહ્યા છીએ તેનું નામ છે ગીતાંજલિ મિશ્રા. મિત્રો ગીતાંજલિ મુંબઈની જ રહેવાસી છે. તેના કિરદારના કારણે સતત ક્રાઈમ પેટ્રોલમાં કામ કરતી ગીતાંજલિ એક દિવસના એપિસોડ બનાવવાના ઘણા રૂપિયા લે છે. ગીતાંજલિને તેના બાળપણથી એક્ટિંગનો ખુબ જ શોખ હતો. તેમણે ક્રાઈમ પેટ્રોલ સહીત સાવધાન ઇન્ડિયાના પણ ઘણા એપિસોડમાં કામ કરેલું છે. પરંતુ ક્રાઈમ પેટ્રોલની આ હોટ લુકિંગ ગર્લની ઉમર જાણીને પણ તમે ચોંકી જશો. જી હા મિત્રો, ગીતાંજલિની ઉમર માત્ર 28 વર્ષ જ છે. તેમ છતાં આજે તે ક્રાઈમ પેટ્રોલથી ખુબ જ પૈસા કમાઈ રહી છે.
મિત્રો ગીતાંજલિ એક જ એપિસોડ કરવા માટે 4,00,000 રૂપિયા ચાર્જ કરે છે. જો આ કિંમત સાથે તેનો એક મહિનાનો હિસાબ આપણે કરીએ તો તે એક મહિનાની અંદર 1.2 કરોડ રૂપિયા આસાનીથી કમાઈ છે. તેની લાઈફ સ્ટાઈલ પણ ખુબ જ સારી અને અદ્દભુત છે. આ અભિનેત્રી મોટાભાગે ક્રાઈમ પેટ્રોલમાં નેગેટીવ રોલમાં જ જોવા મળે છે. જેના કારણે તે પોતાનો ચાર્જ વધારે રાખે છે. તે પોતાનો રોલ નેગેટીવ કરે તેમ છતાં પણ લોકો તેના દીવાના છે. પરંતુ ગીતાંજલિ કોઈ પણ પાત્ર હોય તેને બખૂબી નિભાવી જાણે છે. ગીતાંજલિ મિશ્રાએ નેશનલ ચેનલમાં પણ કામ કર્યું છે. પરંતુ તેને સૌથી વધારે લોકપ્રિયતા ક્રાઈમ પેટ્રોલમાં મળી છે. ત્યાંથી તેની કિસ્મત વધારે ચમકી તેવું માનવામાં આવે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google