શું તમે જાણો છો કે તમારી જેવા તમારી જ શકલના બીજા સાત લોકો પણ છે દુનિયામાં ?

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 શું તમે જાણો છો કે તમારી જેવા તમારી જ શકલના બીજા સાત લોકો પણ છે દુનિયામાં ? 💁

👭 મિત્રો તમારે કોઈ જુડવા ભાઈ બહેન નથી અને તમે એવું વિચારી રહ્યા છો કે આખી પૃથ્વી પર રહેલા બધા વ્યક્તિઓ કરતા તમારો ચેહરો અલગ છે તો તમે બિલકુલ ખોટું વિચારી રહ્યા છો. મિત્રો હકીકત તો છે કે આ પૃથ્વી પર 1 નહિ 2 નહિ પરંતુ સાત ચહેરાઓ આબેહુબ તમારા જેવા જ છે. એટલે કે તમારા જેવો જ ચહેરો ધરાવતા હજુ સાત લોકો પણ આ દુનિયામાં છે. જાણીને કદાચ અજુગતું લાગશે પરંતુ આખો લેખ વાંચો એટલે અંદાજો આવી જશે.

Image Source :

👭 અહીં તમે એક સામાન્ય જિંદગી જીવી રહ્યા છો તો તમારા જેવી જ દેખાતી વ્યક્તિ કોઈ અન્ય દેશમાં કોઈ આલીશાન જિંદગી જીવી રહી હોય તેવું પણ બને. તો મિત્રો આજનો આ લેખ વાંચ્યા બાદ કદાચ તમે પણ તમારા એકાદ હમશકલને તો શોધી જ લેશો.

👭 એક પ્રખ્યાત યુનીવર્સીટીના પ્રોફેસર માઈકલ સહીનનું કહેવું છે કે ૧૦૦ કરોડમાંથી એક વાર એવી સંભાવના પેદા થાય છે જ્યારે DNA પોતાની આખી સંમરચનાને રીપીટ કરે છે. સરળ ભાષામાં કહીએ કે જો તમે પોતાને ૧૦૦ કરોડ વાર વહેંચો તો તેમાં એક એવી સંભાવના આવે કે પત્તા પહેલા હતા તે ક્રમમાં જ આવી જાય.

Image Source :

👭 ઈરાકનો પૂર્વ તાનાશાહ સદામ હુસેન ઘણીવાર tv અપીરીઅન્સ માટે પોતાના હમશકલનો  ઉપયોગ કરતો હતો. પરંતુ તે હમશકલનું કહેવું છે કે જ્યારે સદામ હુસેન ફરાર થઇ ગયો ત્યારે ઘણી વાર તેના હમશકલની પર પણ મોતનું જોખમ આવ્યું. લોકો તેને પકડીને તેના પર પાંચ કરોડનું ઇનામ જીતવા માંગતા હતા.

Image Source :

👭 50 થી 60 ના દશકા દરમિયાન અમેરિકા એ દેશો પર નજર રાખીને બેઠો હતો જેણે નક્કી ન કર્યું હતું કે કોલ્ડવોર દરમિયાન તે દેશ કોનો સાથ આપશે. તે સમયે અમેરિકાએ બધા દેશોને પોતાના પક્ષમાં લેવા માટે ઘણી બધી રીતો અપનાવી. તેમાંથી એક હમશકલની રીત પણ અપનાવી લીધી હતી જ્યારે ઇન્ડોનેશિયાએ રશિયાનો સાથ આપવાનું નક્કી કર્યું હતું. ત્યારે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ શુક્રાણુ હતા તો તેને શર્મસાર કરવા માટે તેણે શુક્રાણુના હમશકલ સાથે એક એડલ્ટ ફોટો શૂટ કર્યો અને શુક્રાણુને શર્મશાર કરવાનો પ્રયત્ન કર્યો જેથી તે પદ છોડી દે. પરંતુ તેમની આ ટ્રીક કામ ન આવી અને ઊલટાના શુક્રાણુ ચર્ચામાં રહ્યા અને અન્ય દેશ તરફથી તેને સહાય મળી.

Image Source :

👭 આજ રીતે એક હમશકલ હિટલરનો પણ હતો ઘૂસ્તો વીલર ૧૯૪૫માં હિટલરની સાથે સાથે તેના હમશકલને પણ ગોળી મારવામાં આવી. ઘૂસ્તો અને હિટલરની શકલ એટલી મળતી આવે છે કે તમે બંનેને ફોટો જોઇને ઓળખી ન શકો કે કોણ હિટલર છે અને કોણ ઘૂસ્તો.

Image Source :

👭 પરંતુ મિત્રો આ તો હતા હમશકલના ઉદાહરણો. પરંતુ સવાલ એ છે કે જો દુનિયામાં આપણા હમશકલ છે તો પણ શું આપણે આપણા હમશકલને શોધી શકીએ ? તો જવાબ છે હા. તેના માટે તમારે એક સાઈટની મદદ લેવાની છે. www.twins strangers.com પર જવાનું છે અને તેમાં લોગીન કરવાનું છે ત્યાં તમારે તમારા ચહેરાની અમુક માહિતીઓ જણાવવાની રહેશે. અને તમારા ચહેરાને અલગ અલગ ભાગની ક્લીયર ફોટો અપલોડ કરવાની છે. ત્યાં લોગીન કાર્ય બાદ તમને મળી જશે તમારી જેવા જ દેખાતા વ્યક્તિઓ. અત્યાર સુધી આ સાઈટ પર ૪ લાખ યુસર છે પરંતુ ઝડપથી વધતા લોકોના કારણે આપણે અંદાજો લગાવી શકીએ કે તેમાંથી આપણા જેવા દેખાતા ઘણા લોકો મળે. આપણે તેની સાથે મળી શકીએ અને વાત પણ કરી શકીએ.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજઅવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment