26 વર્ષની છોકરી પોલીસની નોકરી છોડી, કરવા લાગી વેબસાઈટ પર આવું કામ, કમાણીની રકમ જાણીને હોંશ ઉડી જશે…

એક મહિલા પોલીસ ઓફિસરે પોતાની નોકરીમાં પોલીસનો દબદબો જોઇને નોકરી છોડી દીધી અને હવે એક વેબસાઈટ જોઈન કરીને કરોડો રૂપિયા કમાઈ રહી છે. બ્રિટનમાં રહેતી 27 વર્ષીય કેર્લોટ રોજ (Charlotte Rose) અત્યાર સુધીમાં આ વેબસાઈટથી 13 કરોડ રૂપિયા કરતા વધુ કમાઈ ચુકી છે.

હાલના દિવસોમાં કેર્લોટ દર મહીને લગભગ 1.5 લાખ રૂપિયા આ વેબસાઈટથી કમાઈ રહી છે. એક બ્રિટીશ વેબસાઈટ અનુસાર કેર્લોટની નોકરી પોલીસ ડિપાર્ટમેન્ટમાં ડોગ સ્કવોડમાં હતી. જો કે તેણે લાગભગ એક વર્ષ બાદ જ આ નોકરીને છોડી દીધી હતી, કેમ કે તેના જણાવ્યા અનુસાર આ પુરુષોના દબદબા વાળી નોકરી હતી, માટે આ નોકરી તેના માટે યોગ્ય નથી.તેના જણાવ્યા અનુસાર તેણે એક-બે જગ્યાએ મોડેલિંગ માટે પણ ટ્રાય કરી લીધું અને જલ્દી જ તેને એક ગ્લેમર અને લાઉન્જરી મોડેલ તરીકે કામ મળવા લાગ્યું. કેર્લોટ એ 100 મહિલાઓમાં શામિલ છે જેને ઓનલિફેંસે 2016 માં લોન્ચિંગ પહેલા પોતાનું પ્લેટફોર્મ જોઈન કરવા માટે આમંત્રિત કરી હતી.

તમને જણાવી દઈએ કે ઓનલિફેંસ નામની એક વેબસાઈટ છે જે ઈમ્ફ્લુએન્સરને સીધા ફેંસ સાથે જોડે છે. તેમાં ઈમ્ફ્લુએન્સર ફેંસની માંગ અનુસાર વિડીયો બનાવે છે જેના બદલામાં ફેંસ તેને પેમેન્ટ કરે છે. આ વેબસાઈટ પર મોટાભાગની મોડેલ્સ એડલ્ટ કન્ટેન્ટ બનાવે છે પરંતુ કેર્લોટનો દાવો છે કે તેનું કન્ટેન્ટ ઘરેલું હોય છે.કેર્લોટે જણાવ્યું કે આ તે લગભગ છેલ્લા બે વર્ષથી આ વેબસાઈટ પર દરરોજ લગભગ 16 કલાક ઓનલાઈન રહે છે. લગભગ વર્ષભરની મહેનત પછી તે આ વેબસાઈટથી 10000 પાઉન્ડ લગભગ 10 લાખ રૂપિયા દર મહીને કમાવવા લાગી હતી. જે હવે વધીને 1.15 થી 1.50 લાખ પાઉન્ડ એકથી દોઢ કરોડ રૂપિયા લગભગ દર મહીનાનું પહોંચી ગયું છે.

કેર્લોટે જણાવ્યું કે બધાને લાગતું હતું કે, ઓનલિફેંસ પર માત્ર ખરાબ કન્ટેન્ટ જ હોય. પરંતુ આ વાત ઘણા અંશ સુધી સાચી પણ છે પરંતુ હું એ પ્રકારનું કન્ટેન્ટ નથી બનાવતી. મારા પેજ પર ઘણું ઘરેલું કન્ટેન્ટ હોય છે. શાયદ આ જ મારા પેજની સફળતાનું રહસ્ય છે.કેર્લોટે જણાવ્યું છે કે બાકી છોકરીઓ પણ હેરાન રહે છે કે હું કોઈ પણ ખરાબ કન્ટેન્ટ મુક્યા વગર જ વધુ પૈસા કમાઈ લઉં છું. મારા ફેંસ પણ મારા જેમ જ છે, જે કહે છે કે, જો મેં એક સીમાથી આગળ વધીને કન્ટેન્ટ બનાવ્યું તો તેઓ કોઈ બીજા પેજ પર જતા રહેશે.

આવી જ પોસ્ટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment