મિત્રો બોલીવુડ લાઈનમાં ઘણા બધા સ્ટાર આવે છે તેમજ કોઈ નાનપણમાં આવે છે તો કોઈ મોટા થઈને આવે છે. તેમજ બોલીવુડમાં ચાઈલ્ડ એક્ટરનું પણ અલગ જ મહત્વ છે. તેઓ પોતાની ક્યુટનેસથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે, તેમજ ફિલ્મમાં પોતાનું ખાસ આકર્ષણ રાખે છે. આવા જ એક બાળ કલાકાર વિશે આજે અમે તમને જણાવીશું. જે બાળપણમાં કંઈક આવી દેખાતી અને હાલ ખુબ જ બોલ્ડ દેખાઈ છે. તો ચાલો જાણીએ કોણ છે એ ચાઈલ્ડ એક્ટ્રેસ. પહેલા અને અત્યારે જોઇને ચોંકી જશો.
‘કુછ કુછ હોતા હે’ ફિલ્મ જે લોકો જોઈ હશે તેમાં તમને રાહુલ, અંજલી, અને ટીનાના પાત્ર તો સારી રીતે યાદ હશે. પણ આ ફિલ્મમાં હજુ એક અને મહત્વનું પાત્ર છે જે આસપાસ જ કહાની ફરે છે. અને તે પાત્ર છે જુનિયર અંજલીનું. જેને ભજવ્યું હતું સના સઈદે. આ ફિલ્મને આજે 20 વર્ષ થઈ ગયા છે. અને આ 20 વર્ષોમાં અંજલી એટલી બદલાય ગઈ છે કે, કોઈ પણ વિશ્વાસ ન કરી શકે.
સના સઈદની આ ફોટો હાલમાં જ કરણ દ્વારા ફિલ્મ ‘કુછ કુછ હોતા હે’ ને 20 વર્ષ પુરા થવાની ખુશીમાં એક પાર્ટી રાખવામાં આવી હતી. બ્લેક કલરની હોટ ડ્રેસ અને સ્મોકી આઈઝમાં સના ખુબ જ હોટ લાગી રહી હતી.જેને જોઈને કોઈનું પણ દિલ આવી જાય.
સના સઈદ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ રહે છે અને અકસર પોતાની લાજવાબ અને આકર્ષક અને હોટ ફોટો પોતાના ફ્રેન્ડ્સ સાથે શેર કરતી રહે છે. જેને લઈને તે તેના ફેંસની નજીક રહે છે.
બાળપણમાં ખુબ જ ક્યુટ દેખાતી સના આજે ખુબ હોટ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર તેના સારા એવા ફેન ફોલોવિંગ છે. સના ઝલક દિખલાજા, ખતરો કે ખિલાડી, એન નચ બલિયે, જેવા ઘણા રીયાલીટી શોમાં પણ કામ કરી ચુકી છે.
સના કરણની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ દ ઈયર’ માં પણ જોવા મળી હતી. અને આ ફિલ્મમાં પોતાના હોટ ચીક લુક્સથી ફેંસના દિલ જીતવામાં સફળ રહી હતી. આ ફિલ્મમાં તે વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટની સાથે જોવા મળી હતી.
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.