મિત્રો કોઈ પણ વ્યક્તિ હોય જીવનમાં ક્યારેય પૂર્ણ નથી હોતો. કેમ કે માણસમાં ગમે તેટલી સારી આદત હોય, પરંતુ અમુક ખરાબ આદત પણ આપણામાં રહેલી હોય છે. કેમ કે જીવન માત્ર સારી આદતોમાં પસાર નથી થતું. કોઈ સામાન્ય માણસ હોય તો પણ અને કોઈ અમીર અથવા મહાન માણસ હોય, બંનેમાં ખરાબ તેવો હોય છે. તો આજે અમે તમને એવી જ વાત કરવા જઈ રહ્યા છીએ. જેની આદતો જાણીને તમે ડાંગ રહી જશો. કેમ કે સામાન્ય માણસમાં પણ આ આદતો નથી હોતી. તો ચાલો જાણીએ કોણ છે એ વ્યક્તિ અને શું છે તેની આદતો. અમે જેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેના વિશે લગભગ લોકો જાણતા જ હશે.
અમે વાત કરી રહ્યા છીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સિતારાઓ વિશે. અભિનેતાઓ પોતાના અભિનયને લઈને ખુબ જ મશહુર હોય છે, પરંતુ તે પોતાની લાઈફ સ્ટાઈલને લઈને પણ ખુબ જ ચર્ચામાં રહેતા હોય છે. જેમાં અમુક અભિનેતા એવા પણ છે જે તેની અજીબોગરીબ આદતોના કારણે ખુબ જ ચર્ચાનો વિષય બની ગયા છે. પરંતુ આ ખરાબ આદતના કારણે તે ખુદ પણ ખુબ જ પરેશાન છે. તો આજે અમે તમને જણાવશું કે બોલીવુડથી લઈને હોલીવુડ સુધીના અમુક મશહુર અભિનેતા વિશે. જેને છે આવી ખરાબ આદતો. જાણો આ લેખમાં. સૌથી પહેલું નામ છે સની લિયોન : મિત્રો બોલીવુડની એક્ટ્રેસ સની લિયોન પોતાના પગને લઈને ખુબ જ સેન્સેટિવ રહે છે. તેની સૌથી આશ્વર્યજનક વાત એ છે કે તે દરેક 15 મિનીટ બાદ પોતાના પગને સાફ કરે છે. કોઈ પણ શુટિંગ હોય, પરંતુ તે 15 મિનીટ બાદ તે માત્ર પગને સાફ કરવા બ્રેક લે છે. આ આદતથી તે ખુદ પણ ખુબ જ પરેશાન છે, પરંતુ આ આદત તેનાથી છૂટતી નથી.
ત્યાર બાદ બીજી એક્ટ્રેસ છે કરીના કપૂર ખાન : બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન આ ખુલાસો ઘણા ઈન્ટરવ્યુંમાં કરી ચુકી છે. મિત્રો તેની આ ખરાબ આદતથી તે ખુદ પણ હેરાન છે. કરીના કપૂર ખાનને પોતાના નખ ચાવવાની ટેવ છે. આ આદતને રોકવા માટે તેને ખુબ જ સમસ્યા થાય છે. તે કોઈ પણ જગ્યાએ હોય, તેનાથી નખ ચવાય જ જાય. આ ટેવથી તે ખુદ પણ ખુબ જ પરેશાન છે.
હવે છે આલિયા ભટ્ટ : આલિયા ભટ્ટને એક ખુબ જ અજીબ આદાતનો શિકાર છે. આલિયા ભટ્ટને જેન્ટ્સ પરફ્યુમ ખુબ જ પસંદ છે. તેને મોટા ભાગે પુરુષોના પરફ્યુમ જ પસંદ આવે છે. એટલું જ નહિ તે ઘણી વાર પુરુષોના પરફ્યુમ ઉપયોગમાં પણ લે છે. સૈફ અલી ખાન : મિત્રો સૈફ અલી ખાનની આદત બોવ જ અલગ અને ખુબ જ અજીબ છે. સૈફને પોતાના બાથરૂમમાં સમય વિતાવવો ખુબ જ પસંદ છે. જેના કારણે તેણે પોતાના બાથરૂમમાં એક લાઈબ્રેરી બનાવી રાખી છે. તેનાથી બાથરૂમમાં સમય પસાર કરતા, પુસ્તકનું વાંચન પણ થાય.
બોલીવુડ બાદ બે હોલીવુડની હસ્તી પણ આ બાબતમાં શામેલ છે :
મેગન ફોકસ : હોલીવુડની બોલ્ડ અને હોટ અભિનેત્રીઓમાં શુમાર મેગન ફોક્સની એક ગંદી આદત છે કે તે મોટાભાગે વોશરૂમનો ઉપયોગ કર્યા બાદ ફ્લશ ઓન નથી કરતા. આ વાતનો ખુલાસો તેમણે ખુદે તેના ઈન્ટરવ્યુંમાં કર્યો હતો.ક્રિસ્ટીના એગ્યુલેરા (ઉપરનો ફોટો) : મિત્રો ક્રિસ્ટીના એ પણ તેના એક ઈન્ટરવ્યુંમાં એવો ખુલાસો કર્યો હતો કે, વોશરૂમ ગયા બાદ હાથ ધોવા તેને બિલકુલ પણ પસંદ નથી. આ એક્ટ્રેસની આદત સૌથી ખરાબ માનવામાં આવે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google