બોલિવૂડના એવા એક્ટર્સ કે જેને આજ સુધી કદી પણ દારૂ અને સિગરેટને હાથ પણ લગાવ્યો નથી.
મિત્રો તમે જોયું જ હશે કે પિક્ચરમાં દરેક એક્ટ્રેસ અને એક્ટર દારૂ અને સિગરેટની એક્ટિંગ કરતા જ હોય છે. અને તેનો કિરદાર ખુબ જ બખુબી નિભાવતા હોય છે. ઘણી હિરોઈન એવી પણ છે જેને રોજ આલ્કોહોલ લેવાની આદત હતી. અને આલ્કોહોલ વગર પોતે રહી શકતી ન હતી. આ
.
પરંતુ અમુક બોલિવૂડ એક્ટર્સ એવા પણ છે કે જેને આજ સુધી દારૂ સિગરેટ પીધી જ નથી. માત્ર પિક્ચર માટે તેઓ એક્ટિંગ કરતા હોય છે. તો ચાલો જાણીએ આજે એવા 11 બોલિવૂડ એક્ટર્સ કે જેને આજ સુધી દારૂ અને સિગરેટને હાથ પણ નથી લગાવ્યો.
મિત્રો આ લીસ્ટમાં સૌ પ્રથમ નામ અમિતાબ બચ્ચનનું આવે છે. તમે જાણતા જ હશો કે અમિતાબ બચ્ચને પિક્ચરમાં દારૂડિયાની એક્ટિંગ ખુબ જ સરસ કરી છે. પરંતુ હકીકતમાં અમિતાભ બચ્ચને આજ સુધી કદી પણ દારૂ કે સિગરેટ પીધી નથી.
image source
ત્યાર બાદ બીજું નામ સૌના જાણીતા અને ચહિતા એવા અક્ષયકુમારનું આવે છે. અક્ષય કુમાર દારૂડિયાની એક્ટિંગ એટલી સરસ કરે છે કે તેનો કોઈ મુકાબલો નથી. ભલે તે દારૂડિયાની એક્ટિંગ એટલી સરસ કરતા હોય પરંતુ તેમણે આજ સુધી દારૂ કે સિગરેટ જેવી ખરાબ આદતો નથી. અક્ષય કુમાર બીજા એક્ટર્સની જેમ મોડી રાત સુધી પાર્ટી પણ કરતા નથી. તે તેના સ્વાસ્થ્યનું ખુબ ધ્યાન રાખે છે તેથી જ અક્ષય કુમાર બોલિવૂડના ફિટનેસ લવર માનવામાં આવે છે.
આમ ત્યારબાદ બોલિવૂડના બોડી બિલ્ડર ગણાતા જોન અબ્રાહમનું નામ આવે છે. જોન અબ્રાહમ ફિટનેસને વધુ માનતા હોવાથી દારૂ અને સિગરેટ થી દૂર જ રહે છે.
image source
ત્યારબાદ ચોથું નામ એ છે કે જે આજે પણ એટલી જ સુંદર દેખાય છે તે છે શિલ્પા શેટ્ટી. શિલ્પા શેટ્ટીએ વ્યાયામ અને યોગને પોતાની દિનચર્યામાં સમાવેશ કરેલો છે. આથી દારૂ અને સિગરેટ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાના કારણે તેને હાથ પણ લગાડતી નથી.
ત્યારબાદ અમિતાભ બચ્ચનની જેમ તેનો પુત્ર અભિષેક બચ્ચન પણ દારૂ અને સિગરેટથી દૂર જ રહે છે.
ત્યારબાદ ખુબ સ્ટ્રગલ કરી પોતાના દમ પર બોલિવૂડમાં આવ્યો એવો સિદ્ધાર્થ મનહોત્રા છે. કે જેણે ક્યારેય પણ દારૂ અને સિગરેટ પીધી નથી.image source
ત્યારબાદ પરિણીતા ચોપડા એ ખુબ સરસ એક્ટ્રેસ હોવાની સાથે સાથે તે સારી ટેવો પણ ધરાવે છે. તે હંમેશા દારૂ અને સિગારેટ જેવી ખરાબ ટેવોથી દૂર જ રહે છે. તેનું માનવું છે કે ખરાબ ટેવથી મનુષ્યનું જીવન સચવાતું નથી.
ત્યારબાદ બ્યૂટી ક્વિન ગણાતી દીપિકા પાદુકોણનું નામ આવે છે. તેને ભલે cocktail જેવી ફિલ્મોમાં કામ કર્યું હોય છતાં પણ તે હંમેશા દારૂથી દૂર જ રહે છે અને તેની આ વાત જ તેને વધુ ખુબસૂરત બનાવે છે.
ફિટ અને બ્લેક બ્યુટી ગણાતી બિપાશા બાસુનું પણ આ લિસ્ટમાં નામ આવે છે. તે હંમેશા દારૂ અને સિગારેટ જેવી ખરાબ ટેવથી દૂર જ રહે છે.image source
પોતાની એક્ટિંગ માટે વાહવાહ મેળવી ચૂકેલ સોનમ કપૂરનું નામ પણ આ લિસ્ટમાં આવે છે. સોનમ કપૂર તેના સ્વાસ્થ્ય પર ખુબ જ ધ્યાન આપતી હોવાથી તે દારૂ અને સિગરેટ જેવી નશાકારક વસ્તુથી દૂર જ રહે છે.
ત્યારબાદ દબંગ ગર્લ ગણાતી એવી સોનાક્ષી સિંહાનું નામ પણ આવે છે. સોનાક્ષી સિંહા એ બોલીવુડમાં આવવા માટે ખુબ જ વજન ઘટાડયો છે. તેથી તે સ્વાસ્થ્યનું ધ્યાન રાખતી હોવાથી દારૂ અને સિગરેટને હાથ પણ લગાવતી નથી.image source
આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી