મિત્રો ફટકડીમાં ઘણા બધા એન્ટીસેપ્ટિક ગુણ રહેલા હોય છે. એટલું જ નહિ, સ્વાસ્થ્યના અમુક લાભો માટે પણ ફટકડી ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. પુરુષો ફટકડીને આફ્ટરશૉક્સ પછી પણ ઉપયોગમાં લેતા હોય છે. પરંતુ આજે અમે તમને ફટકડીના ચમત્કારિક ગુણો વિશે જણાવશું. જે કોઈ પણ વ્યક્તિની કિસ્મત બદલી નાખે છે. તો આજે આ લેખમાં અમે તમને ફટકડીના અમુક વિશિષ્ટ ગુણો વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી વાંચો.
તમારા ઘરમાં અશાંતિ હોય તો ફટકડી આ ગુણને દુર કરે છે. ફટકડી અનિચ્છનિય ભય અને નકારાત્મક ઉર્જાને પણ ખત્મ કરી નાખે છે. ફટકડી મોટાભાગે ચટ્ટાનોમાંથી મળી આવે છે. ફટકડીમાં પ્રાકૃતિક ગુણ હોવાના કારણે સ્વાસ્થ્યને લાભ થવાની સાથે સાથે કિસ્મત સુધારવા માટે પણ ખુબ જ લાભકારક બને છે. આજે આ લેખમાં અમે અમુક સમસ્યાઓ જણાવશું જે ફટકડીના ઉપાયથી દુર થશે.
ભયાનક સપનાને દુર કરવામાં ઉપયોગી : ઘણા લોકોને ડરાવના સપના રાત્રે સુતા સમયે આવતા હોય છે. તેના માટે કાળા કપડામાં ફટકડી વીંટી પોતાના પથારી નીચે રાખી દો. નકારાત્મક શક્તિઓને ફટકડી દુર કરી નાખે છે અને સારી એવી ઊંઘ પણ આવી જાય છે.
અકારણ ભય દુર થશે : ઘણા બધા એવા લોકો હોય છે જેને કારણ વગર જ ભય લાગતો હોય છે. અથવા તો સુતા સમયે બાળકો રડવા લગતા હોય, તેના માટે ફટકડી ખુબ જ ફાયદાકારક બને છે. કારણ વગરના ભય માટે પોતાની પાસે હંમેશા ફટકડી રાખો. સાથે જો બાળકો પાસે પણ સુવાના સમયે ફટકડી અને ગુગળ રાખી દેવાનું. બાળક રડતું બંધ થઇ જશે. આ ઉપાય કરવાથી બધો ભય દુર થઇ જશે.
બરકત માટે : ફટકડી કાળા કપડામાં બાંધીને પોતાની દુકાનના મુખ્ય દરવાજા પર લટકાવી દેવાની. આ ઉપાય કરવાથી તમારા બીઝનેસમાં બરકત અને બઢતી મળે છે. તેના સિવાય ફટકડી તમે હંમેશા તમારા પાસે રાખવી જોઈએ. જો કોઈ નોકરી કે ઈન્ટરવ્યું માટે જતા હોય ત્યારે પણ ફટકડી સાથે રાખવી જોઈએ. અશાંતિ માટે છુટકારો : જો તમારા ઘરમાં હંમેશા ઝગડા થતા હોય તો તેના માટે એક લોટામાં પાણી અને ફટકડી નાખીને ઘરના મુખ્ય વ્યક્તિની પથારી નીચે રાખી દો. ત્યાર બાદ તે પાણીને ગુરુમંત્ર અથવા ઇષ્ટદેવના નામનું ઉચ્ચારણ કરીને સવારે પીપળાના વૃક્ષ પર ચડાવી દો. એવું કરવાથી પરિવારથી કલેશ ખત્મ થઇ જશે.
નકારાત્મક ઉર્જા દુર થશે : જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો એક કટોરામાં ફટકડી ભરીને બાથરૂમમાં રાખી દો. પરંતુ ધ્યાન રાખો કે આ કટોરાને દર મહીને જરૂર બદલો.
અશુભતા થશે દુર : ઘણી વાર લોકો ઘરની બારી, દરવાજા અથવા બાલકનીની દિશામાં કોઈ ખડેર અથવા ખલી પ્લોટ પડ્યો હોય તેની તરફ ખુલતી હોય. તો તેના કારણે અશુભતા પણ તમારા ઘરમાં પ્રવેશ થશે. તેના માટે ફટકડીના નાના નાના ટુકડા કરીને તેના કાચની પ્લેટમાં લઈને બારી અથવા દરવાજા પર રાખી દો. તેનાથી બધા જ વાસ્તુદોષ દુર થશે.
નજર ઉતારવા માટે : ફટકડીનો આ ઉપાય નજર ઉતારવા માટે પણ કરી શકો છો. તેના માટે જેને નજર લાગી હોય તે વ્યક્તિએ માથાથી લઈને પગ સુધી ફટકડીને લઈને સાત વાર ઉતારો. પગના તળિયાથી લગાવીને મસ્તક સુધી ફ્ત્ક્ડીને ઘુમાવો. સાત વાર નજર ઉતાર્યા બાદ ફટકડીને ચૂલામાં સળગાવી દેવાની. ફટકડીથી આ ઉપાય કરવાથી નજર ઉતરી જાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
NiceK