મિત્રો આજે આપણે જોઈએ છીએ કે લોકો જેટલા જલ્દી લગ્ન કરી રહ્યા છે એટલા જ જલ્દી છૂટાછેડા પણ લઇ રહ્યા છે. તો આજે અમે તમને આ બાબતને લઈને એક ખુબ જ મહત્વની માહિતી જણાવશું. જેને જાણીને તમે પણ આશ્વર્ય પામશો. લગભગ લોકો એવું જ વિચારતા હોય છે કે લગ્ન માટે કુંવારી છોકરી વધારે પરફેક્ટ રહે છે. આ વાત અમુક અંશ સુધી સાચી છે. પરંતુ જો છૂટાછેડા થયેલી છોકરી સાથે લગ્ન કરવામાં આવે તો તેના ઘણા બધા ફાયદા થાય છે. જે લગભગ પુરુષોના જીવનને સુખી બનાવે છે.
છૂટાછેડા થયેલી છોકરી સાથે જો લગ્ન કરવામાં આવે તો લગ્નજીવન ખુબ જ સુખી બને છે. કેમ કે તેના જીવનમાં એક અનુભવ હોય છે. જે પૂર્વ લગ્નના આધાર અને અનુભવથી બીજા લગ્નને વધારે સુખમય જીવન બનાવવા પ્રયત્ન કરે છે. તો ચાલો જાણીએ કે છૂટાછેડા લીધેલી છોકરી સાથે લગ્ન કરવાના ફાયદા. જેનાથી જીવન બને છે સુખી અને સંપન્ન. માટે આ લેખને અંત સુધી વાંચો. સૌથી પહેલો ફાયદો સ્થિરતા : જ્યારે કોઈ પણ છોકરીના પહેલા લગ્ન થાય છે ત્યારે તે વધારે ભાવનાત્મક હોય છે. પરંતુ જો તેના ડિવોર્સ થઇ ગયા હોય સંજોગો અનુસાર બીજા લગ્ન કરવા પડે, તો તેનાથી પહેલા લગ્ન જીવન કરતા વધારે સ્થિરતા જોવા મળે છે. તેનું વધારે સ્થિર બની ગયું હોય છે. જેના કારણે તે કોઈ પણ સ્થિતિ હોય તેને સંભાળવાની ક્ષમતા તેનામાં હોય છે.
ત્યાર બાદ છે પરિપક્વતા : જો છૂટાછેડા થયેલી સ્ત્રી સાથે લગ્ન કરવામાં આવે તો એ પુરુષ કરતા પણ વધારે પરિપક્વ હોય છે. કેમ કે તેને નાની નાની બાબતોની સમજ સારા લગ્નજીવન માટે આવી જાય છે. ઘણી વાર સ્ત્રીની ઉમર લગ્ન જીવનમાં ઓછી હોય તો પુરુષમાં વધારે ઈગો જોવા મળે અને વધારે ગુસ્સો કરતા હોય છે. પરંતુ જો છૂટાછેડા થયેલી સ્ત્રી સાથે લગ્ન કરવામાં આવે તો આ પ્રકારની સમસ્યા નથી આવતી. કેમ કે તેને બધી જ બાબતમાં ખબર પડતી હોય છે. જેના કારણે તે પુરુષ કરતા વધારે પરિપક્વ હોય છે.
લોકો નોટીસ કરે : જો છૂટાછેડા થયેલી સ્ત્રી સાથે લગ્ન કરો અને કોઈ પપન જગ્યા પર તમે જાવ તો સગા સંબંધિઓ અથવા કોઈ નજીકના ઓળખીતા હોય તે તમને પહેલા કરતા વધારે નોટીસ કરશે. તમે લોકો નજરમાં એક નવીનતા રૂપે બની જશો. જો તમે ઉમરમાં મોટી અને છૂટાછેડા થયેલી છોકરી સાથે લગ્ન કરો છો તો લોકો તમને વધારે ઓળખતા થશે.
જવાબદારી : આજના સમયમાં લગભગ લોકો પોતાન પર કોઈ જવાબદારી નથી લેતા. જેના કારણે વ્યક્તિ કૌટુંબિક બાબતોથી દુર ભાગતો હોય છે. ઘણા લોકો કામના કારણે પોતાની કૌટુંબિક જવાબદારી સંભાળી નથી શકતા. પરંતુ છૂટાછેડા થયેલી સ્ત્રી બીજા લગ્નને ખુબ જ સારી રીતે નિભાવે છે અને પોતાની સંપૂર્ણ જવાબદારીને નિભાવે છે. પોતાના પરિવારની તેના પર રહેલી દરેક જવાબદારી પૂર્ણ રીતે નિભાવે છે.
બદલાવ જરૂરી નથી : ઘણી વાર જીવનમાં બદલવા લાવવો ખુબ જ જરૂરી હોય છે. પરંતુ જો છૂટાછેડા કરેલી સ્ત્રી સાથે લગ્ન કરવામાં આવે તો આપણે બદલવાની જરૂર નથી પડતી. જે રીતે જીવન ચાલતું હોય એ રીતે આપણે જીવન વિતાવી શકીએ છીએ.
તમારા માટે સમય પસાર કરવો : દરેક લગ્નજીવન પતિ અને પત્ની એકબીજાને કેટલો આપી શકે છે તેના પરથી તેનું સુખી જીવન નક્કી થાય છે. પરંતુ આજના સમયમાં એકબીજાને સમજવાના અથવા તો સમય ન આપી શકવાના કારણે લગ્નજીવનો તૂટી રહ્યા છે. પરંતુ જો પાર્ટનર છૂટાછેડા થયેલું હોય તો તમને લગ્નજીવન દરમિયાન અવશ્ય સમય આપે છે અને લગ્નજીવન સુખમય બને છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google