અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
બોલીવુડની આ અભિનેત્રીઓ એક સમયે હતી કદરૂપી….. પ્લાસ્ટિક સર્જરી કરાવીને બદલ્યો છે લુક અને સુંદર બની….
સુંદર દેખાવું દરેક લોકોને ખુબ ગમે છે અને ખાસ કરીને છોકરીઓને. જો ચહેરા પર ખીલ થવા લાગે તો નવા નવા નુસ્ખાઓ અપનાવતી હોય છે. પરંતુ વાત કરીએ બોલીવુડ અભિનેત્રીઓની તો બોલીવુડમાં ઘણી અભિનેત્રીઓ એવી છે જે પોતાની સુંદરતાને કારણે પ્રખ્યાત છે. પરંતુ શું તમે એવી અભિનેત્રીઓ વિશે જાણો છો જેણે સુંદર દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવેલી છે.
તો ચાલો આજે અમે અમારા આ લેખ દ્વારા જણાવીએ કે બોલીવુડમાં કંઈ કંઈ અભિનેત્રીઓએ સુંદર દેખાવા માટે કરાવેલી છે પ્લાસ્ટિક સર્જરી. આજે અમે જણાવશું એવી ખુબસુરત અભિનેત્રીઓ વિશે જેણે સર્જરી કરાવીને પોતાનો લુક બદલી નાખ્યો.
સૌથી પહેલું નામ આવે છે કાજોલ. બોલીવુડ અભિનેત્રી કાજોલે ચહેરો બદલવા માટે કોઈ પ્લાસ્ટિક સર્જરી તો નથી કરાવી પરંતુ શરૂઆત દિવસમાં કાજોલની ત્વચાનો રંગ કાળો હતો. ત્યાર બાદ કાજોલે સ્કીન લાઈટનીંગ સર્જરી કરાવી તેથી તેમના ચહેરાનો રંગ નીખરી ગયો છે. તમે શરૂઆતની કાજોલ અને હાલની કાજોલ જોશો તો તમને ઘણો તફાવત જોવા મળશે.
ત્યાર બાદ નામ આવે છે શિલ્પા શેટ્ટીનું. શિલ્પા શેટ્ટી પોતાના ફિગરને લઈને ખુબ જ સાવચેત રહે છે. પરંતુ પ્લાસ્ટિક સર્જરી કરાવનાર અદાકારાઓમાં શિલ્પા શેટ્ટીનું પણ નામ આવે છે. શિલ્પાએ પોતાના નાકની સર્જરી કરાવેલી છે.
ત્રીજુ નામ આવે છે એશ્વર્યા રાઈ બચ્ચન. બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રી ગણાતી એશ્વર્યા રાઈનું નામ પણ આ લીસ્ટમાં આવે છે. એશ્વર્યા રાય પહેલાથી જ ખુબ સુંદર છે તેમ છતાં પણ તેને સર્જરીનો સહારો લીધો. તેણે પોતાના ગાલનો લુક બદલવા માટે કોસ્મેટીક સર્જરી કરાવી હતી.
ચોથું નામ આવે છે પ્રિયંકા ચોપરા. બોલીવુડમાં દેશી ગર્લ તેમજ પિગી ચોપ્સના નામે ઓળખાતી પ્રિયંકા ચોપરા બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતાનુ નામ બનાવી ચુકી છે. કહેવાય છે કે પ્રિયંકાએ પોતાના શરીરના ઘણા અંગોની સર્જરી કરાવી છે. તેણે નાક, હોઠ અને ફેસની પ્લાસ્ટિક સર્જરી કરાવેલી છે.
ત્યાર બાદ આ લીસ્ટમાં આવે છે બોલીવુડની મસ્તાની દીપિકા પાદુકોણ. પરંતુ દીપિકાએ ફિલ્મોમાં આવતા પહેલા પ્લાસ્ટિક સર્જરીનો સહારો લીધેલો છે અને સર્જરી બાદ દીપિકાને પોતાના લુકમાં ઘણો બદલાવ પણ જોવા મળ્યો.
વિરાટ કોહલીની પત્ની અને સુંદર અભિનેત્રી અનુષ્કા શર્માનો પણ આ લીસ્ટમાં સમાવેશ થાય છે. મિત્રો તમે અનુષ્કા શર્માના શરૂઆતનો લુક જુઓ અને અત્યારનો લુક જુઓ તો તમને તેના હોઠમાં ઘણો તફાવત જોવા મળશે. પહેલા તેના હોઠ પાતળા હતા ત્યાર બાદ તેણે લીપ સર્જરી કરાવી છે. તેથી અત્યારે તેના હોઠ બદલાયેલા જોવા મળશે.
પ્લાસ્ટિક સર્જરી કરાવનાર અભિનેત્રીઓના લીસ્ટમાં નેશનલ અવોર્ડ વિજેતા રહેનાર ક્વીન કંગના રનૌતનું પણ નામ આવે છે. તમે એવું વિચારી રહ્યા હોય કે કંગના પહેલાથી જ આટલી સુંદર છે તો તમે ખોટું વિચારી રહ્યા છો કારણ કે કંગનાએ પણ સુંદર દેખાવા માટે શરીરના ઘણા ભાગોની સર્જરી કરાવી છે.
મિત્રો હવે આ લીસ્ટમાં જે અભિનેત્રીનું નામ આવશે તેની સર્જરી તેમજ તેના વિશે જાણીને તમને નવાઈ લાગશે. અમે જે અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે કેટરીના કેફ. મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે પોતાની ખુબસુરતીથી લાખો લોકોને ઘાયલ કરનાર કેટરીના કેફ એક સમયે પોતાની બધી બહેનોમાં સૌથી બદસુરત ગણાતી હતી. કોસ્મેટીક સર્જરી કરવામમાં કેટરીનાનું પણ નામ આવે છે. કેટરીનાએ પોતાની સુંદરતામાં ચાર ચાંદ લગાવવા માટે પોતાના હોઠની પ્લાસ્ટિક સર્જરી કરાવેલી છે.
તો મિત્રો આ હતી એ સુંદર અભિનેત્રીઓ જેણે સુંદર દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી પરંતુ મિત્રો અમુક અભિનેત્રીઓ ને જોશો તો તે પ્લાસ્ટિક સર્જરી પહેલા વધારે સુંદર દેખાતી હતી. આ બાબત પર તમારું શું કહેવું છે તે કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો. આ બધી અભિનેત્રીઓ પોતાની સુંદરતાને વધારવા માટે આવા નવા નવા પેંતરા અપનાવતી હોય છે. જ્યારે અમુક લોકોને ઘરમાં ખાવાનું પણ નસીબ નથી થતું. તો તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ કરીને જણાવો.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી