સુંદરતાના મામલામાં કોઈ એક્ટ્રેસથી કમ નથી વિરાટ કોહલીની ભાભી | એક વાર જુઓ તેના ફોટા, જોતા રહી જશો.

મિત્રો દરેક સ્ત્રી એવું ઈચ્છે છે કે, તે સુંદર દેખાય. આ માટે તે અનેક ઘરેલું ટ્રીટમેન્ટ કરે છે, મોંઘા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. પણ જે સુંદરતા કુદરતી હોય છે તેની વાત જ અલગ છે. આથી ઘણા લોકોને આ સુંદરતા કુદરતી રીતે મળેલી હોય છે. સુંદર દેખાવા માટે તેને કોઈ વસ્તુઓનો ઉપયોગ નથી કરવો પડતો. આવી જ એક વાત આજે અમે તમને વિરાટ કોહલીની ભાભી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે સુંદરતાના મામલે કોઈથી કમ નથી.

ભારતીય ક્રિકેટના ખુબ ફાસ્ટર બલ્લેબાજ વિરાટ કોહલી ક્રિકેટની દુનિયાના ચેમ્પિયન છે અને તેની પત્ની અનુષ્કા શર્મા પણ ફિલ્મ દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે. વિરાટ કોહલીને આજના યુગના યુવાનો પોતાનો રોલ મોડલ માને છે. અને છોકરીઓ પણ અનુષ્કા શર્માની ફિટનેસ, બ્યુટીટીપ્સને ફોલો કરે છે.

તમે અનુષ્કાની સુંદરતાથી વાકેફ છો જ પણ તમે વિરાટ કોહલીની ભાભીની સુંદરત વિશે નહિ જાણતા હો. આઇપીએલની મેચમાં વિરાટનો ભાઈ અને ભાભી અક્સર જોવા મળે છે. આ સિવાય લગ્નમાં પણ પોતાનો જલવો દેખાડ્યો હતો. વિરાટ કોહલીના ભાઈનું નામ વિકાસ કોહલી છે અને તેની પત્નીનું નામ ચેતના કોહલી છે, અને તે વિરાટની ભાભી અને અનુષ્કાની જેઠાણી છે.

લાંબા સમયના અફેર પછી અનુષ્કા અને વિરાટ કોહલીની રીલેશનશીપ લગ્નમાં બદલી છે. ઈટલીના એક રિસોર્ટમાં ખુબ જ પ્રાઇવેટ રૂપે લગ્નનું આયોજન કરવમાં આવ્યું હતું. દિલ્હી અને મુંબઈમાં તેના લગ્નનું રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. આ બધા જ ફંક્શનમાં વિરાટના આખા પરિવારને જોવા મળ્યો હતો. અને તેમાં વિરાટની ભાભી ચેતના કોહલી પણ સામેલ હતી.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટના મોટા ભાઈની પત્ની ચેતના કોહલી અક્સર સોશિયલ મીડિયા પર એક્ટીવ જોવા મળે છે. આપણે જો ચેતના કોહલીની સુંદરતાની વાત કરીએ તો તે કોઈ અભિનેત્રીથી ઓછી નથી. તે અક્સર પોતાના પતિ સાથેની ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

તે સુંદરતામાં જેટલી દેખાવડી છે એટલી જ સ્ટાઇલીશ પણ છે. ફિટનેસના મામલે પણ તે અનુષ્કાથી કમ નથી. તે સોશિયલ મીડિયા પર એક્ટીવ રહે છે તેનું સબુત છે આઇપીએલ દરમિયાન લેવામાં આવેલ તેની ફોટો. જે તેણે instagram પર પણ શેર કર્યો હતો.

હાઉસ વાઈફ છે ચેતના કોહલી : આ સિવાય તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, જે રીતે વિરાટ કોહલી એ ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન શીપ સંભાળી છે તે રીતે જ તેના ભાઈ વિકાસ કોહલી દિલ્હીના એક મોટા બિઝનેસમેન છે અને એક ખુબ આલીશાન લાઈફ જીવી રહ્યા છે.

જ્યારે વિકાસ કોહલીની પત્ની ચેતના કોહલી એક હાઉસ વાઈફ છે અને પોતાના ઘરને વ્યવસ્થિત રાખવું તેને ખુબ પસંદ છે. વિકાસ અને ચેતના કોહલીને એક દીકરો છે તેનું નામ આર્ય કોહલી છે. આમ જોઈએ તો ચેતના પોતાની ઘરગૃહસ્તીમાં વ્યસ્ત રહે છે. પણ અક્સર વિરાટ અને અનુષ્કા સાથે મસ્તી પણ કરતી રહે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment