દિવ્યા ભારતીની બેનની સુંદરતા જોઈને ભાન ભૂલી જશો, જુઓ લાઈફ સ્ટાઇલ… કરે છે આવી ફિલ્મોમાં કામ

દિવંગત અભિનેત્રી દિવ્યા ભારતીની પિતરાઈ બહેન કાયનાત અરોડા પંજાબી ફિલ્મોની મશહુર અભિનેત્રીઓ માંથી એક છે. કાયનાત નામ જેટલું સારું લાગે છે તેનાથી પણ ખુબ જ સુંદર દેખાય છે આ અભિનેત્રી. કાયનાત અરોડાની અદાઓ પર લોકો ફિદા રહે છે. તેની તસ્વીરો પણ અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે. લોકો દ્વારા તેને ખુબ જ પસંદ કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, કાયનાત સોશિયલ નેટવર્કીંગ સાઈટ ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસ્વીરોને શેર કરતી રહે છે. કાયનાત ઇન્સ્ટાગ્રામ દ્વારા પોતાના ચાહવા વાળાની સાથે હંમેશા જોડાયેલી રહે છે, અને પોતાની અપડેટ્સ હંમેશા આ પ્લેટફોર્મ દ્વારા પોતાના ફેન્સને આપતી રહે છે.

હાલના દિવસોમાં ઈન્ટરનેટ પર કાયનાત અરોડાનું અમુક તસ્વીરો ખુબ જ છવાયેલી જોવા મળે છે, જેમાં તેનો ખુબ જ મોહક અને ખુબ જ બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, કાયનાત અરોડા વર્ષ 2010 માં અક્ષય કુમારની ફિલ્મ ખટ્ટા મીઠા થી બોલીવુડમાં એન્ટ્રી મારી હતી.

ત્યાર બાદ ખુબ જ લાંબા ગેપ બાદ ફરી વર્ષ 2013 માં બોલીવુડ ફિલ્મ ગ્રેંડ મસ્તીમાં જોવા મળી હતી. પરંતુ ત્યાર બાદ ફરી બે વર્ષ સુધી ફિલ્મની દુનિયામાંથી ગાયબ રહી હતી.

પરંતુ કાયનાતને જ્યારે બોલીવુડમાં સફળતા ન મળી, તો વર્ષ 2015 માં તેણે સાઉથ ફિલ્મો તરફ પોતાને વાળી દીધી હતી. પરંતુ કમનસીબે ત્યાં પણ કોઈ ખાસ કમાય ન કરી શકી.

વર્ષ 2015 માં જ ફિલ્મ ફરારથી કાયનાતે પંજાબી ફિલ્મોમાં કદમ રાખ્યું અને ત્યાંથી તેની કામયાબીની શરૂઆત થઈ. તે વર્ષ 2015 થી અત્યાર સુધી પંજાબી ફિલ્મોમાં સક્રિય છે અને આજ તેનું નામ પંજાબી ફિલ્મોની મશહુર અભિનેત્રીઓની લિસ્ટમાં શુમાર છે. તમે ફોટો જોઇને જ જાણી ગયા હશો કે કેટલી સુંદરતા ભરેલી છે આ અભિનેત્રીમાં.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment