6 ફૂટની હાઇટ અને લાબું કદ જોઈ એક સમયે લોકો ઉડાવતા હતા મજાક…. આજે એજ હાઇટ ના કારણે કમાય છે કરોડો રૂપિયા

આમ તો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું કદ લાંબુ હોય અને તે સ્માર્ટ દેખાય. પરંતુ વધારે લાંબુ હોવું ઘણી વાર લોકો માટે મુશ્કેલી બની જાય છે. જ્યારે સામાન્ય લોકોથી વધારે લાંબુ કોઈ હોય તો તેની પ્રશંસા કરવાની જગ્યાએ લોકો ચીડવવા લાગે છે અને એવામાં લાંબા લોકો પોતાના કદ ના લીધે અસુરક્ષિત મહેસૂસ કરે છે. એવી જ અમેરિકાની એક મહિલાની સાથે પણ થયું, જે પોતાની લંબાઈથી એટલી પરેશાન થઈ ગઈ કે તેનું કદ ઘટાડવાની રીતો શોધવા લાગી. પરંતુ ત્યારબાદ તેને એવું કામ શરૂ કર્યું કે પોતાના કદને જ પોતાનું હથિયાર બનાવી લીધું  અને પોતાના કદના જોરે જ કરોડપતિ બની ગઈ.

ડેઇલી સ્ટાર ન્યુઝ વેબસાઈટ પ્રમાણે અમેરિકાના મીયામીમાં રહેવાવાળી 27 વર્ષની મૈરી તેમારા તે સબ્સ્ક્રિપ્શન સાઇટ ઓન્લીફૅન્સ પર કન્ટેન્ટ ક્રિએટર છે અને તેની ઊંચાઈને કારણે કરોડો રૂપિયા કમાય છે. તમને જણાવીએ કે તેમની હાઈટ 6 ફૂટ 2 ઇંચ છે અને વળી તેમના પગ 4 ફૂટ 5 ઇંચ ના છે. લોકોને તેમના લાંબા પગ જોવા ખૂબ ગમે છે. હાઈટ ના કારણે દર મહિને એક કરોડ રૂપિયાથી વધારે કમાઈ લે છે.ઓન્લીફેન્સ એ હાઈટને લઈને આપ્યો આત્મવિશ્વાસ:- મેરી ક્યારેય નતી ઈચ્છતી કે તેમની હાઈટ આટલી વધારે લાંબી હોય. તે સામાન્ય છોકરીઓની જેમ જ દેખાવા ઈચ્છતી હતી. એવામાં જ્યારે તે ઓછી ઉંમરની હતી ત્યારે પોતાના કદના કારણે કેટલીક વાર પરેશાન પણ થઈ જતી હતી. લોકો તેમને દૈત્ય કહીને ચીડવતા હતા. આજ કારણે કેટલાક વર્ષો પહેલા તેઓ કદ ઘટાડવા વાળી સર્જરી કરાવવાનું વિચારી રહ્યા હતા. પણ જ્યારે તેમને ઓન્લીફેન્સની સાથે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફોટોસ પોસ્ટ કરવું શરૂ કર્યું અને તેમને લોકોથી ખૂબ જ પ્રેમ મળ્યો ત્યારે તેમને પોતાના કદ થી પ્રેમ થઈ ગયો અને તેમને પોતાના કદને અપનાવી લીધું.

આખો પરિવાર છે ઘણો લાંબો:- આમ તો મેરી પોતાના ઘરમાં એકલી નથી જે આટલી લાંબી છે, આ કારણે તેમને ક્યારેય અજીબ નથી લાગ્યું. તેમની 60 વર્ષની માતા ક્રિસ્ટલ 6 ફૂટ 5 ઇંચ ની છે. જ્યારે તેમના 61 વર્ષના પિતા માઈક 6 ફૂટ 3 ઇંચ ના છે. એટલું જ નહીં તેમના 27 વર્ષના ભાઈ શેન 6 ફૂટ 9 ઇંચ ના છે. જ્યારે 24 વર્ષના ભાઈ ટ્રોય 6 ફૂટ 10 ઇંચના છે. સોશિયલ મીડિયા પર તે અવારનવાર પોતાના પરિવારની સાથે ફોટો પોસ્ટ કરે છે. જેમાં નજર આવે છે કે લાંબો પરિવાર હોવાનો મતલબ શું છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment