આ અભિનેત્રીઓ અજય દેવગનને કરી ચુકી છે રીજેક્ટ….. દુર ભાગે છે તેનાથી… તેનું કારણ જાણશો તો દંગ રહી જશો.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

👩‍🎤 આ અભિનેત્રીઓ અજય દેવગનને કરી ચુકી છે રીજેક્ટ….. દુર ભાગે છે તેનાથી…..👩‍🎤

મિત્રો બોલીવુડમાં અજય દેવગનને કોણ નથી ઓળખતું. તેમણે પોતાની મહેનત અને કામથી બોલીવુડ જગતમાં પોતાની આગવી ઓળખ બનાવી છે.
Image Source
અને તેના દમદાર અભિનયથી ઘણા લોકોને પોતાના ફેન બનાવ્યા છે. તેઓ અત્યાર સુધી ઘણી પ્રખ્યાત બોલીવુડ અભિનેત્રીઓ સાથે કામ કરી ચુક્યા છે. કરીનાથી લઈને સોનાક્ષી સુધી, તેમજ ઈલીયાનાથી લઈને પરીનીતી ચોપરા સુધી અજય સાથે આ અભિનેત્રીઓની જોડીને ખુબ પસંદ કરવામાં આવી છે.

Image Source
પરંતુ તમે જાણો છો કે બોલીવુડમાં એવી પણ અભિનેત્રીઓ છે જે અજય સાથે કામ કરવાથી દુર ભાગે છે. કોઈના કોઈ કારણોસર તે અજયની ફિલ્મની ઓફર આવે તો તેને રીજેક્ટ કરી નાખે છે અને તે ફિલ્મ સાઈન નથી કરતી. આ રીતે તે અભિનેત્રીઓ ઘણી વાર અજયની ફિલ્મોને રીજેક્ટ કરી ચુકી છે. તો ચાલો જાણીએ તે અભિનેત્રીઓ વિશે જેને અજય સાથે ફિલ્મમાં કામ કરવું પસંદ નથી.

Image Source
આ લીસ્ટમાં સૌથી પહેલા આવે છે પ્રિયંકા ચોપરા. હા મિત્રો, આ લીસ્ટમાં સૌથી પહેલું જ નામ આવે છે બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનું. બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતાના અભિનયનો આગવો નમુનો પેશ કરનાર પ્રિયંકાએ એક વાર નહિ પરંતુ ઘણી વાર અજય દેવગનની ફિલ્મને રીજેક્ટ કરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે પ્રિયંકાએ પોતાના 15 વર્ષના કરિયરમાં અજય સાથે એક પણ ફિલ્મ નથી કરી. તેમને અજય સાથે ફિલ્મ કરવાની ઘણી ઓફરો પણ આવી હતી જેમ કે બાદશાહો, લંડન ડ્રીમ્સ. પરંતુ તેને તે ફિલ્મમાં અજય સાથે કામ કરવાની ના પાડી દીધી હતી.

Image Source
ત્યાર બાદ આવે છે ખુબસુરત અભિનેત્રી કેટરીના કેફ. આ લીસ્ટમાં બીજા નંબર પર આવે છે અભિનેત્રી કેટરીના કેફનું નામ. મિત્રો બોલીવુડના ત્રણેય ખાન સાથે કામ કરી ચૂકેલ કેટરીના પોતાના ફિલ્મી કરિયરમાં એક પણ વાર અજયની ફિલ્મમાં જોવા નથી મળી. મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે અજયની સુપર હીટ ફિલ્મ સિંઘમ માટે પહેલા કેટરીના કેફને પસંદ કરવામાં આવી હતી. પરંતુ કેટરીનાએ અજય સાથે તે ફિલ્મમાં કામ કરવા માટે ના પાડી દીધી હતી.

Image Source
ત્રીજા નંબર પર આવે છે દીપિકા પાદુકોણ. દીપિકાની સફળતાઓ આજે આસમાન પર છે. તેને ફિલ્મ ઓમ શાંતિ ઓમથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી ત્યાર બાદ તેણે ક્યારેય પાછળ ફરીને જોયું નથી. દીપિકાની ફિલ્મોએ બોક્સ ઓફીસ પર ધમાલ મચાવેલી છે. તેમણે હોલીવુડમાં પણ ખુબ સરસ અભિનય કૌશલ્ય દેખાડ્યું છે. પરંતુ તેણે પોતાના 10 વર્ષના ફિલ્મી કરિયરમાં બે સુપર સ્ટાર સાથે ક્યારેય એક પણ ફિલ્મ નથી બનાવી. તે છે અજય દેવગન અને સલમાન ખાન. બંને સ્ટાર સાથે તેને ઘણી ફિલ્મોની ઓફર મળી હતી પરંતુ તેમને તેણે રીજેક્ટ કરેલી હતી.

Image Source
ત્યાર બાદ ચોથા નંબર પર આવે છે અનુષ્કા શર્મા. બોલીવુડની ચુલબુલી અભિનેત્રી આમ તો બોલીવુડના ત્રણેય ખાન સાથે કામ કરી ચૂકેલ છે. પરંતુ આજ સુધી તે ક્યારેય અજયની ફિલ્મમાં જોવા નથી મળી. સિંઘમ ૩ અને દે દે પ્યાર દે ફિલ્મ માટે પહેલા અનુષ્કા શર્માને જ ઓફર આપવામાં આવી હતી. પરંતુ તેણે તે ફિલ્મ કરવા માટે અને અજય સાથે કામ કરવા માટે ઇનકાર કર્યો હતો.

Image Source
તો મિત્રો આ હતી બોલીવુડની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રીઓ કે જેણે લગભગ ફેમસ હીરો સાથે કામ કરેલું છે પરંતુ ક્યારેય પોતાના ફિલ્મી કરિયરમાં અજય દેવગન સાથે કામ નથી કર્યું.

પાંચમાં નંબર પર આવે છે કોમેડી કિંગ કહી શકાય તેવા કપિલ શર્મા. કોમેડિયન સ્ટાર કપિલ શર્માએ વર્ષ 2015 માં બોલીવુડમાં એન્ટ્રી મેળવી હતી. ત્યાર બાદ કપિલ શર્માની પોપ્યુલારીટી ખુબ વધી ગઈ. તેમને ઘમંડી એટલે કહેવામાં આવ્યા છે કે તેઓ પણ સેટ પર કો સ્ટાર પર ગુસ્સો કરે છે અને તેમની સાથે સારી રીતે વાત પણ નથી કરતા.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માGujaratidayroટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment