આજના સમયમાં આપણે જોઈએ છીએ કે લોકો ગુમ થઇ જતા હોય છે અથવા ખોવાય જતા હોય છે. પરંતુ ત્યાર બાદ મળવા મુશ્કેલ પણ બની જતા હોય છે. પરંતુ હવે તો પોલીસ પણ અમુક વર્ષો ગુમ થયેલ વ્યક્તિ ન મળે તો મૃત જાહેર કરી નાખે છે. પરંતુ આજે અમે ખુબ જ મજેદાર વાત તમને જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો આપણે સાંભળતા આવ્યા છીએ કે કુતરા તેના માલિક પ્રત્યે ખુબ જ વફાદાર હોય છે. પરંતુ આજે અમે એક એવા કુતરા વિશે જણાવશું જે તેના માલિક માટે ચાર વર્ષ એક જગ્યા પર રાહ જોતો રહ્યો. તો ચાલો જાણીએ આખી ઘટના વિગતવાર.
આ ઘટના પરથી આમ તો આપણને એવું જાણવા મળે છે કે આશા અમર છે. કેમ કે આ લેખમાં અંતમાં જે બને છે તે ખુબ જ અજુગતું લાગે છે. તો ચાલો જાણીએ એક સત્ય ઘટના. મિત્રો આશાને આમ્ર કરી નાખે તેવી એક ઘટના થાઈલેન્ડમાં બની હતી. જેને જાણ્યા બાદ તમરી આંખમાં આંસુ પણ આવી જાય. આ ઘટના એક માલિક અને તેના કુતરાની છે. એક કુતરો તેના માલિકથી અલગ પડી જાય છે. પરંતુ માલિકથી વિખુટો પડી ગયો હોવા છતાં પણ તેણે માલિકને મળવાની આશા ન છોડી.તે કુતરો એક જ જગ્યા પર સતત રોજ ઉભો રહેતો અને તે રસ્તા પર તેના માલિકની રાહ જોતો. વિખુટો પદ્યને ઘણો સમય વીતી ગયો છતાં પણ તે માલિકની રાહ જોયા કરતો હતો. કૂતરાને વિશ્વાસ હતો કે તેનો માલિક આવશે અને તેના સાથે લઇ જશે.
તે કુતરાનું નામ છે લિયો. આ ઘટના થાઇલેન્ડમાં ખોન કેઈન નામના શહેરના રસ્તા પર તે માલિકની વાટ જોતો. લિયો સતત રાજ આ જ જગ્યા પર જોવા મળતો. પરંતુ ત્યાંથી રોજ અવરજવર કરતા લોકોને એવું લાગતું હતું કે આ કુતરો જંગલી છે. પરંતુ ત્યાર બાદ એ જગ્યા પર આ કુતરો રોજ જોવા મળતો. મહિનાઓ સુધી આ ક્રમ ચાલ્યો. પરંતુ આ દ્રશ્યને રોજ જોઇને ત્યાંના સ્થાનિકો પણ આશ્વર્યમાં પડી ગયા.
પરંતુ આ કુતરાને એક જ જગ્યા પર અને એક જ સ્થિતિમાં જોઇને એક વ્યક્તિ દ્વારા તેનો ફોટો પાડવામાં આવ્યો, પરંતુ તે વ્યક્તિએ કુતરાના ફોટાને સોશિયલ મીડિયામાં શેર પણ કર્યો. પરંતુ કુતરાનો આ ફોટો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો. થોડા જ દિવસોની અંદર આ કુતરો એક ચર્ચાનો વિષય બની ગયો. પરંતુ આ કુતરાને સાઓવાલક નામની એક મહિલા લિયોને પોતાની સાથે પોતાના ઘરે લઇ ગઈ. ત્યાં આ મહિલાએ કુતરાની સારવાર કરી, પરંતુ કુતરો ત્યાં પણ ન રોકાયો. મહિલાના ઘરેથી ભાગીને તે એ જગ્યા પર પહોંચી ગયો. પરંતુ કુતરો ત્યાં જ આવીને ફરીવાર ઉભો રહી જાય છે. પરંતુ ત્યાર બાદ પેલી મહિલા લિયો માટે રોજ ખાવા અને પીવાની વ્યવસ્થા કરે છે. પરંતુ આ કુતરાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, એક 64 ની નેંગને તેની પુત્રીએ આ ફોટો બતાવ્યો. પરંતુ નેંગ નોઈએ જેવો જ ફોટો જોયો અને તરત જ તે રડી અને તરત જ તેને લેવા માટે પહોંચી જાય છે. લિયોની તસ્વીર માંની સામે આવતાની તરત જ ભાવુક બની ગયા. તરત જ કુતરાને લેવા માટે પહોંચી જાય છે.
નેંગ દ્વારા ગુમ થયા બાબતે જણાવ્યું કે, 16 ફેબ્રુઆરીના રોજ તેના પતિ અને દીકરી સાથે બોનબોન ગઈ હતી. ત્યારે રસ્તામાં એક સિગ્નલ પર કારણે રોકી અને લિયો કારમાંથી નીચે ઉતરીને ગયો. એ સમયે લિયોને ખુબ જ શોધવામાં આવ્યો પરંતુ મળ્યો નહિ. તે લોકોએ લિયોની રાહ પણ થોડો સમય જોઈ, પરંતુ અંતે તે પાર્ટ ઘરે ફર્યા. પરંતુ લિયોએ પુરા ચાર વર્ષ સુધી તેના માલિકની રાહ જોઈ અને તે સફળ થયો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google