અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
પાણીમાં લીંબુ નાખીને નહાવાથી આખું શરીર એટલું ગોરું થશે કે આશ્ચર્યમાં પડી જશો…
આજના સમયમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે પોતે સુંદર અને સ્માર્ટ દેખાય. પરંતુ આ ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી જ નથી શકતા અને વાત કરીએ આપણા ચહેરાની તો ચહેરો આપણા શરીરનું એક એવું અંગ છે કે જેને આપણે ગોરો અને ચમકદાર બનાવવાનો પ્રયત્ન કરતા જ રહીએ છીએ .img source
ખાસ કારીને સ્ત્રીઓ પોતાના ચહેરાને ગોરો બનાવવા માટે ઘણા બધા અલગ અલગ કોસ્મેટીક અને ઘરેલું ઉપચારોનો ઉપયોગ કરતી રહેતી હોય છે. ઘણી વાર તેમાં સફળ પણ થઇ જાય છે. હવે એવું કરીને તમે તમારા ચહેરાને તો સાફ કરી લો છો પરંતુ શરીરના અન્ય ભાગો ગોરા અને ચમકદાર નથી હોતા. કારણ કે આપણે એવું વિચારીએ છીએ કે ચહેરા સિવાયના અન્ય ભાગો ગોરા ન હોય તો પણ આપણે મેનેજ કરી લઈએ છીએ પરંતુ ચહેરો તો ગોરો હોવો જ જોઈએ શરીરનું જે થાય તે.
પરંતુ મિત્રો આજે અમે તમને એક એવો ઉપાય જણાવવા જઇ રહ્યા છીએ જેના ઉપયોગથી માત્ર ચહેરો જ નહિ પરંતુ આખું શરીર ગોરુ થઇ જશે. મિત્રો તડકો, ધૂળ અને પ્રદુષણના કારણે આપણા હાથ-પગ અને ગરદન જેવા અંગો કાળા પડી જતા હોય છે. જેના કારણે સ્ત્રીઓને ખુબ સમસ્યા રહેતી હોય છે. તો તેનાથી છૂટકારો મેળવવા માટે એક સૌથી સરળ ઉપાય છે જેમાં તમારે કોઈ વધારે સમય પણ નહિ લાગે.
હા મિત્રો, તેના માટે તમારે લીંબુનો પ્રયોગ કરવાનો છે અને તે પણ અલગ જ રીતે. અત્યાર સુધી તમે લીંબુ પાણી બનાવ્યું હશે તેમજ લીંબુને ઘસીને તેનો કોઈ અન્ય રીતે ઉપયોગ કર્યો હશે પરંતુ લીંબુનો આ રીતે ઉપયોગ ન તો તમે સાંભળ્યો હોય કે ન તો તમે કર્યો હોય. પરંતુ તેનો એક ચમત્કારિક ફાયદો સાંભળીને લગભગ લોકો તેનો પ્રયોગ આ રીતે નિયમિત કરવા લાગશે.
આ એક આયુર્વેદિક ઉપચાર છે તેથી તેનાથી તમને કોઈ પણ આડઅસર નહિ થાય. મિત્રો માત્ર સાધારણ પાણી તમારા શરીરને આરામ આપી શકે છે જ્યારે તેમાં લીંબુને ઉમેરી તેનાથી નહાવાથી તે તમારા શરીરને તો આરામ આપશે પરંતુ સાથે સાથે તમારી ત્વચાને સુંદર પણ બનાવશે. આજે અમે એક એવી સામગ્રી વિશે જણાવશું કે જે તમારા રસોડામાં ખુબ જ સરળતાથી મળી રહેશે અને તેનો પ્રયોગ પણ ત્વચા માટે ખુબ લાભદાયી રહેશે.
તો આ પ્રયોગ માટે તમારે સૌથી પહેલા તો ચારથી પાંચ તાજા લીંબુ લેવાના છે અને ત્યાર બાદ તે લીંબુનો રસ એ પાણીમાં ઉમેરવાનો છે જે પાણીથી તમે નહાતા હોવ. આ પ્રયોગ તમે નિયમિત રીતે કરશો તો તે તામારા ચહેરાની સાથે સાથે આખા શરીરને નિખારશે. કારણ કે લીંબુમાં એન્ટી એલર્જીક અને ટેનીંગને દુર કરવાના ગુણો રહેલા છે. તેમાં રહેલા તત્વો આપણી ત્વચાને બહારના પ્રદુષણથી બચાવી રાખે છે. તેથી તેનો નિયમિત પ્રયોગ કરવાથી ત્વચાનો રંગ ગોરો થઇ જાય છે અને ત્વચા પણ એકદમ સાફ થઇ જાય છે.
આ પ્રયોગ તમારી ત્વચાને ચમકદાર પણ બનાવશે અને તે તમારી ત્વચાના ખુલા છિદ્રોને બંધ કરવામાં મદદ કરશે. ત્વચાને તરોતાજા બનાવશે તેમજ તમારા મૂડને પણ ફ્રેશ બનાવશે.
તમને અમારી આ ટીપ્સ પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી