🥠 મિત્રો આ વસ્તુ આપણા શરીર માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે. આ વસ્તુને ખાવાની સાચી રીત ઘણા લોકો નથી જાણતા હંમેશા તેને રાત્રે પાણીમાં પલાળી દેવી જોઈએ અને સવારે તેની ઉપર રહેલી છાલને ઉતારીને ખાવી જોઈએ. કેમ તેમાં અંદર ન્યુટ્રીશન રહેલા હોય છે તેનું એબ્સોર્બશન આપણા શરીરમાં ખુબ જ સારી રીતે થાય છે. મોટા ભાગના લોકોને આ વસ્તુની ખબર નથી હોતી પરંતુ ઘણા ઓછા લોકો હોય જેને આ વસ્તુ ખાવાની સાચી રીત ખબર હોય છે. ચાલો જાણીએ આ વસ્તુ નું નામ …
🥠 જી હા આ વસ્તુ નું નામ છે બદામ, તો આજે અમે તમને જણાવશું કે બદામ ખાવાથી તમારા શરીરમાં શું શું બદલાવ થાય છે. એક જ મહિનો બદામ ખાવામાં આવે તો તમને એક ચમત્કારી ફાયદો કરાવશે. આજે અમે જે રીત જણાવશું તે રીતે બદામનું સેવન કરવામાં આવે તો તેના અદ્દ્ભુદ ફાયદાઓ જાણી હેરાન રહી જશો. બદામને અમે જણાવશું તે પ્રમાણે સેવન કરશો તો તે ખુબ જ આસાનીથી પચી જશે.
🥠 બદામ બધા જ ખાતા હોય છે પરંતુ તેનું કારણ અને તેના મૂળ ફાયદાઓ લોકો જાણતા જ નથી. બદામના માત્રને માત્ર 4 નંગ જ ખાવા જોઈએ. તેનાથી તમારા શરીરનું સંતુલન પણ જળવાઈ રહે છે અને ફેટ પણ નથી વધતા. જો તમે એક જ મહિના સુધી રોજ આ ઉપાય અપનાવો તો તમારા શરીરમાં ક્યારેય પણ પ્રોટીનની માત્ર નહિ ઘટે. એટલા માટે માત્ર 4 નંગ બદામના ખાવા જોઈએ. તો ચાલો જાણીએ બદામ ખાવાના સૌથી બેસ્ટ .
🥠 બદામનો સૌથી પહેલો ફાયદો છે કે તે તમારા બ્રેઈન પાવરને વધારે છે અને મેમરીને ખુબ જ શાર્પ કરે છે. બદામની અંદર રાય્બોફ્લેવીન અને અલ્કાઇન હોય છે તે મગજની મેમરીને વધારનારા તત્વો છે. એટલા માટે દરેક વ્યક્તિએ રોજ સવારે માત્ર ચાર જ નંગ બદામનું સેવન કરવું જોઈએ.
🥠 બીજો ફાયદો બદામનો એ છે કે તે વેટ્લોસ માટે એક રામબાણ ઈલાજ માનવામાં આવે છે. હવે આપણને લાગે કે બદામ તો ખુબ જ પોષ્ટિક હોય છે તો તે વેટ્લોસ કંઈ રીતે થાય. બદામમાં ખુબ જ પ્રમાણમાં ન્યુટ્રીશન હોય છે અને કેલેરી તેમાં બિલકુલ પણ નથી હોતી. તો જ્યારે તમે ચાર નંગ પલાળેલી બદામ સવારે ખાવ તો પણ પેટ ભરેલું હોય તેવું મહેસુસ થશે. એટલા માટે તમે જે અનાજ અને નાસ્તામાં પણ બિન જરૂરી વસ્તુ ખાવ છો તે નહિ ખાવું પડે કેમ કે પેટ આપણું ભરાય ગયેલું હોય છે. બીજો પણ વધારાનો નાસ્તો ન કરવો પડે એટલા માટે ક્યારેય વજન વધતું નથી.
🥠 ચાર બદામ ખાવાનો ત્રીજો ફાયદો. બદામમાં ઘણા બધા એવા તત્વો હોય છે જેનાથી તે આપણા હૃદયની હેલ્થ માટે ખુબ જ ઉપયોગી થાય છે. જો રોજ સવારે પલાળેલી બદામનું સેવન કરવામાં આવે તો તે આપણી આયુષ્ય રેખાને વધારે છે. એક રીચર્સ અનુસાર જો તમે ચાર અથવા પાંચ બદામ રોજ ખાતા હોવ તો તમને ક્યારેય પણ હાર્ટએટેક નહિ આવે . એટલા માટે રોજ સવારે પલાળેલી બદામ ખાવી જોઈએ.
🥠 બદામ આપણા હાડકાને ખુબ જ મજબુત કરે છે. બદામમાં ખુબ જ માત્રામાં ફોસ્ફરસ અને કેલ્શિયમ હોય છે. આ બે તત્વ આપણા હાડકાને ખુબ જ ફાયદો કરે છે. જો તમે બદામ ખાઈ રહ્યા હોવ તો તમને ક્યારેય પણ હાડકાનો પ્રોબ્લેમ નહિ થાય. બદામમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, મેગ્નીઝ પણ હોય છે જે હાડકાને સ્ટ્રોંગ બનાવવા માટે ખુબ જ જરૂરી હોય છે.
🥠 ઘણી વખત મહિલાઓને ડિફેક્ટ બાળકોનો જન્મ થતો હોય છે. તો પ્રેગ્નેન્ટ મહિલાએ ખાસ બદામનું સેવન કરવું જોઈએ તેનાથી મહિલાને તો ફાયદો થાય જ છે પરંતુ તેના કરતા પણ વધારે ફાયદો તેના પેટમાં રહેલા બાળકને થાય છે. કોઈ પણ પ્રેગ્નેન્ટ મહિલાએ ફરજીયાત બદામ ખાવી જોઈએ.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
A top article to read. Thanks a lot for sharing this. Fine work. Keep it up.
Good tips thanks for sharing keep it up.
Good tips on Almond pl mention which type of almond quality is good to consume.