સલામાન ખાનની દબંગ-3 ને લોકોએ આપ્યા આવા રીવ્યુ..

સલમાન ખાનનું ફિલ્મ દબંગ-3 સિનેમાઘરોમાં રીલીઝ થઇ ગયું છે. દબંગ સીરીઝનું આ ત્રીજું ફિલ્મ દબંગ-3 નો તેના પ્રેક્ષકોને ખુબ જ ઈંતઝાર હતો. પરંતુ હવે આ ફિલ્મ રીલીઝ પણ થઇ ચુકી છે. પરંતુ આ ફિલ્મને તેના ફેન્સ દ્વારા મિક્સ રીએક્શન આપ્યા છે. આ ફિલ્મને લઈને તેના ફેન્સ દ્વારા અલગ અલગ રીવ્યુ આપવામાં આવ્યા છે. ઘણા લોકોને આ ફિલ્મ બ્લોકબાસ્ટર લાગે છે તો અમુક લોકોને આ ફિલ્મ માથાનો દુઃખાવો અને ખુબ જ બેકાર લાગે છે. 

બોલીવુડના ઘણા ટીકાકારોએ દબંગ-3 ના સારા રીવ્યુ આપ્યા છે. પરંતુ ફેન્સ તે રીવ્યુ અનુસાર જ ફિલ્મ જોવાનું man બનાવી રહ્યા છે. પરંતુ ઘણા લોકોનું કહેવું છે કે, સલમાન ખાનની ફિલ્મ જોવા માટે કોઈ ખાસ કારણ જરૂર નથી પડતી. તો અમુક તેના ફેન્સનું માનવામાં આવે તો આ ફિલ્મને એકદમ બેકાર કહેવામાં આવી અને તેમાં કંઈ પણ સારું નથી. પરંતુ અમુક લોકો એવું પણ જણાવે છે કે, છેલ્લી દબંગ કરતા આ દબંગ-3 સારું ફિલ્મ છે. 

https://twitter.com/MisfitKudi/status/1207773297519271937

જણાવી દઈએ કે દબંગ-3 ની કહાની ચુલબુલ પાંડેના ભૂતકાળ વિશે છે. ફિલ્મમાં સલમાન ખાન એક વાર ફરી ચુલબુલ પાંડેનો કિરદાર નિભાવે છે. આ વખતે સલમાનને પહેલા કરતા વધારે યંગ બતાવવામાં આવ્યા છે. સલમાન ખાન સાથે આ ફિલ્મમાં સોનાક્ષીએ પણ રોમાંચ કર્યો છે. સાથે સાથે એક્ટ્રેસ સઈ માંજરેકરે પણ આ ફિલ્મમાં ડેબ્યુ કર્યું છે. સોશિયલ મીડિયા પર પણ આ ફિલ્મને લોકોએ કોમેન્ટ આપ્યા છે. આ ફિલ્મ પ્રભુદેવાએ બનાવી છે. 

Leave a Comment