Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home બોલીવુડ એન્ડ ફિલ્મ્સ

આ 7 સંસ્કારી સેલિબ્રિટીઓએ ઓન સ્ક્રીન રોમાન્સ/ઇન્ટિમેટ સીન્સ કરવાની પાડી દીધી હતી ચોખ્ખી ના.. ખરાબ સીન્સ બિલકુલ કરવા પસંદ નથી

Social Gujarati by Social Gujarati
July 5, 2021
Reading Time: 1 min read
0
આ 7 સંસ્કારી સેલિબ્રિટીઓએ ઓન સ્ક્રીન રોમાન્સ/ઇન્ટિમેટ સીન્સ કરવાની પાડી દીધી હતી ચોખ્ખી ના.. ખરાબ સીન્સ બિલકુલ કરવા પસંદ નથી

લવમેકિંગ સીન હોય કે કિસિંગ સીન, દુર જ રહે છે આ ટીવી સ્ટાર્સ 

RELATED POSTS

ઠગ સુકેશ સાથે ફસાયેલી જેક્લીન ફર્નાન્ડિસ છે આટલા કરોડોની માલકિન….એવી લકઝુરિયસ લાઈફ જીવે છે કે જોઇને ઉડી જશે હોંશ….

ઐશ્વર્યા રાયે પોતાના લગ્નમાં પહેરી હતી 75 લાખની સાડી. જુઓ ફોટા, સાડીમાં હતી એવીતે શું ખાસ વસ્તુ જેની ખાસિયત જાણી તમારા હોશ ઉડી જશે

‘તારક મહેતાના’ ચંપકલાલ ની પત્ની છે ખુબ જ સુંદર, તસ્વીર જોઇને નજર નહિ હટે.. બબિતજીને પણ આપે છે ટક્કર

ફિલ્મોમાં કિસિંગ અથવા ઇન્ટિમેટ  સીન હોવો એક સામાન્ય બાબત છે. અને વર્ષોથી આવા સીન ફિલ્મોનો એક ભાગ રહ્યો છે. પણ પછીથી આવા સીન ટીવી શો માં પણ આવવા લાગ્યા. જો કે ઘણા એક્ટર્સ છે જેમને ઓનસ્કીન બોલ્ડ સીન આપવામાં કોઈ પરેશાની નથી. પણ ઘણા એવા સ્ટાર્સ પણ છે જે શો છોડી દેશે પણ ઓનસ્કીન ન તો કિસ કરશે અને ન કોઈપણ પ્રકારનો રોમાન્સ કરશે. આજે અમે તમને ટીવી ઇન્ડસ્ટ્રીના તે સ્ટાર્સ વિશે જણાવીશું જેમને હજી સુધી પડદા પર કિસ કરી અને ન કોઈપણ પ્રકારનો ઇન્ટિમેટ સીન. એટલે સુધી કે જયારે તેમને ફીજીકલી ઇન્ટિમેન્સી વાળા સીન ઓફર કરવામાં આવ્યા તો એકદમ ઇન્કાર કરી દીધો. તેમજ ન પાડનાર આ કોઈ નાના-મોટા આર્ટીસ્ટ નહી પણ ટીવી ઇન્ડસ્ટ્રી ના ટોપ સ્ટાર્સ છે. જે લોકોના દિલ પર રાજ કરે છે. તેમણે સાબિત કરી દીધું કે નામના અથવા ટીઆરપી માટે સ્કીન પર ઇન્ટિમેટ થવાની જરૂર નથી. 

‘તું આશિકી’ માં જન્નત જુબેરે કિસ કરવાની મનાઈ કરી હતી : પોપ્યુલર ટીવી એક્ટ્રેસ જન્નત જુબેર રહમાનીએ ટીવી શો ‘તું આશિકી’ માં લીડ એક્ટર રિત્વિક અરોડા ની સાથે એક ઇન્ટિમેટ કિસિંગ સીન કરવાની મનાઈ કરી હતી. ત્યાર પછી જન્નત ને શો થી રિપ્લેસ કરવાની ખબર આવવા લાગી. રીપોર્ટસ અનુસાર જન્નત જુબેરના માતા-પિતા ને જયારે આ વિશે જાણ થઇ કે શો ના મેકર્સ કિસિંગ સીન પ્લાન કરી રહ્યા છે તો તેમણે પણ મનાઈ કરી હતી.

કૃતિકાએ ઇન્ટિમેટ સીન કરવાની મનાઈ કરી હતી, બોડી ડબલ સાથે શૂટ : કૃતિકા સેંગર પણ તે અભિનેત્રી માંથી એક છે જે ઓનસ્કીન કોઈપણ પ્રકારનો ઇન્ટિમેન્સી ને પસંદ નથી કરતી. ટીવી શો ‘કસમ’ માં કૃતિકાને એક્ટર શરદ મલ્હોત્રા ની સાથે ખુબ જ ઇન્ટિમેટ સીન શૂટ કરવાનો હતો. પણ કૃતિકા ચોખી ના પાડી હતી. ત્યાર પછી શો ની પ્રોડ્યુસર એકતા કપૂરે એક બોડી ડબલ ની સાથે આ સીન શૂટ કર્યો હતો.

બોડી ડબલ:  એટલે ડુપ્લીકેટ વ્યક્તિ જે કોઈ અભિનેતાની બદલીમાં એમનો સીન કરી આપે. ઘણી એક્ટ્રેસ હોટ કે રિસ્કી સીન આપવાની ના પાડે ત્યારે પ્રોડ્યુસર એમના જેવા દેખાતા કોઈ ડુપ્લીકેટ વ્યક્તિને પસંદ કરે છે અને એમની પાસે એ સીન કરાવે છે. 

ઓનસ્કીન કિસ અને ઇન્ટિમેન્સી થી દુર રહે છે વિવિયન ડીસેના ‘શક્તિ-અસ્તિત્વ કે અહેસાસ કી’ ફેમ એક્ટર વિવિયન ડીસેના પણ ઓનસ્કીન ઇન્ટિમેટ અથવા કિસિંગ સીન્સ ની બિલકુલ વિરુદ્ધ છે. એક ઈન્ટરવ્યું માં તેમણે કહ્યું હતું કે તે સ્કીન પર પોતાના કો-સ્ટાર્સ ને કિસ કરવામાં બિલકુલ પણ સહજ નથી અનુભવતા.

સુહાગરાતનો સીન કરાવવા માંગતા હતા મેકર્સ, શ્વેતાએ ના પાડી હતી : ક્ટ્રેસ શ્વેતા ભટ્ટાચાર્ય એ પણ એક ટીવી શો માં ઇન્ટિમેટ સીન કરવાની નાં કહી હતી. ટીવી શો ‘જય કન્હૈયા લાલ કી’ માં મેકર્સ શ્વેતા અને લીડ એક્ટર વિશાલ વશિષ્ઠ વચ્ચે ફસ્ટ નાઈટ વાળો ઇન્ટિમેટ સીન પ્લાન કરી રહ્યા હતા, પ શ્વેતાએ ચોખા શબ્દોમાં ના પાડી હતી. પછી મેકર્સ ને આ સીનમાં ફેરફાર કરવો પડ્યો હતો. 

કો-સ્ટાર સાથે લીપ-લોક કરવાની ના પાડી હતી : ટીવી શો ‘પૃથ્વી વલ્લભ’ માં એક્ટ્રેસ સોનારિકા ભદોરિયા અને આશિષ શર્મા વચ્ચે એક લીપ-લોક સીન રાખવામાં આવેલ, પણ સોનારિકા એ કિસ કરવાની ના પાડી દીધી હતી. 

રોમાન્ટિક સીનથી નારાજ થઇ ગઈ હતી માહી વીજ : પોપ્યુલર એક્ટ્રેસ માહી વીજ પણ ઓનસ્કીન ઇન્ટિમેન્સી થી દુર રહે છે. હીટ સીરીયલ ‘બાલિકા વધુ’ માં તેની અને રૂસલાન મુમતાલ ના પાત્ર વચ્ચે એક રોમાન્ટિક સીન કરવાનો હતો. રીપોર્ટ અનુસાર માહી વીજ તે સીનને લઈને નારાજ થઇ ગઈ હતી, અને તેણે આ સીન હટાવ્યો હતો. 

ન તો કિસ અને ન કોઈ લવમેકિંગ સીન : એક્ટર રજનીશ દુગ્ગલ એ તો ટીવી શો ‘આરંભ’ દરમિયાન એક કોન્ટેક્ટ સાઈન કર્યો હતો કે જે અનુસાર તે સ્કીન પર ના કિસિંગ સીન કરશે અને ન કોઈ લવમેકિંગ સીન કરશે. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: actors and actress actress who dont like bad seensactress dont like intimate seensactress who dont like love seensjannat jubairkritika sengarprithvi vallabh actress
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

ઠગ સુકેશ સાથે ફસાયેલી જેક્લીન ફર્નાન્ડિસ છે આટલા કરોડોની માલકિન….એવી લકઝુરિયસ લાઈફ જીવે છે કે જોઇને ઉડી જશે હોંશ….
બોલીવુડ એન્ડ ફિલ્મ્સ

ઠગ સુકેશ સાથે ફસાયેલી જેક્લીન ફર્નાન્ડિસ છે આટલા કરોડોની માલકિન….એવી લકઝુરિયસ લાઈફ જીવે છે કે જોઇને ઉડી જશે હોંશ….

October 5, 2022
ઐશ્વર્યા રાયે પોતાના લગ્નમાં પહેરી હતી 75 લાખની સાડી. જુઓ ફોટા, સાડીમાં હતી એવીતે શું ખાસ વસ્તુ જેની ખાસિયત જાણી તમારા હોશ ઉડી જશે
બોલીવુડ એન્ડ ફિલ્મ્સ

ઐશ્વર્યા રાયે પોતાના લગ્નમાં પહેરી હતી 75 લાખની સાડી. જુઓ ફોટા, સાડીમાં હતી એવીતે શું ખાસ વસ્તુ જેની ખાસિયત જાણી તમારા હોશ ઉડી જશે

January 28, 2022
‘તારક મહેતાના’ ચંપકલાલ ની પત્ની છે ખુબ જ સુંદર, તસ્વીર જોઇને નજર નહિ હટે.. બબિતજીને પણ આપે છે ટક્કર
બોલીવુડ એન્ડ ફિલ્મ્સ

‘તારક મહેતાના’ ચંપકલાલ ની પત્ની છે ખુબ જ સુંદર, તસ્વીર જોઇને નજર નહિ હટે.. બબિતજીને પણ આપે છે ટક્કર

July 5, 2021
કિયારાની સુંદર ત્વચાનું રહસ્ય છે દાદીમાનો આ નુસ્ખો જે દરેક છોકરીને ગમશે…. આ ત્રણ વસ્તુ મિક્સ કરીને લગાવે છે 
બોલીવુડ એન્ડ ફિલ્મ્સ

કિયારાની સુંદર ત્વચાનું રહસ્ય છે દાદીમાનો આ નુસ્ખો જે દરેક છોકરીને ગમશે…. આ ત્રણ વસ્તુ મિક્સ કરીને લગાવે છે 

April 9, 2021
અમિતાભ ની ‘જુમ્મા ચુમ્મા’ ગર્લ હવે દેખાઈ છે કઈક આવી, તમને જોઈને વિશ્વાસ નહિ આવે 
બોલીવુડ એન્ડ ફિલ્મ્સ

અમિતાભ ની ‘જુમ્મા ચુમ્મા’ ગર્લ હવે દેખાઈ છે કઈક આવી, તમને જોઈને વિશ્વાસ નહિ આવે 

February 17, 2021
બોલીવુડમાં સૌથી વધુ ગૌરી છે આ 8 એક્ટ્રેસ, નંબર 2 નો રંગ છે દુધની જેમ એકદમ સફેદ
બોલીવુડ એન્ડ ફિલ્મ્સ

બોલીવુડમાં સૌથી વધુ ગૌરી છે આ 8 એક્ટ્રેસ, નંબર 2 નો રંગ છે દુધની જેમ એકદમ સફેદ

June 20, 2021
Next Post
‘તારક મહેતાના’ ચંપકલાલ ની પત્ની છે ખુબ જ સુંદર, તસ્વીર જોઇને નજર નહિ હટે.. બબિતજીને પણ આપે છે ટક્કર

‘તારક મહેતાના’ ચંપકલાલ ની પત્ની છે ખુબ જ સુંદર, તસ્વીર જોઇને નજર નહિ હટે.. બબિતજીને પણ આપે છે ટક્કર

વરસાદની સિઝનમાં આવતી માખીઓથી છુટકારો મેળવવા અપનાવો 10 માંથી કોઈ 1 ટીપ્સ, મફતમાં જ ઘરના ખૂણે ખૂણેથી જતી રહેશે માખીઓ…

વરસાદની સિઝનમાં આવતી માખીઓથી છુટકારો મેળવવા અપનાવો 10 માંથી કોઈ 1 ટીપ્સ, મફતમાં જ ઘરના ખૂણે ખૂણેથી જતી રહેશે માખીઓ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જાણી ને નવાઈ લાગશે | બોલીવુડ ના આ સિતારા ક્યારેય પણ શરાબ કે સિગરેટ હાથ નથી લગાવતા.

જાણી ને નવાઈ લાગશે | બોલીવુડ ના આ સિતારા ક્યારેય પણ શરાબ કે સિગરેટ હાથ નથી લગાવતા.

May 8, 2019
બાલ્કનીથી લઈને બેડરૂમ સહિત ઘરના કોઈ પણ ખૂણામાં ઉગાડો આ ફસલ, માત્ર 7 દિવસમાં ઉગી જશે અને થશે લાખોની કમાણી…

બાલ્કનીથી લઈને બેડરૂમ સહિત ઘરના કોઈ પણ ખૂણામાં ઉગાડો આ ફસલ, માત્ર 7 દિવસમાં ઉગી જશે અને થશે લાખોની કમાણી…

November 2, 2021
આ છે વાળની દરેક સમસ્યાઓનું સમાધાન, વાળને કરી દેશે એકદમ ઘાટા, લાંબા, મુલાયમ અને એકદમ સિલ્કી… જાણો ઉપયોગની રીત…

આ છે વાળની દરેક સમસ્યાઓનું સમાધાન, વાળને કરી દેશે એકદમ ઘાટા, લાંબા, મુલાયમ અને એકદમ સિલ્કી… જાણો ઉપયોગની રીત…

April 19, 2025

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.