મહિલાઓમાં આ 6 વસ્તુનું સેવન બચાવી દેશે ગંભીર બીમારીઓથી અને કાયમ રહેશો તંદુરસ્ત.. દરેક મહિલાઓ ખાસ જાણો

મિત્રો તમે જાણતા હશો કે સ્ત્રીઓને પુરુષો કરતા વધુ કામ રહેતું હોય છે. ઘરની જવાબદારી, બાળકોની સાર સંભાળ, નોકરી તેમજ ઘરકામ વગેરે. આથી તેને વધુ એનર્જીની જરૂર રહે છે. પોતાને ફીટ રાખવા માટે તેને દરેક જરૂરી ખોરાક લેવો પડે છે. ચાલો તો આ ખોરાક વિશે વધુ વિગતે જાણી લઈએ. 

શરીર માટે એક સંતુલિત ડાઈટ ખૂબ જરૂરી છે. સ્ત્રીને પિરિયડસ, પ્રેગ્નેન્સી અને મેનોપોજ જેવી વસ્તુથી પસાર થવું પડે છે. આ સમયે બોડીમાં કેટલા પ્રકારના હાર્મોન બદલાતા હોય છે. એટલા માટે પુરુષની તુલનમાં સ્ત્રીને વધારે પોષણની  જરૂરત હોય છે. સ્ત્રી માટે કેટલીક વસ્તુ સુપરફૂડ માનવામાં આવે છે. અને સ્ત્રીઓએ  પોતાની ડાઈટમાં જરૂર તેને લેવી જોઇયે.

લો ફૈટ દહી : સ્ત્રીએ પોતાના ડાઈટમાં લો ફૈટ દહી જરૂર લેવું જોઇયે. એક્સપર્ટે જણાવ્યું છે કે દહી બ્રેસ્ટ કૈંસરના ખતરાને ઓછું કરે છે. આનાથી પેટથી જોડાયેલી બધી સમસ્યા દૂર કરે છે. પુરુષની તુલનામાં સ્ત્રીઓમાં પેટથી જોડાયેલી સમસ્યા વધુ જોવા મળે છે. દહી પેટની અલ્સર અને વેજાઈનલ ઇન્ફેકશન જેવી સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે. આના સિવાય દહીમાં હાડકાને મજબૂત બનાવવા માટે કૈલ્શિયમ પણ મળે છે. દરેક મહિલા માટે જરૂરી છે.  સ્ત્રીએ દરોજ બ્રેકફાસ્ટ, લંચ અથવા સ્નૈકમા એક કપ દહી ખાવું જોઇયે.

ફૈટી ફિશ : સ્ત્રીએ સૈલ્મન, સાડ્રીન અને મૈકેરલ માછલી પોતાના ડાઈટમાં જરૂર લેવી જોઇયે. આ માછલીમાં ઓમેગા-3 ફૈટી  એસિડ હોય છે. આમાં  ઇકોસાપેટેનોઈક એસિડ અને ડોકોસાહેક્સૈનોઇક એસિડ વધારે પ્રમાણમા હૉય છે. ફૈટી ફીદિલની બીમારીયો, સ્ટ્રોક, હાઇપરટેંશન, ડિપ્રેશન, જ્વાઈંટ પેન અને ઇન્ફ્લેમેશનથી જોડાયેલી કેટલીક બીમારીઓને દૂર કરે છે. આના સિવાય આ અલ્જાઇમરથી પણ બચાવે છે.  અઠવાડીયા 2-3 વખત ફૈટી ફીશ જરૂર ખાવી.  

બીન્સ- : બીન્સ ફૈટમાં ઓછું અને પ્રોટીન અને ફાઈબરનો એક સારો સ્ત્રોત છે. દિલની બીમારી અને બ્રેસ્ટ કૈસરથી બચાવે છે. પ્રસિધ્દ ન્યુટ્રિશનિસ્તના કહ્યા પ્રમાણે બીન્સ સ્ત્રીના હાર્મોનને  સ્થિર રાખે છે. બીન્સ સ્ત્રી માટે સૌથી વધારે હેલ્ધી વસ્તુ છે. ઇન્ટરનેશનલ જનરલ ઓફ કૈન્સરમાં સંતાયેલી સ્ટડીમાં શોધકર્તા એ  સાબિત કર્યું છે કે બીન્સ બ્રેસ્ટ કૈંસરની સમસ્યાએ ઓછી કરે છે. બીન્સ ખાલી કોલેસ્ટ્રોલને ઓછું કરે છે પરંતુ પેરિમેનોપોજ થતી હાર્મોન્સમાં સ્થિરતા લાવે છે. 

લો ફૈટ મિલ્ક અથવા ઓરેંજા જ્યુસ : લો ફૈટમાં મિલ્ક અથવા ઓરેન્જ જ્યુસમાં જોવા મળતા વિટામિન D  કેલ્શિયમને  આંતમાંથી  અવશોસિત કરવામાં હાડકાઓને મદદ કરે છે. વિટામિન  D શરીરને ઓસ્ટીયોપોરોસિસથી બચાવમાં મદદ કરે છે. અને ડાયાબીટીજ, મલ્ટિપલ સ્કેલેરોસિસ અને બ્રેસ્ટ, પેટ અને ઓવારીના ટયૂમરની સમસ્યાને પણ ઓછી કરે છે. વધારે સ્ત્રીને વિટામિન  D કમી હોય  છે. દૂધ અને ઓરેન્જ જ્યુસ સિવાય ફૈટી એસિડ પણ આનો સારો સ્ત્રોત છે. 

ટમેટાં : ટામેટાંમાં જોવા મળતા લાઈકોપીનને પોષક તત્વોનો પાવરહાઉસ કહેવામા આવે છે. સ્ટડીજમાં જણાવ્યા પ્રમાણે , લઇકોપીન  બ્રેસ્ટ કૈન્સરથી બચાવે છે અને આ મજબૂત એંટીઓક્સિડેંટ પણ છે જે સ્ત્રીને દિલની બીમારીથી લડવા મદદ કરે છે. અત્યારે જ થયેલી એક અન્ય સ્ટડીમાં સાબિત થયું છે કે ટમેટા માં જોવા મળતા લઇકોપીન વધતી ઉમરના લક્ષણોને રોકવા મદદ કરે છે. 

બેરીજ- : બ્લૂબેરી, સ્ટોબેરી, રસબેરી અને ક્રૈનબેરી એંથોસાઇન જેવા મજબૂત એંટી-કૈન્સર પોષક તત્વ જોવા મળે છે. સ્ટડીજ પ્રમાણે આ સ્ત્રીઓને બ્રેસ્ટ અને ક્રૈન્સરની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે. આ બેરીજમાં વિટામિન C અને ફોલિક એસિડ પણ વધારે પ્રમાણમા જોવા મળે છે. જે પ્રેગ્નેસીમાં સ્ત્રી માટે ખૂબ જરૂરી હોય છે. આના સિવાય આમાં એન્ટિ-એજીગ તત્વ પણ જોવા મળે છે. બેરીજ સ્ત્રીમાં યુરીનરી ટ્રૈકટ ઇન્ફેકશન ને ઓછું કરે છે. 

આમ સ્ત્રીઓ માટે ટામેટાં, દહી ,બેરીજ, લો ફૈટ મિલ્ક અને ફૈટી ફીશ વગેરે જેવી વસ્તુ સ્ત્રી માટે ખૂબ જરૂરી છે જે તેમણે થતી પેટની સમસ્યાથી રાહત અપાવે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment