દવા કે ટિપા વગર જ ચશ્માંથી મળી જશે કાયમી છુટકારો અને વધી જશે આંખોની રોશની, દરરોજ ખાવાનું શરૂ કરો આ વસ્તુ…

પહેલાના જમાનામાં લોકોને એક ઉંમર વીતી ગયા પછી ચશ્માં આવતા હતા. પરંતુ આજ કાલ નાની ઉંમરમાં પણ નંબર આવી જવા એ એક સામાન્ય વાતા થઈ ગઈ છે. આજકાલના બાળકો મેગી, નુડલ્સ, પીઝા, બર્ગર જેવા ફાસ્ટફુડનું સેવન કરે છે. જેનાથી તેના શરીરને પોષક તત્વો નથી મળતા અને આંખની રોશની જેવી હેલ્થની સમસ્યા થવા લાગે છે. તેના નીવારણ માટે તમારે ખાનપાનમાં બદલાવ લાવો જરૂરી છે. તો આજે અમે તમને 6 શાકભાજી અને અન્ય ઉપાય વિશે જણાવશું જેનાથી તમારી આંની રોશની વધી જશે.

ગાજર : આંખની રોશની માટે ગાજર એક્સીલેંટ વેજીટેબલ છે. તેને તમે ડાયરેક ખાઈ શકો છો અથવા શાક કે સલાડની રીતે પણ લઈ શકો છો. ગાજર ખાવાથી કે તેનું જ્યુસ પીવાથી આંખની રોશની ખુબ જલ્દી વધે છે. ગાજરમાં વીટામીન એ, બીટા-કૈરોટીન, ફાઈબર, વીટામીન કે, ફાઈબર, પોટેશીયમ અને એન્ટી ઓક્સીડેન્ટ ભરપુર માત્ર રહેલ છે. તેમજ તે કેન્સરના જોખમને પણ ઓછું કરે છે. સાથે જ વજન ઉતારવા માટે પણ મદદ રૂપ થાય છે.

પાલક : પાલકને તમે ઘણી રીતે ઉપયોગમા લઈ શકો છો, તમે પાલકના પાનના ભજીયા બનાવી શકો છો, તેનું જ્યુસ પણ લઈ શકો છો. પાલક આંખની રોશની માટે ખુબ જ ફાયદાકારક છે. જો તમે તમારા ડાયટમાં રોજ એક ગ્લાસ પાલકનું જ્યુસ પીવો છો તો તમારી આંખની રોશની વધવાની શરૂઆત થઈ જાય છે. પાલકમાં ભરપુર વીટામીન એ, સી, કે, મૈગ્નેશીયમ, મૈગનીઝ અને આયરન જેવા પોષક તત્વો મળી આવે છે.

ટમેટા : ટમેટા હંમેશા માર્કેટમાં મળી રહે છે, જે વીટામીન સીનો એક્સીલંટ સોર્સ છે. ટમેટામાં આંખની રોશની વધારવા વાળા વીટામીન એ મળી આવે છે. ટમેટામાં કોપર પણ હોય છે જેનાથી આંખ સ્વસ્થ રહે છે.  ટમેટાને તમે કાચુ પણ લઈ શકો છો અથવા એક ગ્લાસ જ્યુસ તરીકે પણ લઈ શકો છો.

શક્કરીયા : આંખના સ્વાસ્થ્ય માટે શક્કરીયા પણ ફાયદાકારક હોય છે. જો તમારી શાકભાજીની માર્કેટમાં શક્કરીયા મળે છે તો તેને તમારા ડાયેટમાં જરૂર સામેલ કરો. શક્કરીયામાં પ્રોટીન, આયરન, ફાયબર, કેલ્શિયમ, મૈગ્નીશીયમ, ફોસ્ફોરસ, પોટેશીયમ, સેલેનીયમ, વીટામીન એ, બી, સી, કે, બીટા –કૈરોટીન જેવા પોષક તત્વો મળી આવે છે. તમે તેને ઉકાળીને કે કાચુ પણ લઈ શકો છો.

બ્રોકલી : આંખની રોશની વધારવા માટે તમારે તમારા ડાયેટમાં બ્રોકલીની સબ્જી જરૂર લેવી જોઈએ. આમ તો આ સબ્જી આપણી સમગ્ર હેલ્થ માટે જરૂરી હોય છે. અને તેના સેવનથી આંખની રોશની પણ વધે છે. તેમાં સલ્ફોરાફેન, વીટામીન કે, સી, ફોલેટ, મૈગનીઝ અને પોટેશીયમ હોય છે.

આમળા : આમળા એક એવુ ફળ છે કે, જેને તમે અલગ અલગ રૂપમાં લઈ શકો છો. તેની ચટણીથી લઈને અથાણુ અને મુરબાની સાથે, જ્યુસના રૂપમાં પણ સેવન કરી શકાય છે. આમળાને સુકવીને પણ ખાઈ શકો છો. તેમાં વીટામીન સીની ભરપુર માત્રા મળી આવે છે જે એન્ટી ઓક્સીડેન્ટના રૂપમાં કામ કરે છે.

એન્ટી ઓક્સીડેન્ટ રેટીના સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આમળામાં મળી આવતા બીટા કેરોટીન ફ્રી રેડીક્લસ રોકવાની સાથે સાથે આંખની રોશની વધારવામાં પણ મદદગાર થાય છે. આ સિવાય રેટીનાને સ્વસ્થ બનાવી રાખવા માટે આપણી આંખની રોશનીને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.

વ્યાયામ અને પગના તળિયાની માલીશ કરો : વ્યાયામ દરેક સમસ્યાથી બહાર નીકળવા માટેનો એક સરળ ઉપાય છે. પોતાની આંખને વારંવાર ઝબકાવતા રહો. 2 થી 3 કલાક સતત કામ કર્યા પછી પોતાની આંખને થોડા સમય માટે બંધ કરી લો. પગના અંગુઠા ને આંખનું કેન્દ્ર બનાવીને તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. આમ કરવાથી તમારી આંખની રોશની વધશે. આ સિવાય તમે પોતાના પગના તળિયા પર રાત્રે તેલથી માલીશ કરીને સુઈ જાવ, આનાથી તમારી આંખને સ્ટ્રેસ થી રાહત મળશે.

તાંબાના વાસનામાં પાણી પીવો : તાંબાના વાસણમાં પાણી પીવું જુના જમાનાથી ખુબ જ સારું માનવામાં આવે છે. તાંબાના વાસણમાં પાણી પીવાથી તમારી ત્વચા સંબંધી સમસ્યાઓ પણ ઠીક થઈ જાય છે. જયારે તાંબા ના વાસણમાં ઘણા એવા તત્વો હોય છે, જેનાથી તમારી આંખની રોશની વધે છે અને આ વાસણમાં પાણી પીવાથી તમને ચશ્માથી પણ છુટકારો મળી શકે છે. આ માટે રાત્રે જ તાંબાના લોટા અથવા જગમાં પાણી ભરીને મૂકી દો. અને સવારે ઉઠીને આમાંથી જ પાણી પીવો.

આમ તમે આ રીતે પોતાની આંખનું સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ મળે છે. જે સ્વસ્થ જીવન માટે ખુબ જ જરૂરી છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment