Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

મળી ગયો છે દાંઢનો વર્ષો જુનો દુખાવો અને સડો દુર કરવાનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી દાંત અને પેઢા રહેશે મજૂબત અને સ્વસ્થ….

Social Gujarati by Social Gujarati
September 7, 2022
Reading Time: 1 min read
0
મળી ગયો છે દાંઢનો વર્ષો જુનો દુખાવો અને સડો દુર કરવાનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી દાંત અને પેઢા રહેશે મજૂબત અને સ્વસ્થ….

આપણી દાળમાં પહેલેથી સડો હોય તો તેનો દુખાવો ગમે ત્યારે થાય છે. અચાનક થતા આ દુખાવાને દૂર કરવા માટે આપણને એવું થાય કે કુદરતી અને સુરક્ષિત ઉપાયો મળી જાય તો સારું. તો આજે અમે તમને એવા જ કુદરતી આયુર્વેદિક દુખાવાને શાંત કરતા ઉપચારો જણાવીશું. આવી વસ્તુઓમાં રાઈ, કાળા મરી અને લસણનો ઉપયોગ દાંતના દુખાવાને દૂર કરવા માટે અત્યંત અસરકારક પુરવાર થશે. આ વસ્તુઓ દાંતના દુખાવામાં રાહત અપાવવાના એકદમ અસરકારક ઈલાજ છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

દરરોજ મોઢાની સફાઈ અને મોંઘામાં મોંઘી ટુથપેસ્ટથી બ્રશ કર્યા છતા દાંતોમાં જગ્યા પડી જવી, દાંતનું સડી જવું, પાયરીયા અને પેઢામાં દુખાવો, લોહી આવવું અને સોજા જેવી ખુબ જ સામાન્ય સમસ્યાઓ બની ગઈ છે. જો તમે આવી બધી સમસ્યાથી પરેશાન હોવ તો એકદમ અસરકારક ઉપચાર કરીને હંમેશા માટે છુટકારો મેળવો.જો દાંતમાં સડો થયો હોય, દાંતમાં સતત દુખવો રહેતા હોય, હલતા દાંત ને મજબૂત કરવા માટે અને દાંત ને સ્વચ્છ રાખવા હોય તો આ તમને ખૂબ મદદરૂપ થશે. જો દાંતમાં સતત દુખાવો રેહેતો હોય તો અક્કલકરાનું મૂળિયું મોઢામાં દુખતા દાંત આગળ રાખવું. સડેલા દાંત માટે હિંગ ખૂબ અસરકારક છે, તેને દુઃખતા દાંતમાં દાબવાથી દાંતનો દુખાવો તરત જ ઓછો થાય છે. દાડમનાં થોડાક પાન ચાવી, મોઢામાં તેને રસ એકઠો થાય તે થૂકી દેવો, રસ ગળવો નહીં, તેનાથી પણ દુખાવામાં રાહત થશે. 

અક્કલકરાના મૂળનો અર્ક રૂ માં મેળવી ને તેનું પૂમડું બનાવી દુખતા દાંત પર મૂકવાથી પણ દુખાવામાં ઘણી રાહત થાય છે. થોરના સૂકા દૂધને પોટલીમાં બાંધી પાણીમાં બોળી તે પોટલી દુખતા દાંત ઉપર મૂકવી. ધંતૂરાનાં બીજ ને વાટી તેની પોટલી બનાવી દુખતા દાંત ઉપર મૂકવાથી પણ દુખાવામાં રાહત મળે છે. કરંજના ઝાડની ડાળખીનું દાતણ કરવાથી દાંતના કીડા મરી જાય છે. જો દાંત માંથી લોહી નીકળતું હોય કે રસી નીકળતી હોય તો કાથા ની ભૂકી દાંત પર દબવાથી લોહી બંધ થાય છે.દાંતનું મંજન બનાવવું જેમાં દાડમનાં સૂકાં ફળ 50, ચિનીકબાલા બે તોલા, રૂમી મસ્તકી એક તોલો, કાથો 1 તોલો , વાંસકપૂર એક તોલો, એલચી એક તોલો, ફટકડી પા તોલા, બદામના કોચલા બળેલા રાા તોલા, બે તોલા સોપારી બાળી એ બધી વસ્તુઓ મેળવી ને તેનો પાવડર બનાવી લો. અને આ પાવડરનો ઉપયોગ દરરોજ કરવો. જો દાંતમાં  અચાનક દુખાવો થતો હોય તો અતિશય ઠંડા, અતિશય ગરમ અને ગળ્યાં ખાદ્ય પદાર્થોનો સદંતર ત્યાગ કરવો જોઈએ કારણકે તે દૂખતા દાંત માટે વધુ નુકશાનદાયક બને છે.

દાંત સડેલા હોય તો તેનો દુખાવો દૂર કરવા માટે કપૂર અને અફીણ સરખા ભાગે લઈ દાંત પર દબાવીને લગાવવું. જો નાની ઉંમરમાં બાળકોના દાંત હલતા હોય તો તલનું તેલ અને સિંધાલૂણ મેળવીને દાંતમાં લગાડવું જેનાથી હલતા દાંતમાં રાહત મળે છે. દાંતના દુખાવાથી છુટકારો મેળવવા તેમજ દાંત ને મજબૂત બનાવવા માટે તલના તેલમાં સિંધાલૂણ મેળવી કોગળા કરવા. દાંતનાં દરેક પ્રકારના દુખાવા માટે બોરસલ્લીના ઝાડની છાલનું ચૂર્ણ બનાવી તેનું મંજન કરવું.એરંડાનું દાતણ કરવાથી પણ ઘણો ફાયદો થાય  છે. સરસવના તેલમાં ચપટી મીઠું નાંખીને જે દાંત દુખતા હોય ત્યાં મસાજ કરવાથી ફાયદો થાય છે. લવિંગનાં તેલને દાંતનાં દુખાવાનાં સૌથી અસરકારક ઉપચાર તરીકે ગણવામાં આવે છે. લવિંગનાં તેલમાં ચપટી કાળાં મરીનાં ભૂકાને મિક્સ કરી દુખાવા વાળા ભાગ પર લગાવવું, ખૂબ જ રાહત લાગશે. બરફનાં ટુકડાંને મોંની બહારની બાજુથી લગાડવાથી પણ દાંતનાં દુખાવાને રાહત આપી શકાય છે.

લસણને મીઠું લગાવીને ચાવવાથી ઘણો ફાયદો થાય છે. સતત આ ઉપાય કરવાથી દાંતમાં થતા દુખાવાથી રાહત મળે છે. રોજ સવારે લસણની એક કળી ચાવવાથી દાંત મજબૂત રહે છે. બે-બેરીનોની છાલ સાથે વિનેગરના થોડા ટીપાં મિકસ કરી દુખાવો થતા દાંત પર એક રૂ ના પોતા સાથે લગાવવું જોઈએ. તેનાથી ઝડપથી દુખાવો દૂર કરવામાં મદદ મળશે. મરીને દુખાવો ઘટાડવા, રક્તસ્ત્રાવ દૂર કરવા અને મોઢાની દુર્ગંધ પણ દૂર કરવા માટે ઉપયોગમાં લઈ  શકાય છે. લવિંગ સાથે મરીનો પાવડર લવિંગ તેલ સાથે મિક્સ કરી ને દુખાવા વાળા દાંત પર લગાવી શકાય છે.ચાના વૃક્ષના તેલમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. તેનો ઉપયોગ પણ કરીને દુખાવામાં રાહત મેળવી શકાય છે. દાંતના દુખાવાની સારવાર માટે અન્ય કુદરતી ઉપચારમાં હળદર, ચૂનો, મસ્ટર્ડ તેલ, ઓરેગાનો તેલ, સરસવ તેલ,  વગેરેનો સમાવેશ થાય છે. ચાના વૃક્ષનું તેલ અને પાણી સાથે થોડા સમય માટે દરરોજ આ પ્રવાહીના કોગળા કરવાથી ફાયદો થાય છે. નવસેકા ગરમ પાણીમાં એક ચમચી મીઠું નાંખી કોગળા કરો. આવા પાણીથી દિવસમાં ત્રણ-ચારવાર કોગળા કરવાનું રાખો. મીઠાના સંપર્કમાં આવ્યા બાદ મોઢામાં રહેલા કીટાણું અને જીવાણુંનો નાશ થશે. આના કારણે તમને દુખાવામાં અત્યંત  રાહત થશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Asafoetida for teethBad breathCastor oilgum painMustard oilPomegranate leaves for teethRotten teethTooth decayToothache
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
પગની નસો નીલા રંગની કે ફૂલેલી દેખાય તો હોય શકે છે આ ગંભીર બીમારી, દુખાવો કે પીડા વધે એ પહેલા જ કરો આ 5 કામ… બચી જશે તમારો જીવ…

પગની નસો નીલા રંગની કે ફૂલેલી દેખાય તો હોય શકે છે આ ગંભીર બીમારી, દુખાવો કે પીડા વધે એ પહેલા જ કરો આ 5 કામ... બચી જશે તમારો જીવ...

આખા દિવસનો થાક હોવા છતાં ઊંઘ ન આવે, તો અપનાવો આયુર્વેદિક ટેકનીક, 5 મિનીટમાં આવશે ઘેરી અને ગાઢ નિંદર… ઊંઘનો ગોળીઓ લેવાનો વારો નહિ આવે…

આખા દિવસનો થાક હોવા છતાં ઊંઘ ન આવે, તો અપનાવો આયુર્વેદિક ટેકનીક, 5 મિનીટમાં આવશે ઘેરી અને ગાઢ નિંદર... ઊંઘનો ગોળીઓ લેવાનો વારો નહિ આવે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બોલીવુડના મશહુર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કર્યું સુસાઇડ,   જાણો શું છે આત્મહત્યા પાછળ કારણ.

બોલીવુડના મશહુર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કર્યું સુસાઇડ, જાણો શું છે આત્મહત્યા પાછળ કારણ.

June 14, 2020
મીણબત્તીના આવા ઉપયોગથી ઘરના આટલા નાના મોટા કામો થઈ જશે સરળ. જાણી લો ઉપયોગ કરવાની રીત…

મીણબત્તીના આવા ઉપયોગથી ઘરના આટલા નાના મોટા કામો થઈ જશે સરળ. જાણી લો ઉપયોગ કરવાની રીત…

October 26, 2023
આ એક ચમત્કારિક રોટલો, યુરિક એસિડ, સાંધાના દુખાવા દુર કરી, પાચન અને આંતરડાની સમસ્યા કરશે કાયમી ગાયબ… એસિડીટીથી પણ મળશે છુટકારો…

આ એક ચમત્કારિક રોટલો, યુરિક એસિડ, સાંધાના દુખાવા દુર કરી, પાચન અને આંતરડાની સમસ્યા કરશે કાયમી ગાયબ… એસિડીટીથી પણ મળશે છુટકારો…

January 10, 2024

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.