શરીરમાં રહેલું ગંદુ કોલેસ્ટ્રોલ ગળીને આપમેળે આવી જશે બહાર, ખાવા લાગો આ દેશી વસ્તુઓ…. લોહીમાં રહેલી તમામ ગંદકી આવી જશે બહાર….

મિત્રો આજની ખાણીપીણી અને જીવન શૈલીને જોતા મોટાભાગના લોકો કોલેસ્ટ્રોલ ની સમસ્યાથી પરેશાન રહે છે. સારું કોલેસ્ટ્રોલ જેટલું જરૂરી છે, ગંદુ કોલેસ્ટ્રોલ તેટલું જ ખતરનાક હોય છે. આ લોહીમાં ગંદકીની જેમ હોય છે, જે નસો ને સંકોચી દે છે અને લોહીને વહેતા રોકે છે. તેના કારણે હૃદયને પૂરતા પ્રમાણમાં લોહી નથી મળી શકતું અને તે કામ કરવાનું બંધ કરી શકે છે.

શરીરમાં વધી રહેલા એલડીએલ કોલેસ્ટ્રોલ ને કેટલાક સંકેતોની મદદ થી ઓળખી શકાય છે. પરંતુ ધ્યાન રાખવું કે આ લક્ષણો હાર્ટ અટેક, સ્ટ્રોક કે બીજી કોઈ ખતરનાક સ્થિતિ વિશે ચેતવણી આપે છે. જેમ કે છાતીમાં અત્યંત દુખાવો થવો, વધારે થાક, શ્વાસ ચડવો, જીવ ગભરાવવો, ગરદન અને જડબા વગેરે માં દુખાવો થવો.1) ઓટ્સ થી શુદ્ધ થશે લોહી:- હાવર્ડ પ્રમાણે હાઈ કોલેસ્ટ્રોલ ને દૂર કરવા માટે સૌથી સરળ રીત ઓટ્સ નું સેવન છે. નાસ્તામાં એક વાડકી ઓટ્સ ખાવાથી એક થી બે ગ્રામ સોલ્યુબલ ફાઇબર મળે છે. તેની સાથે કેળા મેળવવાથી ફાઇબરનું  પ્રમાણ વધી જાય છે અને ગંદકી સાફ કરવામાં મદદ મળે છે. 

2) રીંગણ અને ભીંડા:- શાકાહારી લોકો માટે કોલેસ્ટ્રોલ ઘટાડવા વાળી વસ્તુઓની જરાય ખોટ નથી. નિયમિત રૂપે રીંગણ અને ભીંડાનું સેવન કરવાથી આ ચીકણા પદાર્થ થી છુટકારો મેળવી શકાય છે.3) ફળનું સેવન દૂર કરે છે કોલેસ્ટ્રોલ:- હાઈ કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવા માટે ફળનું સેવન કરવું જોઈએ. તમે સફરજન, દ્રાક્ષ, સ્ટ્રોબેરી, ખાટા ફળ ખાઈ શકો છો. તેમાં પેક્ટિન નામનું તત્વ હોય છે જે સોલ્યુબલ ફાઇબર નોજ પ્રકાર છે.

4) કઠોળ:- રાજમાં, દાળ વગેરે કઠોળ ખાઈને પણ નસોને સંકોચાવાથી બચાવી શકાય છે. જે લોહીમાંથી ગંદા પદાર્થને અલગ કરીને બહાર કાઢે છે.5) ફૈટી ફિશ:- માંસાહારી લોકો પણ કોલેસ્ટ્રોલ ઘટાવી શકે છે. હાવર્ડ કહે છે કે અઠવાડિયામાં બે થી ત્રણ વાર ફેટી ફિશ.ખાવાથી ટ્રાઇગ્લિસાઈડ અને એલડીએલ ના લેવલ માં કમી આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment