કોઈ પણ પ્રકારની આડ-અસર વગર ઘરબેઠા જ કરો બેકિંગ સોડા ના આ ઉપયોગો

મિત્રો તમે બેકિંગ સોડાંના ઉપયોગ અંગે તો જાણતા હશો. પણ આ બેકિંગ સોડા બીજા ઘણી રીતે પણ ઉપયોગમાં લેવાઈ છે. આથી તેના વિવિધ ઉપયોગ જાણવું ખુબ જરૂરી છે ચાલો તો બેકિંગ સોડાના ઉપયોગ અંગે વધુ જાણી લઈએ. 

તમારી રસોઈની સાથે બેકિંગ સોડાંની જ્ગ્યા તમારી બ્યુટી કૈબીનેટમાં પણ છે. કારણકે આ શ્વાસની દુર્ગંધ દૂર કરે છે. અંડર આર્મ્સ્ની સમસ્યાથી બચાવે છે. આ બે જ સ્થિતિમાં ગમે ત્યાં અને ગમે ત્યારે પણ શરમનું કારણ બની શકે છે. 

સામાન્ય રીતે બેંકિંગ સોડાનો ઉપયોગ કોઈ ખાસ ફૂડસને જલ્દી બનાવવા અને ફ્રીજમાંથી વાસ દૂર કરવા જેવા કામોમાં ઉપયોગ કરવામાં આવે છે. પરંતું તમારી રસોઈની સાથે જ આ બેકિંગ સોડાની જગ્યાં મારી બ્યુટી કૈબીનેટમા પણ છે. કારણકે આ સુંદરતાથી જોડાયેલી કેટલીક સમસ્યાને દૂર કરવામાં કામ કરે છે. 

જાણી લેવું કે તમારી શ્વાસથી આવી રહેલી સ્મેલને દૂર કરવા માટે તમે બેકિંગ સોડાનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો. આ કોઈ પણ પ્રકારની આડ-અસર વગર તમારી શ્વાસને  સુગંધિત કરવાનું કામ કરે છે. સાથે અંડર આર્મ્સથી આવતી વાસને દૂર કરવામાં મદદ કરે છે. 

કેમિસ્ટ્રીની દુનિયામાં બેકિંગ સોડા: બેકિંગ સોડા એક પ્રકારનું ઉપયોગી રસાયણ છે. જે સામાન્ય રીતે પાઉડર ફોર્મમાં ઉપયોગ કરવામાં આવે છે. કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાનમા સોડિયમ બાઈકાર્બોનેટના નામથી ઓળખવામાં આવે છે. બેકિંગ સોડા એક ખૂબ ઉપયોગી રસાયણ છે. 

આનો ઉપયોગ દવા બનાવવામાં, કોસ્મેટિક વસ્તુ બનાવવામાં, પર્સનલ કેયર પ્રોડક્સ બનાવવામાં અને ઘરની સાફ-સફાઈ જેવા જરૂરી કામોમા પણ કરવામાં આવે છે.

શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે: જો તમારા મોમાં વાસ આવે છે તો તમે અડધો ગ્લાસ પાણીમા એક નાની ચમચી બેકિંગ સોડા મિક્સ કરો અને આ પાણીથી સારી રીતે કોગળા કરો. આ રીત તમારી શ્વાસની વાસ દૂર કરવાની સાથે કોઈ મોઘા માઉથવોશની જેમ તમને તાજગીથી પણ ભરી દેશે. 

દાંતની સફાઈ વધારવા બેકિંગ સોડાનો ઉપયોગ : જો તમારા દાંત ખૂબ પીળા રેહતા હોય તો અને સાથે કોઈના કોઇ સમસ્યા આની સાથે રહેતી  હોય તો બેકિંગ સોડાના ઉપયોગથી તમારા દાંતની સુંદરતા અને સ્વસ્થ બંને વધારી શકો છે. દાંત પર રહેલી પીળાશ  દૂર કરવામા બેકિંગ સોડા ખૂબ ઉપયોગી છે. 

તમે અડધો વાટકા પાણીમાં 2 ચપટી બેકિંગ સોડા લઈને આને સારી રીતે મિક્સ કરી દો. આની પછી તમે ટૂથબ્રશ આ પાણીમાં ડૂબાડી અને તમારા દાંતને હળવા હાથથી બ્રશ કરો. આ રીત તમારા દાંતની પીળાશને દૂર કરવા મદદ કરે છે. જો કોઈ પ્રકારના સેન્સશન અથવા દુખાવો હોય તો તમે આ રીતનો ઉપયોગ ના કરો. 

અંડર-આર્મસની વાસ દૂર કરવા બેકિંગ સોડાનો ઉપયોગ: જો તમારા અંડર-આર્મ્સમાથી ખૂબ વધારે પરશેવો આવતો હોય તો તમારા માટે યોગ્ય એ છે કે તમે કોઈપણ ડિયો અને બોડી-સ્પ્રેનો ઉપયોગ કરો છો જેમાં બેકિંગ સોડા એક મુખ્ય કારણ હોય. 

આના માટે તમે પ્રોડક્ટ પર આપેલ ઇંગરેડીએંટ લીસ્ટમાં આ વાતને જરૂર નોધી લેવી કે મેન ઈંગ્રીડિએંટમાં સોડિયમ બાઈકાર્બોઈનેટનું નામ લખેલું છે. કેમ કે ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં બેકિંગ સોડા નામથી ઓળખવામાં આવે છે. જો કે રસોઈમાં આને બેકિંગ સોડાના નામથી ઓળખવામાં આવે છે. 

ત્વચાને સાફ – સુંદર બનવામાં બેકિંગ સોડા ઉપયોગી: કેટલાક પ્રકારની ત્વચા સંબંધિત ઇન્ફેકશન થયા પછી થતી જલન જેવી સમસ્યા દૂર કરવા માટે બેકિંગ સોડા ખૂબ ઉપયોગી છે. જો કોઈ ઝેરી મચ્છરને કરડીયું હૉય પછી તમારી ત્વચાની જલનને શાંત કરવા થોડું બેકિંગ સોડા લઈને તેના થોડા ટીપાં પાણીમાં કરીને પેસ્ટ બનાવી લો અને જ્યાં જલન થતી હોય ત્યાં લગાવું. તમને થોડીક સેકંડમાં રાહત મળશે. ત્વચામાં ખજવાળ અને જલનની સમસ્યા થતી હોય તો તમે આ બેકિંગ સોડાની પેસ્ટ લગાવીને રાહત મેળવી શકો છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment