સોના-ચાંદીની ખરીદી માટેનો ઉત્તમ સમય ! લગ્નગાળાની સીઝનમાં ભાવમાં થયો મોટો ઘટાડો.

ભારતીય બજારોમાં સોનું અને ચાંદીની કિંમતમાં આજે ભારે ગિરાવટ જોવા મળી છે. દુનિયાના ઘણા ભાગોમાં લોકડાઉનના કારણે સોના-ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી રહી હતી. પરંતુ કોરોના વેક્સિનની ખબર બાદ બજારમાં સુધારો નજર આવી રહ્યો હતો. જેની સીધી અસર સોના તેમજ ચાંદી પર પડી છે. છેલ્લા 2 દિવસમાં સોનાની કિંમતોમાં 1200 રૂપિયાની ગિરાવટ જોવા મળી છે, તેમજ ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. MCX પર આજે ડિસેમ્બર વાળું સોનું 0.9% ઘટીને 49,051 રૂપિયા પાર્ટી 10 ગ્રામ, જ્યારે ડિસેમ્બર ડિલીવરી વાળું ચાંદી 550 રૂપિયા એટલે કે 0.09% તૂટીને 59,980 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કિંમત આવી.

સ્પોટ ગોલ્ડ 0.6% ઘટીને 1826.47 ડોલર પ્રતિ ઔંસ રહી ગયું છે. જુલાઈ પછી આ સોનાનું સૌથી નીચું સ્તર છે. એવી જ રીતે ચાંદીમાં 1.1% ઘટાડો થયો છે. પ્લેટીનમમાં 0.5% નો ઉછાળો જોવા મળ્યો છે.

કોરોના વેક્સિનથી સંબંધિત સારા સમાચારો પછી વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી. Asian શેર બજાર આજે મોટા ભાગના ઉચ્ચ સ્તર પર હતું, કારણ કે સસ્તી કોરોના વેક્સિન બનાવની પ્રગતિએ વૈશ્વિક આર્થિક સુધારાની આશા જગાડી છે. AstraZeneca એ સોમવારે COVID-19 વેક્સિન વિશે જણાવતા કહ્યું કે, તે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની સાથે પાર્ટનરશીપમાં વિકસિત થઈ રહી છે, જે 90% સુધી પ્રભાવિત છે. અન્ય કંપનીઓની તુલનામાં ખુબ સસ્તી છે.ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનું (Gold international price) અને ચાંદીના ભાવ પર ઘણું દબાણ દેખાઈ રહ્યું છે. ઇન્વેસ્ટિંગ ડૉટ કૉમની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી પ્રમાણે, ડિસેમ્બર ડિલીવરી વાળું સોનું લગભગ 7 ડોલરના ઘટાડા સાથે 1898 ડોલરના સ્તર પર ટ્રેડ કરી રહ્યું હતું. એવી જ રીતે ડિસેમ્બર ડિલીવરી વાળું ચાંદી ઘટાડા (Silver international price) ની સાથે 24.35 ડોલરના સ્તર પર ટ્રેડ કરી રહ્યું હતું.

તહેવારની સીઝનમાં વધુ રહેશે માંગ : તહેવારની સીઝનમાં વધુ રહેશે માંગ ભારતમાં આ વર્ષે વૈશ્વિક સ્તરના અનુરૂપ સોનાના ભાવમાં 25% વધારો છે. વિશ્લેષકોની આશા છે કે, અમેરિકી ડોલર અને સામાન્ય બજાર જોખમ ધારણામાં તેજીના આધાર પર સોનાના ભાવમાં ઘટાડો બની રહેશે. વિશ્લેષકોએ આશા બતાવી કે, ભારતમાં સોનાની માંગ તહેવારી સીઝનમાં વધુ રહેશે. સોનું વ્યાપક પ્રોત્સાહન ઉપાયો દ્વારા પ્રભાવિત થાય છે કારણ કે, તેને વ્યાપક રૂપથી મોંઘવારી અને ચલણમાં આવેલા ઘટાડાની સામે બચવાના રૂપમાં જોવામાં આવે છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment