💉 આ વસ્તુ કિડનીની બધી જ ગંદકીને બહાર કાઢી નાખે છે 💉
💁 મિત્રો આજે આપણે એક ખુબ જ સારા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ. આપણે આજકાલ જોઈએ છીએ કે આપણે ઘણા બધા રોગો હવે લોકોના જીવનમાં ઘર કરી ગયા છે. તો આપણે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે પણ આપણા શરીરને આવશ્યક તત્વની જરૂર પડતી હોય છે.
💁 આજે અમે એવી એક ડ્રીંક લઈને આવ્યા છીએ જે ખુબ સરળ અને ખુબ આસાનીથી આપણા શરીરમાં કામ કરે છે. જે આપણી કિડનીની બધી જ ગંદકીને બહાર કાઢી નાખે છે. અને આ ડ્રીંક ઘણી બીમારીઓથી આપણને બચાવી લે છે. આજે અમે લીલી કોથમીર નું બનેલું ડ્રીંક લઈને આવ્યા છીએ. જે આપણી કિડનીને ખુબ જ તંદુરસ્ત બનાવી દેશે. શું આપણને ખબર છે કે કિડની આપણા શરીરનું ખુબ જ મહત્વનું આંતરિક અંગ છે. તે એક ખુબ જ જોરદાર ફિલ્ટરનું કામ કરે છે.
👨⚕️ કિડનીને ફિલ્ટર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે આપણે શરીરમાં ભ્રમણ કરી રહેલા લોહીને ફિલ્ટર કરવાનું કામ કરે છે. તો આપણે તે ફિલ્ટરની સફાઈ કરાવી તે પણ ખુબ જ આવશ્યક માનવામાં આવે છે. કેમ કે જો આપણું આ ફિલ્ટર જ ખરાબ થઇ જાય તો આપણે ઘણી બધી બીમારીઓની પકડમાં આવી જઈએ છીએ. અને આપણું શરીર ઘણી બીમારીથી ઘેરાય જાય છે. તો મિત્રો જો સ્વસ્થ રહેવું હોય તો તો આપણે આપણી કિડનીની સફાઈ કરવી ખુબ જ આવશ્યક છે તેનાથી ખુબ જ સારી રીતે કામ કરવા લાગે છે.
👨⚕️ જો આપણી કિડની ખરાબ થઇ જાય તો આપણું શરીર પણ ખરાબ થઇ જાય છે. કેમ કે આપણી કિડની આખો દિવસ કામ કરતી રહેતી હોય છે. અને આપણા શરીરમાં ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. જો આપણે કોઈ પણ કામ કરતા હોઈએ અને આપણે જલ્દીથી થાકી જતા હોઈએ ત્યારે આપણે સમજી જવું જોઈએ કે આપણી કિડનીની સફાઈ ખુબ જ જરૂરી છે. તો કિડનીની સફાઈ માટે કોથમીરનું આ કોલ્ડ્રીંક ખુબ જ મહત્વનું છે. જે આપણા શરીરને કિડનીમાં રહેલા વિષાણું તત્વોને બહાર કાઢી નાખે છે. અને આપણું શરીર થકાન મહેસુસ ન કરે. અને આપણા શરીરની ઉર્જા તેવી જ રહે.
🍀 લીલી કોથમીર ખુબ જ પોષકતત્વથી ભરેલી વસ્તુ છે. કોથામીરમાં વિટામીન c અને a ભરપુર માત્રામાં હોત છે. અને તેમાં એન્ટીસેફટિક એન્ટી ઓક્સીડેન્ટ નામના પોષક તત્વ રહેલા છે. કિડનીની સફાય કરવી તે ખુબ જ આવશ્યક માનવામાં આવે છે. જો આપણે કંઈ પણ જમ્યા હોઈએ અને ત્યાર બાદ આપણને પેટના અથવા તો પીઠના ભાગમાં દુઃખાવા લાગે, અથવા આપણું વજન લગાતાર વધી રહ્યું હોય, અથવા આપણી સ્કીન પણ ખંજવાળ અથવા ક્રેચીસ પડતા હોય, અથવા મૂત્રાશયમાં પ્રોબ્લેમ થાય, જેમ કે કોઈને પેશાબ વધારે થતો હોય અથવા ઓછો આવતો હોય. તો આપણે સમજી લેવું જોઈએ કે આપણે કિડનીની સફાઈ કરાવી ખુબ જ આવશ્યકતા છે. જો આપણે એવી પરિસ્થિતિમાં કિડનીની સફાઈ ન કરીએ તો આપણું શરીર ઘણી બધી બીમારીનું ઘર બની જાય છે. અને આપણે ત્યાર બાદ ડોક્ટર અને હોસ્પિટલના ચક્કરો ચાલુ થઇ જશે.
🍀 તો તેની પહેલા આપણે આપણા પૈસા અને સમય બંને બચાવવા માટે આપણે કિડનીની જ સફાઈ કરી નાખીએ તો. જેનાથી આપણે આ બધી બીમારીઓનો સામનો ન કરવો પડે અને તે પણ માત્ર એક જ ગ્લાસ કોથમીરનું બનેલું ડ્રીંક પીયને.
💁♂️તો મિત્રો હવે આપણે જાણીએ કે લીલી કોથામીરનું ડ્રીંક્સ બનાવવું કંઈ રીતે તે.
🍀 એક લીલી કોથમીરની પુળી,
🥛 અને એક લીટર સાફ પાણી.
💁♂️ હવે જાણીએ તેને બનાવવું કંઈ રીતે.
🍀 પહેલા તો લીલી કોથમીરને ખુબ સારી સાફ કરીને ધોઈ લો અને ઝીણી ઝીણી કાપી લો. હવે એક લીટર પાણીમાં સાફ કરેલી અને કાપેલી કોથમીર નાખો અને તેને ખુબ જ ઉકાળો. જ્યારે તે ખુબ જ સારી રીતે ઉકળી જાય ત્યારે તેને ગેસ પરથી નીચે ઉતારી લો અને ઠંડુ થવા દો. આવે આપણું ડ્રીંક તૈયાર છે અને તે આપણે રોજ ખાલી પેટ સેવન કરાવનું છે. દરરોજ આ ડ્રીંકને તાજું જ બનાવવું જોઈએ. પાછળના દિવસની વધેલા ડ્રીંકને ન પીવું જોઈએ. તને ઈચ્છો તો તેમાં થોડા અજમા પણ નાખી શકો છો. જે આ ડ્રીંકને ખુબ જ હેલ્દી બનાવી નાખે છે. તેનાથી ખુબ જ સારું પરિણામ આવે છે.
આ ઉપચાર નિયમિત કર્યા બાદ તમે પેશાબ વાટે મીઠું અને અન્ય અશુદ્ધિઓ કિડનીમાંથી બહાર આવતી જોશો તેમજ તેનો તફાવત પરખી શકશો. આ ડ્રિન્ક કિડની માટે શ્રેષ્ઠ સફાઈ કારક છે અને વળી શ્રેષ્ઠ દવા અને કુદરતી છે! કૃપા કરીને આ માહિતીને અન્ય લોકો સાથે શેર કરો અને તમારી કિડની સ્વચ્છ રાખો
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
verry helpful
કેટલા દિવસ ડીક લેવાનું છે .
You say share with others, How?
YOU have left option, facility or printable article.???