અનુષ્કા શર્માએ પ્રેગનેન્સી પહેલાનો ફોટો શેર કર્યો, જુઓ કેવી દેખાતી અને હવે કેવી દેખાય છે…..

મિત્રો તમે આજકાલ બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા વિશે ઘણું સાંભળતાં હશો. ખાસ કરીને તેની પ્રેગનેન્સીને લઈને તે આજકાલ વધુ ચર્ચામાં રહે છે. હાલ તે પોતાનો પ્રેગનેન્સી પીરીયડ એન્જોય કરી રહી છે. સાથે સાથે તે પોતાની ઘણી તસ્વીર પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. જ્યારે તેની દરેક પોસ્ટ પર તેના ફ્રેન્ડસ લાઈક તેમજ કોમેન્ટ આપતા હોય છે. તો આજે પણ અનુષ્કાએ પોતાની પ્રેગનેન્સી પહેલાનો એક ફોટો શેર કર્યો છે. જેમાં તેના લાખો ફ્રેન્ડસએ લાઈક કર્યું છે. ચાલો તો તેનાથી વિશે વધુ વિગતે જાણી લઈએ.

બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હમણાં પોતાનો પ્રેગનેન્સી સમય એન્જોય કરી રહી છે. જ્યારે આ સમય દરમિયાન તેના પોતાના ઘણા ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે છે. અને આવતા મહીને એટલે કે જાન્યુઆરી મહિનામાં તેના ઘરે એક નવું નાનું મહેમાન પણ આવી જશે. આજે જ અનુષ્કાએ પોતાની એક થ્રોબેક ફોટો પોસ્ટ કરી છે.

અનુષ્કાએ પોતાના આ ફોટો સાથે એમ લખ્યું છે કે, ‘એક સમય હતો જ્યારે હું આમ બેસીને ખાઈ શકતી હતી. હવે હું આમ નથી બેસી શકતી, પણ ખાઈ શકું છું.’ જ્યારે થોડા જ સમયમાં અનુષ્કાની આ પોસ્ટ પર તેના લાખો ફ્રેન્ડસએ લાઈક કર્યું હતું. સેલેબ્સ તેની આ પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે. નીતિ મોહને હસતા હસતા ફોટો પર કોમેન્ટ કર્યું, જ્યારે તાહિરા કશ્યપ આ ફોટો અપર દિલ બનાવ્યું. અનુષ્કાનો ફેસ પણ આ ફોટો પર ખુબ જ પ્રેમ વરસાવી રહ્યો છે.આ સિવાય તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા અનુષ્કાએ પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં  તે હેટ સ્ટેડ કરતી જોવા મળે છે. વિરાટ પણ આ ફોટોમાં તેની સાથે જોવા મળે છે. જ્યારે આ ફોટો ખુબ ચર્ચામાં રહ્યો હતો.પોતાની પ્રેગનેન્સી દરમિયાન અનુષ્કા ફેમિલી સાથે પણ ક્વોલિટી ટાઈમ પસાર કરતી જોવા મળે છે. થોડા દિવસ પહેલા તેણે એક ફોટો પોસ્ટ કરી હતી. જેને તેના પિતાએ ક્લિક કર્યું હતું. જ્યારે વિરાટ સાથે પણ અનુષ્કા ઘણા ફોટો શેર કરતી રહે છે. હાલમાં જ બંનેએ લગ્નની ત્રીજી વર્ષગાંઠ 11 ડિસેમ્બરે ઉજવી હતી. બંનેએ 2017 માં લગ્ન કર્યા હતા. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અનુષ્કા અને વિરાટ જાન્યુઆરીમાં માતા-પિતા બનવાના છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment